gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડતેલમાં તેજી અટકી આઠ ટકાનો કડાકો: બ્રેન્ટક્રૂડ બેરલદીઠ 14થી 15 ડોલર તૂટયું! | Crude oil rally ha…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2025
in Business
0 0
0
ક્રૂડતેલમાં તેજી અટકી આઠ ટકાનો કડાકો: બ્રેન્ટક્રૂડ બેરલદીઠ 14થી 15 ડોલર તૂટયું! | Crude oil rally ha…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામના સંકતો વહેતાં થતાં…

મુંબઈ : ક્રૂડતેલના વૈશ્વિક ભાવ જે તાજેતરમાં વોર-ઈફેકટ વચ્ચે ઝડપી ઉછળ્યા હતા તેની તેજીને આજે બ્રેક વાગી હતી અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામના સંકેતો વહેતા થતાં વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઉંચા મથાળેથી ઝડપી તૂટી ગયાના સમાચાર મળ્યા હતા.  ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળ ેથી ૭થી ૮ ટકા તૂટી ગયા હતા.  બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ જે ઉંચામાં બેરલના ૮૧ ડોલરની ઉપર ૮૧.૪૦ ડોલર સુધી ઉછળ્યા હતા તે ઝડપી તૂટી નીચામાં ૬૭.૨૦ ડોલર સુધી ઉતરી ૬૮.૭૦ ડોલર રહ્યાના સમાચાર હતા.  

યુદ્ધ વિરામના પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલની સપ્લાય ફરી પૂર્વવત થવાની આશા ઊભી થતાં તથા ઉંચા મથાળે નવી માગ રૃંધાતાં  વિશ્વ બજરમાં ક્રૂડતેલના ભાવ ઉંધા માથે પટકાયા હતા.  યુએસ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૮.૪૦ ડોલર થયા હતા તે તૂટી  નીચામાં ભાવ ૬૪.૩૮ થઈ ૬૫.૮૯ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

વોર ઈફેકટ વચ્ચે ક્રૂડના ભાવ ઉંચા જતાં તાજેતરમાં અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન વધારવાની હાકલ પ્રમુખ ટ્રમ્પે કર્યાના સમાચારની પણ ક્રૂડ બજાર પર અસર દેખાઈ હતી. ક્રૂડતેલના ભાવ તાજેતરમાં સતત ૧૨ દિવસથી ઉંચા જતાં દેખાતા હતા અને હવે તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા. દરમિયાન, ઈરાનમાં  ક્રૂડતેલનું દૈનિક ઉત્પાદન ૩૩ લાખ બેરલ્સ નોંધાતાં તેની અસરે પણ ક્રૂડના વૈશ્વિક ભાવ પર ઉંચા મથાળે દબાણ વધ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં જૂન મધ્યથી ક્રૂડના ભાવ ઝડપી વધતાં જોવા મળ્યા હતા તથા ટૂંકાગાળામાં ભાવ આશરે ૧૦ ટકા વધી ગયા હતા.  દરમિયાન, ઈન્ટરનેશનલ  એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ તેની પાસે ક્રૂડતેલનો ઈમરજન્સી સ્ટોક ૧૨ અબજ બેરલ્સનો રહ્યો છે. આ દરમિયાન, ઓપેક સંગઠનના અમુક દેશોએ ક્રૂડના ઉંચા ભાવનો લાભ લેવા ઉત્પાદન  વધારી દેવાના  વાવડ પણ વહેતાં થયા હતા અને તેના કારણે પણ ક્રૂડતેલમાં ઉંચા મથાળેથી ભાવમાં ખાસ્સી પીછેહટ દેખાઈ હતી. અમેરિકામાં હવે ક્રૂડતેલના સ્ટોકના આંકડા કેવા આવે છે તેના પર બજારની નજર રહી હતી.  દરમિયાન ઘરઆંગણે ક્રૂડતેલનો  વાયદો આજે ઉંચામાં રૂ.૫૮૦૫ તથા નીચામાં રૂ.૫૫૮૫ થઈ રૂ.૫૬૬૦થી ૫૬૬૫ રહ્યો હતો.  તાજેતરની તેજીમાં વાયદાના ભાવ ઉંચામાં રૂ.૬૫૦૦ની ઉપર રૂ.૬૬૦૦ નજીક પહોંચ્યા હતા. લદરમિયાન, વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ગબડતાં મુંબઈ કરન્સી બજારમાં  ડોલર સામે રૂપિયો તૂટતો અટકી  આજે સ્પ્રિંગની જેમ ઉછળતાં ડોલરના ભાવ તૂટી રૂ.૮૬ની અંદર જતા રહ્યા હતા તાજેતરમાં રૂ.૮૭ નજીક પહોંચ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
ઈરાન-ઈઝરાયલ સીઝફાયરથી શેરબજાર ગેલમાં, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, આઈટી-ઓટો શેર્સમાં તેજી | sensex r…

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરથી શેરબજાર ગેલમાં, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, આઈટી-ઓટો શેર્સમાં તેજી | sensex r...

હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મોટી દુર્ઘટના, ઘોડાપૂર આવતાં 20 શ્રમિકો તણાયા, તમામના મોતની આશંકા

હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મોટી દુર્ઘટના, ઘોડાપૂર આવતાં 20 શ્રમિકો તણાયા, તમામના મોતની આશંકા

માતાના પ્રેમીથી દીકરીને પણ લવ, જબરદસ્તી લગ્ન કરાવ્યા તો રાજા રઘુવંશીની જેમ સોપારી આપીને પતિની કરાવી હત્યા

માતાના પ્રેમીથી દીકરીને પણ લવ, જબરદસ્તી લગ્ન કરાવ્યા તો રાજા રઘુવંશીની જેમ સોપારી આપીને પતિની કરાવી હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

7 months ago
વડોદરાના લકુલેશ નગરમાં પીવાના પાણીનો ત્રાસ : મહિલાઓએ થાળી વગાડીને સૂત્રોચાર કર્યા | Drinking water c…

વડોદરાના લકુલેશ નગરમાં પીવાના પાણીનો ત્રાસ : મહિલાઓએ થાળી વગાડીને સૂત્રોચાર કર્યા | Drinking water c…

7 months ago
હાડગુડમાં મતદાર યાદીમાં ખોટા નામ અને ફોન નંબર દ્વારા વાંધા અરજી થતા આવેદન | Objection application fi…

હાડગુડમાં મતદાર યાદીમાં ખોટા નામ અને ફોન નંબર દ્વારા વાંધા અરજી થતા આવેદન | Objection application fi…

2 months ago
ચાલુ વર્ષે સામાન્યથી વધુ તાપમાન નોંધાશે, ઉત્તર ભારતમાં ભારે વરસાદની આશંકા: હવામાન વિભાગ | Meteorolog…

ચાલુ વર્ષે સામાન્યથી વધુ તાપમાન નોંધાશે, ઉત્તર ભારતમાં ભારે વરસાદની આશંકા: હવામાન વિભાગ | Meteorolog…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News