gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

કોવિડ 19ના લીધે સ્પર્મ પર પણ નકારાત્મક અસર, ચેપગ્રસ્ત પુરુષોએ સંતાનોને વારસામાં ચિંતા અને ડર આપ્યા | COVID 19 May Alter Sperm Affecting Future Generations’ Mental Health: Study

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
October 13, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

COVID-19 Infection Can Impact Male Fertility and Children’s Mental Health : શ્વસનતંત્રને પ્રભાવિત કરનારા કોવિડ 19એ આખી દુનિયાને બાનમાં લીધી હતી. હજુ પણ એના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. હાલમાં જ એક સંશોધનમાં જાણવા આવ્યું છે કે, કોવિડ-19 ચેપનો પ્રભાવ માત્ર રોગી વ્યક્તિ સુધી મર્યાદિત નથી રહેતો, પણ તેની આગામી પેઢીમાં પણ એના પ્રતિકૂળ પરિણામો જોવા મળી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પિતાના શરીરમાંથી મળતા સ્પર્મમાં થયેલા ફેરફારોના કારણે સંતાનોમાં ચિંતા (Anxiety) અને ડર જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ઉંદરો પર કરાયેલા પ્રયોગના પરિણામે ચોંકાવ્યા 

એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે પુરુષોને કોવિડ 19નો ચેપ થયો હતો, તેમના સ્પર્મમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો નોંધાયા છે. આ અભ્યાસ હાલમાં ઉંદરો પર કરાયો છે, પરંતુ તે માનવ પર પણ લાગુ પડી શકે, એવી શક્યતા વિજ્ઞાનીઓ દર્શાવે છે. 

સ્પર્મમાં કેવો ફેરફાર થાય છે?

અભ્યાસ અનુસાર, કોવિડ-19નો વાયરસ પુરુષના શરીરમાં પ્રવેશીને સ્પર્મના માઇક્રો-આરએનએ (MicroRNA) નામના ઘટકોમાં ફેરફાર કરે છે. માઇક્રો-આરએનએ જનીનની અભિવ્યક્તિને નિયંત્રિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે એ સિસ્ટમમાં ખલેલ પડે છે, ત્યારે તે ફેરફારો સ્પર્મ દ્વારા આગામી પેઢીમાં પહોંચી શકે છે. 

સંતાનોના માનસિક આરોગ્ય પર અસર

આ સંશોધનનું સૌથી ચિંતાજનક પાસું એ છે કે, પિતાના કોવિડ ચેપની અસર તેમના સંતાનોના માનસિક આરોગ્ય પર પણ પડી શકે છે. આ પ્રયોગમાં જે ઉંદરોને કોવિડ 19નો ચેપ લાગુ પડ્યો હતો, તેના દ્વારા જન્મેલા ઉંદરોમાં ચિંતા અને ડરપોકપણું વધુ જોવા મળ્યું હતું. જ્યારે કે જે ઉંદરોને કોઈ ચેપ નહોતો લાગુ પડ્યો, એના દ્વારા જન્મેલા ઉંદરોનું વર્તન સામાન્ય હતું. તેનો અર્થ એ થયો કે, વાઇરસની અસર ફક્ત એક પેઢી સુધી સીમિત ન રહેતાં આગામી પેઢીના મગજના વિકાસને પણ અસર કરી શકે છે.

સંશોધનની મર્યાદાઓ છે

એ વાત નોંધવી જરૂરી છે કે, આ અભ્યાસ હાલમાં ઉંદરો પર કરાયો છે અને માણસો પર તેના પરિણામો સમાન હશે કે નહીં તે નિશ્ચિત નથી. આમ છતાં, આ શોધ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે તે કોવિડ-19ના લાંબા ગાળાના પરિણામો અને આગામી પેઢીઓ પર તેના સંભવિત અસરો દર્શાવે છે. ભવિષ્યમાં માનવ પર થયેલા આવા સંશોધનો આ વાતને વધુ પુષ્ટિ આપશે.

તસવીર : AI / ENVATO

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ | Taiwan s Fenglin Snail Race Celebrating Slow Living and Tourism Recovery

May 6, 2026
Lifestyle

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

May 5, 2026
Lifestyle

ઉનાળાની રજાઓમાં ફરવાલાયક ગુજરાતના સૌથી સુંદર સ્થળ, દેવ દર્શનથી લઈને બીચની મજા | Best Summer Getaways in Gujarat Top Hill Stations Beaches Tourist Spots for 2026

April 27, 2026
Next Post
પુષ્ય નક્ષત્ર પહેલાં ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો, સોનું પણ રૂ. 1,29,000ની રેકોર્ડ ટોચે | gold becomes …

પુષ્ય નક્ષત્ર પહેલાં ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો, સોનું પણ રૂ. 1,29,000ની રેકોર્ડ ટોચે | gold becomes ...

ગાઝામાં શાંતિ પણ પાકિસ્તાન ભડકે બળ્યું! ગોળીબારમાં 250થી વધુ મોતનો TLPનો દાવો | /arson clashes chaos…

ગાઝામાં શાંતિ પણ પાકિસ્તાન ભડકે બળ્યું! ગોળીબારમાં 250થી વધુ મોતનો TLPનો દાવો | /arson clashes chaos...

દિવાળી 2025: જાણો પુષ્ય નક્ષત્રથી લાભ પાંચમ સુધીના શ્રેષ્ઠ મુહૂર્તોની યાદી, એકેય શુભ મુહૂર્ત ચૂકશો ન…

દિવાળી 2025: જાણો પુષ્ય નક્ષત્રથી લાભ પાંચમ સુધીના શ્રેષ્ઠ મુહૂર્તોની યાદી, એકેય શુભ મુહૂર્ત ચૂકશો ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇલાઇટ બર્ડ્સ પ્રી-લૉન્ચ ઇવેન્ટ ડ્રમ સર્કલ સાથે અર્બન ગરબા – 150 ક્રિએટર્સની ધમાકેદાર હાજરી

ઇલાઇટ બર્ડ્સ પ્રી-લૉન્ચ ઇવેન્ટ ડ્રમ સર્કલ સાથે અર્બન ગરબા – 150 ક્રિએટર્સની ધમાકેદાર હાજરી

9 months ago
મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac…

મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac…

8 months ago
દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત,  AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક

6 months ago
વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News