gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાના આપઘાત પાછળનું રહસ્ય અકબંધ | The mystery behind the suicide of cric…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાના આપઘાત પાછળનું રહસ્ય અકબંધ | The mystery behind the suicide of cric…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગુમ મોબાઈલ ફોનની પોલીસ કોલ ડીટેઈલ કઢાવશે

પરિવારજનોએ ક્યા કારણથી ડિપ્રેશનમાં હતો તે વિશે કોઈ માહિતી ન આપી, સાઈકીયાટ્રીસ્ટની પોલીસ પૂછપરછ કરશે

રાજકોટ: ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી (ઉ.વ.૩૩)એ ગઈકાલે કાલાવડ રોડ પરની નુતનનગર સોસાયટીમાં આવેલા મકાનના ઉપલા માળે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેણે કયા કારણથી ડિપ્રેશનમાં આવી આ પગલું ભર્યું તે વિશે માલવીયાનગર પોલીસને આજે પણ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. 

આ ઘટના બાદ જીતનો મોબાઈલ ફોન મળ્યો ન હતો. પોલીસે તેના રૂમ અને હોસ્પિટલમાં તપાસ કરી હતી. પરંતુ ત્યાંથી પણ મોબાઈલ ફોન મળ્યો ન હતો. પરિવારજનોએ મોબાઈલ ફોન ક્યાં ગયો તે વિશે અજાણ હોવાનું કહેતા રહસ્ય સર્જાયું છે. હાલ પરિવારજનોએ જીત પાસે એક મોબાઈલ ફોન હોવાનું પોલીસને જણાવ્યું છે. પોલીસે તે નંબરની કોલ ડીટેઈલ કઢાવવા તજવીજ શરૂ કરી છે. જેમાંથી મહત્વની માહિતી મળે તેવી શક્યતા પોલીસ જોઈ રહી છે. 

ગઈકાલે પરિવારજનોએ જીત છેલ્લા બે મહિનાથી ડિપ્રેશનમાં હોવાનું અને દવા લેતો હોવાનું કહ્યું હતું. આજે પોલીસે તેની માતા અને પત્ની સહિતનાં પરિવારના સભ્યોની પુછપરછ કરી હતી. પરંતુ હાલમાં તેઓ અસ્વસ્થ હોવાથી કોઈ ચોક્કસ માહિતી જણાવી ન હતી. આ સ્થિતિમાં પોલીસ એક બે દિવસ બાદ ફરીથી તેમની પુછપરછ કરશે. 

ડિપ્રેશનને કારણે જીતે આ પગલું ભર્યાના તારણ પર પોલીસ પહોંચી છે. પરંતુ ક્યા કારણથી ડિપ્રેશનમાં હતો તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી. પરિવારજનોએ પણ આ બાબતે કાંઈ જણાવ્યું નથી. જેને કારણે પોલીસ હવે જીત જેની સારવાર લેતો હતા તે સાઈકીયાટ્રીસ્ટની પુછપરછ કરવાનું પણ વિચારી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, જીત સામે એકાદ વર્ષ પહેલા તેની મંગેતરે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જે ગુનામાં તેના હાઈકોર્ટથી આગોતરા જામીન મંજુર થયા હતાં. તપાસનાં અંતે પોલીસે તેના વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દીધું હતું. જે પણ હોય તે જીતના આપઘાત પાછળ કોઈ ગંભીર કારણ હોવાનું પોલીસ માની રહી છે. આ જ કારણ છે કે, આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માલવીયાનગર પોલીસે તપાસ જારી રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ભારત હવે FY27ને બદલે FY29માં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે | India will now become a five tri…

ભારત હવે FY27ને બદલે FY29માં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે | India will now become a five tri...

તારાપુર તાલુકાના ટોલ ગામેથી નકલી ડૉક્ટર ઝડપાતા કાર્યવાહી | Action taken after fake doctor caught fro…

તારાપુર તાલુકાના ટોલ ગામેથી નકલી ડૉક્ટર ઝડપાતા કાર્યવાહી | Action taken after fake doctor caught fro...

રિઝર્વ બેન્ક રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરે તેવી ધારણા | Reserve Bank expected to cut repo rate by 0…

રિઝર્વ બેન્ક રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરે તેવી ધારણા | Reserve Bank expected to cut repo rate by 0...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદના સિંગવડમાં 4 કલાકમાં અઢી ઈંચ વરસાદ, અમદાવાદમાં દોઢ ઈંચ, જાણો લેટેસ્ટ અપડેટ્સ | Singvad in Dah…

દાહોદના સિંગવડમાં 4 કલાકમાં અઢી ઈંચ વરસાદ, અમદાવાદમાં દોઢ ઈંચ, જાણો લેટેસ્ટ અપડેટ્સ | Singvad in Dah…

10 months ago
રાહુલ ગાંધીએ સંસદમાં એપસ્ટિન ફાઈલનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- દેશ વેચીને શરમ નથી આવતી | rahul gandhi c…

રાહુલ ગાંધીએ સંસદમાં એપસ્ટિન ફાઈલનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- દેશ વેચીને શરમ નથી આવતી | rahul gandhi c…

5 months ago
તોફાની પવન-વરસાદથી શહેરમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી, 6 વાહનોને નુકસાન | Stormy winds and rain uproote…

તોફાની પવન-વરસાદથી શહેરમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી, 6 વાહનોને નુકસાન | Stormy winds and rain uproote…

9 months ago
પત્રકાર દિર્ઘાયુ વ્યાસે જિલ્લા બહારની બદલી અટકાવવાનું કહીને પોલીસ પાસેથી પાંચ લાખ પડાવ્યા | jounalis…

પત્રકાર દિર્ઘાયુ વ્યાસે જિલ્લા બહારની બદલી અટકાવવાનું કહીને પોલીસ પાસેથી પાંચ લાખ પડાવ્યા | jounalis…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News