gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું સુરસુરિયું, ઉંટવૈદોને ફાવતું મળ્યું, સરકાર પાણીમાં બેઠી | clinical …

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું સુરસુરિયું, ઉંટવૈદોને ફાવતું મળ્યું, સરકાર પાણીમાં બેઠી | clinical …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Clinical Establishment Act: ગેરકાયદે રીતે પ્રેક્ટિસ કરતાં ભૂતિયા ડૉક્ટરો પર કાબૂ મેળવવા માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલી બનાવાયો હતો પણ આ કાયદાનું જાણે સુરસુરિયુ થયુ છે. ક્લિનિક, હોસ્પિટલ નર્સિંગ હોમથી માંડીને લેબોરેટરીના ફરજિયાત રજીસ્ટ્રેશનની મુદતમાં હજુ વધારો કરવા સરકાર તૈયારી કરી છે તે જોતા લાગી રહ્યુ છે કે, આ કાયદો ગુજરાતમાં અસરકારક રીતે અમલી બને તેમ નથી. જેમ ઈમ્પેક્ટ ફીનો કાયદાનો ફિયાસ્કો થયો છે તેવી જ દશા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની થઈ છે.

આ પણ વાંચોઃ સુરત પાલિકાએ વિસર્જનના તહેવારને બનાવ્યો મહિલાઓનો રોજગારીનો તહેવાર

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બિનઅસરકારક

ગુજરાતમાં વર્ષ 2021માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલમાં આવ્યો પણ હજુ સુધી આ કાયદો બિનઅસરકારક બની રહ્યો છે. ત્રણ-ત્રણ વખત કાયદામાં સુધારો કરાયો છે. આ ઉપરાંત બે વખત ફરજિયાત રજીસ્ટ્રેશનમાં વધારો કરાયો છે. હવે જ્યારે સોમવારથી ત્રણ દિવસીય વિધાનસભા સત્ર મળવા જઈ રહ્યુ છે ત્યારે ફરી ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની મુદતમાં છ મહિનાનો વધારો કરવા રાજ્ય આરોગ્ય વિભાગે તૈયારીઓ કરી છે.

સરકારની ઈચ્છાશક્તિનો અભાવ

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને લીધે ગેરકાયદે રીતે પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબો પર અંકુશ આવશે. પણ જે રીતે ફરજિયાત રજીસ્ટ્રેશન મામલે સરકારની ઢીલી નીતિ રહી છે તે જોતાં લાગે છે કે, સરકારની જ ઈચ્છાશક્તિ નથી. હજુય ગામડાઓમાં સ્પેશ્યાલિસ્ટ તો ઠીક, ફીઝીશિયન ડૉક્ટરો નોકરી કરવા તૈયાર નથી. મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ બોન્ડ ભરવા તૈયાર છે પણ નોકરી કરવા રાજી નથી. આ પરિસ્થિતિ વચ્ચે ગામડાઓમાં બોગસ-ડીગ્રી વિનાના ડૉક્ટરોનો રાફડો ફાટ્યો છે. બીએસએમએસ ડૉક્ટર ક્લિનિક ચલાવે છે. કમ્પાઉન્ડરો ડૉકટર બની બેઠાં છે. ધો.10 પાસ લેબોરેટરી ચલાવે છે. ગ્રામ્ય વિસ્તારમાં બધુ લોલંલોલ ચાલી રહ્યું છે તેમ છતાંય ખુદ સરકાર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો કડક અમલ કરાવવા તૈયાર નથી.

આ પણ વાંચોઃ બનાસકાંઠાના સુઈગામમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ, નદીઓ બની ગાંડીતૂર, જાણો ક્યાં કેટલી મેઘમહેર

અત્યાર સુધીમાં 30-35 હજાર ક્લિનિક, હોસ્પિટલ, નર્સિંગ હોમ, લેબોરેટરીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે પણ હજુ હજારો ક્લિનિક-લેબોરેટરી રજીસ્ટ્રેશન વિના ધમધમે છે. ખ્યાતિ કાંડ વખતે ડીંગો હાંકવામાં આવી હતી પણ હવે જ્યારે કડક અમલવારીની વાત આવી તો સરકાર અને રાજ્ય આરોગ્ય વિભાગે હથિયાર હેઠા મૂક્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે PM મોદી | pm modi to review flood…

ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે PM મોદી | pm modi to review flood...

સુરત પાલિકાએ વિસર્જનના તહેવારને બનાવ્યો મહિલાઓનો રોજગારીનો તહેવાર | Surat Municipal Corporation made…

સુરત પાલિકાએ વિસર્જનના તહેવારને બનાવ્યો મહિલાઓનો રોજગારીનો તહેવાર | Surat Municipal Corporation made...

મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, વીજતારના સંપર્કમાં આવતા એકનું મોત, 5 ઈજાગ્રસ્ત | Elect…

મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, વીજતારના સંપર્કમાં આવતા એકનું મોત, 5 ઈજાગ્રસ્ત | Elect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ‘તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે…’, પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત…

વડોદરા: ‘તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે…’, પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત…

1 month ago
વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

11 months ago
વિરમગામમાં 10 ગેરકાયદે ઓરડી પર પાલિકાનું જેસીબી ફરી વળ્યું | Municipal JCB hits 10 illegal rooms in …

વિરમગામમાં 10 ગેરકાયદે ઓરડી પર પાલિકાનું જેસીબી ફરી વળ્યું | Municipal JCB hits 10 illegal rooms in …

5 months ago
વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા | The Tarnetar fair h…

વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો રંગેચંગે સંપન્ન, પોલીસ અને વહીવટી તંત્રએ ચડાવી ધજા | The Tarnetar fair h…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News