gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રિકેટ રમતા બાળકોના સ્ટમ્પ પડી જતા વડોદરાની જવાહરબાગ સોસાયટીમાં બે મહિલા સહિત છ લોકો વચ્ચે મારામારી…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
ક્રિકેટ રમતા બાળકોના સ્ટમ્પ પડી જતા વડોદરાની જવાહરબાગ સોસાયટીમાં બે મહિલા સહિત છ લોકો વચ્ચે મારામારી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : ક્રિકેટ રમતા નાના બાળકોના સ્ટમ્પ પડી જવા અંગે મહિલાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલી એકટીવા ચાલક મહિલા સહિત તેના સસરા અને પતિએ ગાળાગાળી કરી હતી. ઝપાઝપી દરમિયાન ઠપકો આપનાર મહિલાના કપડા ફાટી ગયા હતા. ઉપરાણું લઈને ઇજાગ્રસ્ત મહિલાના સસરા અને પતિએ પણ ઝપાઝપી શરૂ કરતાં સ્થાનિક લોકોએ વચ્ચે પડીને તમામને છોડાવ્યા હતા. બનાવવા અંગે ઉપરાંત લેનાર મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

બનાવની વિગત એવી છે કે, જવાહર સોસાયટી, અભિલાષા ચાર રસ્તાની બાજુમાં, સમા ખાતે રહેતા એમ લતાબેન ભાવેશભાઈ પ્રજાપતિ (ઉં.43)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારે પુત્ર હેત (ઉં.11) અન્ય બાળકો સાથે ઘર નજીક સોસાયટીની ગલીમાં ક્રિકેટ રમતા હતા. ક્યારે આ મહિલા ત્યાં ઉભી હતી. સોસાયટીમાં રહેતા દીપિકાબેન એકટીવા મોપેડ પર નીકળ્યા હતા. જેથી બાળકોના સ્ટેમ્પ પડી ગયા હતા. હેમલતાબેને એકટીવા ચાલક મહિલાએ જાણી જોઈને સ્ટમ્પ પાડ્યાનું જણાવતા બંને મહિલાઓ વચ્ચે બોલાચાલી તકરાર શરૂ થઈ હતી. ત્યારે તેના સસરા જયરામભાઈ અને તેનો પતિ દેવેન્દ્ર ઘરમાંથી દોડી આવ્યા હતા. ત્રણે જણાએ મળીને મને, મારા સસરા સાથે ઝપાઝપી કરતા મહિલાનો ડ્રેસ ફાટી ગયો હતો ત્યારે બાજુમાં ઉભેલા મારા પતિ ભાવેશ સાથે દેવેન્દ્ર મોજીદરા અને જયરામભાઈએ મારામારી શરૂ કરી હતી. દરમિયાન એકત્ર થયેલા સ્થાનિક રહીશોએ વચ્ચે પડીને તમામને છૂટા પાડ્યા હોવાનું ફરિયાદમાં હેમલતાબેને જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
Next Post
વડોદરાના સુભાનપુરા વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ઓફિસો ખાલી કરાવી | Offices evacuated …

વડોદરાના સુભાનપુરા વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ઓફિસો ખાલી કરાવી | Offices evacuated ...

આજે વસૂલાતો કરોડોનો ટેક્સ રાજનેતાઓની સુખાકારી માટે… પ્રજાને તો ભૂલાવી જ દેવાઈ | Public Anger Grows…

આજે વસૂલાતો કરોડોનો ટેક્સ રાજનેતાઓની સુખાકારી માટે... પ્રજાને તો ભૂલાવી જ દેવાઈ | Public Anger Grows...

વડોદરામાં કલિંગ મહોત્સવ–2026 ઉત્સાહપૂર્વક ઉજવાયો | Kalinga Mahotsav 2026 celebrated with enthusiasm …

વડોદરામાં કલિંગ મહોત્સવ–2026 ઉત્સાહપૂર્વક ઉજવાયો | Kalinga Mahotsav 2026 celebrated with enthusiasm ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલ વાનચાલક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતના કેસમાં 5 વર્ષની સજાનો હુકમ | School van driver …

સ્કૂલ વાનચાલક દ્વારા વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતના કેસમાં 5 વર્ષની સજાનો હુકમ | School van driver …

10 months ago
જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી: તસ્કરો ઓટો પાર્ટ્સના માલ સામાનની ચોરી કરી ગયાની …

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી: તસ્કરો ઓટો પાર્ટ્સના માલ સામાનની ચોરી કરી ગયાની …

9 months ago
જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | …

જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | …

11 months ago
મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …

મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News