gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પર અમદાવાદમાં માત્ર ગ્રીન ફટાકડાને જ મંજૂરી, સમયમર્યાદા પણ નક્કી | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પર અમદાવાદમાં માત્ર ગ્રીન ફટાકડાને જ મંજૂરી, સમયમર્યાદા પણ નક્કી | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police Notification: ફટાકડાના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સલામતી જળવાઈ રહે, આગ કે અકસ્માતના બનાવો ન બને અને પ્રદૂષણનું પ્રમાણ નિયંત્રણમાં રહે તે હેતુથી શહેરમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ અંગે કડક નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશ મુજબ અમદાવાદ શહેરમાં માત્ર ‘ગ્રીન ફટાકડા’ના ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી છે.

નવા નિયમો મુજબ, નાતાલ અને નવા વર્ષની પૂર્વ રાત્રે 11.55થી 12.30 સુધી, એટલે કે માત્ર 35 મિનિટ માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ જ PESO દ્વારા માન્યતા પ્રાપ્ત ‘ગ્રીન ફટાકડા’ વેચી શકશે, જ્યારે ઓનલાઇન વેચાણ અને વિદેશી ફટાકડાના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા બેરીયમયુક્ત ફટાકડા અને ફટાકડાની લડીના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રોક લગાવવામાં આવી છે.
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પર અમદાવાદમાં માત્ર ગ્રીન ફટાકડાને જ મંજૂરી, સમયમર્યાદા પણ નક્કી 2 - image
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પર અમદાવાદમાં માત્ર ગ્રીન ફટાકડાને જ મંજૂરી, સમયમર્યાદા પણ નક્કી 3 - image

જાહેર સુરક્ષાને ધ્યાને રાખીને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારને ‘સાયલન્ટ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં ફટાકડા ફોડવાની મનાઈ રહેશે. તે જ રીતે પેટ્રોલ પંપ, ગેસ સ્ટોરેજ અને ગીચ બજારો જેવા સંવેદનશીલ સ્થળોએ પણ આતશબાજી કરી શકાશે નહીં. ખાસ કરીને ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી હવામાં ઉડતી આતશબાજીથી કોઈ મોટી જાનહાનિ કે આગની ઘટના ન બને.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over...

ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું! ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવો કરશે, કિસાન સંઘે બાંયો ચડાવી | BJP …

ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું! ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવો કરશે, કિસાન સંઘે બાંયો ચડાવી | BJP ...

ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! ‘અર્બન હિટ આઈલેન્ડ’ જવાબદાર | Why Gujarat Is not Feeli…

ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! 'અર્બન હિટ આઈલેન્ડ' જવાબદાર | Why Gujarat Is not Feeli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…

હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…

4 months ago
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ | parlia…

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ | parlia…

1 year ago
RBI હવે ટ્રાન્ઝેક્શન માટે લાવશે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન : ઓનલાઇન છેતરપિંડી સામે નવું ડિજિટલ કવ…

RBI હવે ટ્રાન્ઝેક્શન માટે લાવશે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન : ઓનલાઇન છેતરપિંડી સામે નવું ડિજિટલ કવ…

12 months ago
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News