gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in Business
0 0
0
ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : નવેમ્બરમાં વાર્ષિક દ્રષ્ટિએ ક્રૂડ ઓઇલ આયાત વોલ્યુમમાં ૧૧ ટકાનો વધારો થયો છે, જ્યારે આયાત બિલ સ્થિર જ રહ્યું છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)ના ડેટા અનુસાર નવેમ્બરમાં દેશનું તેલ આયાત બિલ ૯.૯ અબજ ડોલર રહ્યું છે, જે એક વર્ષ અગાઉના સમયની સાપેક્ષે સ્થિર જ છે.

ભારતે મહિના દરમિયાન ૨.૧૧ કરોડ ટન ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું, જે ગત વર્ષના સમાન સમયગાળામાં આયાત કરાયેલા ૧.૮૯ કરોડ ટન કરતા નોંધપાત્ર રીતે વધારે છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ પડતા સપ્લાયના ડરના કારણે ૨૦૨૫માં ક્રૂડ ઓઇલના ભાવ નીચા રહ્યા છે. આ કારણોસર જ તેલ ખરીદીમાં વધારા છતાં ભારત માટે આયાત બિલ ઓછું થયું છે. 

નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટની કિંમત સરેરાશ ૬૪.૩૧ ડોલર પ્રતિ બેરલ હતી, જે ગયા વર્ષે ૭૩.૦૨ ડોલર પ્રતિ બેરલ હતી. એપ્રિલ-નવેમ્બર સમયગાળા દરમિયાન દેશનું ક્રૂડ ઓઇલ આયાત બિલ લગભગ ૧૨ ટકા ઘટીને ૮૦.૯ અબજ ડોલર થયું. ડિસેમ્બરમાં આયાત બિલની આ સ્થિતિ ભારત માટે વધુ સુધરી શકે છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ૬૦ ડોલર પ્રતિ બેરલથી પણ નીચે ગગડીને પાંચ વર્ષના તળિયે પહોંચ્યું છે.

ભારતનું લિક્વિફાઇડ નેચરલ ગેસ આયાત બિલ પણ નવેમ્બરમાં ૧.૨ અબજ ડોલર પર સ્થિર રહ્યું, જ્યારે આયાત વોલ્યુમમાં ૫ ટકાનો વધારો થયો છે. ભારતે મહિનામાં ૨૮૪.૪ કરોડ મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર એલએનજીની આયાત કરી, જે ગત વર્ષના સમાન સમયગાળામાં ૨૭૧.૨ હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we…
Business

February 8, 2026
સોનામાં રૂ.1500ની તેજી : મુંબઈ ચાંદીમાં રૂ.9000નો ઉછાળો નોંધાયો | Gold rises by Rs 1500: Mumbai Silv…

બેન્કોમાં પડી રહેલી દાવા વગરની થાપણોમાં જોવા મળી રહેલો વધારો | The increase in unclaimed deposits in…

Next Post
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી

પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો ‘ક્રૂરતા’ કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો

પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો 'ક્રૂરતા' કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો

ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર | Gujarat Voter De…

ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર | Gujarat Voter De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદી પરના પુલમાં ગાબડું પડયું | A gap has formed in the bridge over the Br…

2 weeks ago
9 લાખ રૂપિયામાં ઘરનું ઘર મેળવવાની તક: ગુજરાતના 13 શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત | PM Aw…

5 months ago
ટૂર પેકેજના નામે શહેરના ફાયર સેફટી કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી | City fire safety consultant defrauded…

4 months ago
પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની જાહેરાત | Ram Mand…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News