gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોલેજમાં લોકમેળાનું આયોજન થતાં એબીવીપી-વિદ્યાર્થીઓનો વિરોધ | ABVP students protest against organizin…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
કોલેજમાં લોકમેળાનું આયોજન થતાં એબીવીપી-વિદ્યાર્થીઓનો વિરોધ | ABVP students protest against organizin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ

– લોકમેળાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિક્ષેપ પડવાની રજૂઆત કરી મેળાનું સ્થળ બદલવા માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં એબીવીપીના આગેવાનો તેમજ સ્થાનિક વિદ્યાર્થીઓ મનપા તંત્ર દ્વારા આયોજિત લોકમેળાનું સ્થાન બદલવા સુત્રોચ્ચાર સાથે આચાર્યને લેખિતમાં રજૂઆત કરી ઉગ્ર માંગ કરી હતી. તેમજ આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા ચાલુ વર્ષે સૌ પ્રથમ વખત પરંપરાગત રીતે શહેરની મધ્યમાં આવેલા મેળાના મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનું સ્થાન બદલીને શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાવાનો નિર્ણય લીધો છે. જેની સામે એબીવીપીના આગેવાનો અને વિદ્યાર્થીઓ આજ રોજ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરી આક્ષેપ કર્યા હતા કે હાલ કોલેજનું નવિનીકરણ માટે બાંધકામ ચાલી રહ્યું છે તેમાં પણ મેળાનું આયોજન કરવામાં આવતા એક મહિના માટે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિક્ષેપ પડી શકે તેમ છે. આ ઉપરાંત પોસ્ટ ઓફીસનું કામ પણ ૧૦ દિવસ માટે બંધ રહેશે જેના કારણે અનેક અરજદારોને મુશ્કેલી પડવાની ભીતી સેવાઈ રહી છે. 

કાર્યકરોએ જણાવ્યું હતું કે વઢવાણના ઠાકોર સાહેબ દ્વારા માત્ર શૈૈક્ષણિક હેતુ માટે કોલેજને જમીન આપવામાં આવી હતી પરંતુ મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવતાં મનપાને આવક થશે. આથી આ તમામ બાબતોને ધ્યાને લઈ શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાનાર જન્માષ્ટમીના લોકમેળાનું સ્થાન બદલીને અન્ય જગ્યાએ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર | heavy rain i…

6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર | heavy rain i...

કઠલાલના કઠાણા તાબે રામપુરાલાટમાં સપ્તાહમાં એક દિવસ પાણી વિતરણ | Water distribution one day a week in…

કઠલાલના કઠાણા તાબે રામપુરાલાટમાં સપ્તાહમાં એક દિવસ પાણી વિતરણ | Water distribution one day a week in...

ગુજસીટોકમાં ફરાર બૂટલેગરને મદદ બદલ પત્ની-પુત્ર સહિત છ સામે ગુનો | Crime against six including wife a…

ગુજસીટોકમાં ફરાર બૂટલેગરને મદદ બદલ પત્ની-પુત્ર સહિત છ સામે ગુનો | Crime against six including wife a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ 1 લાખનો દંડ ચૂકવો…’ સુપ્રીમ કોર્ટની લાલ આંખ | cutting …

‘વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ 1 લાખનો દંડ ચૂકવો…’ સુપ્રીમ કોર્ટની લાલ આંખ | cutting …

1 year ago
ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી | Sewer chamber near Sikotar Mata…

ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી | Sewer chamber near Sikotar Mata…

11 months ago
એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન

એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન

1 year ago
બાટલો ફાટતાં ક્લોરિન ગેસ લિકેજથી લોકોના શ્વાસ રૃંધાયા, આંખોમાં બળતરા | Ewe chlorine gas a towu seni …

બાટલો ફાટતાં ક્લોરિન ગેસ લિકેજથી લોકોના શ્વાસ રૃંધાયા, આંખોમાં બળતરા | Ewe chlorine gas a towu seni …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News