gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,1
ડિસેમ્બર,2025

અમદાવાદ ફાયર વિભાગમાં કૌભાંડ એ કોઈ નવી બાબત નથી. બોગસ
સ્પોન્સરશીપ લેટરના આધારે પહેલા નાગપુર નેશનલ ફાયર સર્વિસ કોલેજ ખાતે એડમીશન લઈ
અમદાવાદ ફાયર વિભાગમા નોકરી મેળવવાનુ કૌભાંડ બહાર આવ્યુ હતુ.જે પછી ફાયર વિભાગમાં
સહાયક સ્ટેશન ઓફિસરની જગ્યા ભરવા લેખિત પરીક્ષાને બદલે ડોકયુમેન્ટ વેરીફિકેશનના
આધારે ૨ ડિસેમ્બર-૨૫ના રોજ ૩૨ ઉમેદવારોને મૌખિક ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. જેમા
કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વહીવટ)
દ્વારા ઈન્ટરવ્યૂ રદ કરવાની ફરજ પડી છે.

ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ખાલી જગ્યા ભરવા એક
વર્ષ પહેલા પ્રક્રીયા કરાઈ હતી.બધુ ગોઠવાઈ ગયા પછી ૨૭ નવેમ્બર-૨૫ના રોજ બધુ ગોઠવાઈ
ગયા પછી બે જ દિવસમાં ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રીયા પુરી કરી ૩૨
ઉમેદવારોની એક યાદી મ્યુનિ.ની વેબસાઈટ ઉપર મુકી સંબંધિત ઉમેદવારોને ફોનથી મૌખિક
ઈન્ટરવ્યૂમા હાજર રહેવા માટે જાણ કરવામા આવી હતી.સામાન્ય રીતે વર્ગ-૩ અને ૪ની
ભરતીમા લેખિત પરિક્ષા લેવામા આવે છે. ફાયર વિભાગમાં ભરતી કૌભાંડ કરી મામકાઓને
નિમણૂંક આપવા મૌખિક ઈન્ટરવ્યૂથી ભરતી કરવા કારસો ગોઠવાયો હોવાથી ઈન્ટરવ્યૂ
પ્રક્રીયા રદ કરવા માંગણી કરી હતી.ઉમેદવારોની યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર
મુકાતાની સાથે જ સોશિયલ મિડીયામા આ ઈન્ટરવ્યૂને લઈ કોમેન્ટસનો મારો ચલાવાયો
હતો.યાદીમા જે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. આ પૈકી કેટલાક ઉમેદવારોની સહાયક
સ્ટેશન ઓફિસરમા નિમણૂંક થાય એ માટે આર્થિક પ્રલોભનો પણ આપવામા આવ્યા હોવાની ચર્ચાએ
જોર પકડયુ હતુ.ઈન્ટરવ્યૂમાં બેસનારા ઉપર પણ ભલામણના ફોન શરૃ થઈ ગયા હતા.સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ
,
ઈન્ટરવ્યૂ પ્રક્રીયા રદ કરાઈ છે.

યાદીમા મોટાભાગના ફરજ બજાવી રહેલા ફાયર ઓફિસરના સગા હોવાનો
ઘટસ્ફોટ

કોર્પોરેશને મૌખિક ઈન્ટરવ્યૂ માટે જે ૩૨ ઉમેદવારના નામ
જાહેર કર્યા છે.એમાં અમદાવાદ ફાયર વિભાગમા ફરજ બજાવતા એક અધિકારી જેમની સામે
વિજિન્સ તપાસ ચાલે છે તેમના નામનો સમાવેશ કરાયો છે.ઉપરાંત ફાયર વિભાગમા ફરજ બજાવતા
એક અધિકારીના સંબંધીનો  સમાવેશ કરાયો છે.આ
ઉપરાંત સિનિયર ફાયર ઓફિસરોના ભાઈ-ભત્રીજાના નામ પણ સમાવાયા હોવાની ચર્ચાએ જોર
પકડયુ છે.હાલમાં કોર્પોરેશનમાં કે પછી રાજય સરકારમા ફરજ બજાવી રહેલાઓના સગાઓના નામ
યાદીમા જાહેર કરવામા આવ્યા હતા.

બોગસ સ્પોન્સરશીપ કૌભાંડ પછી પણ અધિકારીઓએ આંખ બંધ રાખી

અમદાવાદ ફાયર વિભાગમાં કેન્દ્ર સરકારની નાગપુર ખાતે આવેલી
નેશનલ ફાયર સર્વિસ કોલેજ સાથે છેતપરિંડી કરી અમદાવાદ ફાયર વિભાગમા નોકરી મેળવવાના
કૌભાંડ અંતર્ગત ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની વિવાદ ચાલી રહયો છે.ચાર ફાયર ઓફિસરોને નોકરીમાંથી
ડિસમીસ કરી દેવાયા છે. આ ગંભીર ઘટના પછી પણ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ આંખ બંધ
રાખીને સહાયક સ્ટેશન ઓફિસર માટેના મૌખિક ઈન્ટરવ્યૂ ગોઠવી દીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …
GUJARAT

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

May 25, 2026
જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…
GUJARAT

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

May 25, 2026
જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…
GUJARAT

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

May 25, 2026
Next Post
સેન્સેક્સ પ્રારંભે 452 પોઈન્ટના ઉછાળે 86159 નવો રેકોર્ડ રચી અંતે ફસ્કી પડયો | Sensex initially jumpe…

સેન્સેક્સ પ્રારંભે 452 પોઈન્ટના ઉછાળે 86159 નવો રેકોર્ડ રચી અંતે ફસ્કી પડયો | Sensex initially jumpe...

એકતરફ GDPમાં ઉછાળો, બીજી બાજુ ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદન 14 મહિનાના તળિયે | October industrial prod…

એકતરફ GDPમાં ઉછાળો, બીજી બાજુ ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદન 14 મહિનાના તળિયે | October industrial prod...

કોમન વેલ્થ ગેમ્સ પહેલાં બ્રિજનું સમારકામ, એલિસ, સુભાષ, ગાંધી બ્રિજનુ રીપેરીંગ ચાલુ,સરદાર બ્રિજમાં કા…

કોમન વેલ્થ ગેમ્સ પહેલાં બ્રિજનું સમારકામ, એલિસ, સુભાષ, ગાંધી બ્રિજનુ રીપેરીંગ ચાલુ,સરદાર બ્રિજમાં કા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્…

જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્…

6 months ago
ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow…

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow…

1 day ago
હજુ પણ રૃ. ૫૬૬૯ કરોડની ૨૦૦૦ની નોટો પરત આવી નથી ઃ આરબીઆઇ | 5669 crore rupees 2000 note not back

હજુ પણ રૃ. ૫૬૬૯ કરોડની ૨૦૦૦ની નોટો પરત આવી નથી ઃ આરબીઆઇ | 5669 crore rupees 2000 note not back

5 months ago
અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News