gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોલેજથી સગીરાનું અપહરણ, કોલેજમાં પ્રોગામ છે કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ | Nupwen ua eisini ewe princip…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
કોલેજથી સગીરાનું અપહરણ, કોલેજમાં પ્રોગામ છે કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ | Nupwen ua eisini ewe princip…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારકોલેજથી સગીરાનું અપહરણ, કોલેજમાં પ્રોગામ છે કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ 1 - image

ઓઢવમાં કોલેજ જવાનું કહીને ગયેલી સગીરા મોડી સાંજ સુધી ઘરે પરત આવી ન હતી. પરિવારજનોએ ફોન કર્યો ત્યારે કોલેજમાં પ્રોગ્રામ હોવાથી  મોડું થશે તેમ કહ્યું હતું. ત્યારબાદ મોબાઇલ સ્વીચ ઓફ આવતાં પરિવારજનો ચિતીત થયા હતા. આ બનાવ અંગે ઓઢવ પોલીસે અપહણનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારજનોએ પિન્સીપાલને પૂછતાં તે કોલેજ આવી ન હોવાની જાણ થઇ ઃ ઓઢવ પોલીસે અપહરણનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી

ઓઢવમાં રહેતા આધેડ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની  દિકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી. ગઇકાલે સવારે સાત વાગે કોલેજ જવાનું કહીને બેગ લઇને ઘરેથી ગઇ હતી જો કે માતાએ બપોરે ફોન કર્યો ત્યારે દિકરીએ કોલેજમાં પ્રોગ્રામ હોવાથી મોડું થશે તેવી વાત કરી હતી. ત્યારબાદ મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો.

જેને લઇન આજે સવારે પરિવારજનઓ કોલેજમા જઇને તપાસ કરતાં પ્રિન્સીપાલે કહ્યું કે તમારી દીકરી કોલેજ આવી ન હતી જેને લઇને ચિતીત  પરિવારજનોએ સગા સંબંધીના ત્યાં તપાસ કર્યા બાદ કોઇ પત્તો મળ્યો ન હતો. આ ઘટના અંગે ઓઢવ પોલીસે અપહણનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr…

ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr...

ગીતા મંદિર ખાતે ટ્રાવેલ્સ ઓફિસમાં યુવકો પાસેથી રૃા. ૪૩૦૦ પડાવ્યા | Ra eniuokusu ekkewe sarafo ren ar…

ગીતા મંદિર ખાતે ટ્રાવેલ્સ ઓફિસમાં યુવકો પાસેથી રૃા. ૪૩૦૦ પડાવ્યા | Ra eniuokusu ekkewe sarafo ren ar...

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો | Pollution despite complete ban o…

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો | Pollution despite complete ban o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: પાલ હેલ્થ સેન્ટરમાં ‘ધૂળ ખાતું’ એક્સ-રે મશીન, 400 દિવસ પહેલાં ખરીદાયું છતાં હજી સુધી એક પણ એક્…

4 months ago
વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી :પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદ, પૂર્વ વિસ્તાર કોરો રહ્યો | Vadodara …

મહાપાલિકામાં મિલકત વેરો નહીં ભરનાર 211 બાકીદારોના પાણી કનેકશન કપાશે | Water connections of 211 defau…

11 months ago
‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન | Anyone Who Is…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News