gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ક્વાડના માધ્યમથી ભારત સાથે સહયોગ વધારવાનો અમેરિકાનો પ્લાન, US સાંસદોએ જાહેર કર્યું વાર્ષિક સંરક્ષણ ન…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
ક્વાડના માધ્યમથી ભારત સાથે સહયોગ વધારવાનો અમેરિકાનો પ્લાન, US સાંસદોએ જાહેર કર્યું વાર્ષિક સંરક્ષણ ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-US Relations : ભારતના ઉત્પાદનો પર અગાઉ ટેરિફ લગાવ્યા પછી, અમેરિકાએ હવે વ્યૂહાત્મક યુ-ટર્ન લેતા ભારત સાથે સંરક્ષણ સહયોગ વ્યાપક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકન સંસદમાં ‘વાર્ષિક સંરક્ષણ નીતિ વિધેયક’ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ક્વાડના માધ્યમથી ભારત સાથે વ્યાપક સહયોગ વધારવાનો ઉલ્લેખ કરાયો છે. વાસ્તવમાં અમેરિકા ચીનના પડકારોનો સામનો કરવા માટે હિંદ અને પ્રશાંત મહાસાગર સાથે જોડાયેલ દરિયાઈ અને જમીન વિસ્તારોમાં પહોંચ વધારવા માંગે છે, જેને લઈને આ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે.

ચીનને ટક્કર આપવા માટે લવાયું વિધેયક

અમેરિકન સંસદમાં સાંસદો દ્વારા નાણાંકીય વર્ષ-2026 માટે રજૂ કરાયેલા ‘નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ’ વિધેયકમાં ક્વાડના દેશો સાથે સંબંધો વધારવાનો ઉલ્લેખ કરાયો છે. તેમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સંરક્ષણ ગઠબંધન અને ભાગીદારીઓ પર કોંગ્રેસનો અભિપ્રાય અપાયો છે. વિધેયકમાં કહેવાયું છે કે, ‘અમેરિકાના સંરક્ષણ મંત્રીએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકન સંરક્ષણ ગઠબંધનો અને ભાગીદારીઓ મજબૂત કરવાના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. ક્ષેત્રમાં આમ કરવાથી ચીન સામે અમેરિકાની સ્થિતિ વધારે મજબૂત થશે.’

ભારતને સાથે રાખીને સહયોગ વધારવાની અમેરિકાની ઈચ્છા

વિધેયકમાં એવું પણ કહેવાયું છે કે, ‘જો અમેરિકા ક્વાડના માધ્યમથી ભારતને સાથે રાખશે તો તે સહયોગનો વિસ્તાર વધારી શકશે. તેમાં દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ, સૈન્ય અભ્યાસોમાં ભાગીદારી, સંરક્ષણ વેપારનો વિસ્તાર વધારવો, માનવીય અને કુદરતી આફત વખતે મદદ કરવી સહિતના સહયોગ સામેલ છે.

આ પણ વાંચો : ‘જો કોઈ ભૂલ કરશે તો…’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી

અમેરિકાના દ્વારા ક્વાડ દેશો વચ્ચે તાલમેલ વધારવાનો પ્રયાસ

એક્ટમાં કહેવાયું છે કે, ‘સંરક્ષણ મંત્રીએ વિદેશ મંત્રી સાથે તાલમેલ બનાવીને એક યોજના બનાવવી જોઈએ અને ચલાવવી જોઈએ. આમ કરવાથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ક્વાડ દેશોની સંરક્ષણ ક્ષમતાઓ વચ્ચેનો સહયોગ વધુ મજબૂત થશે. સાંસદોની આ પહેલ ચારેય દેશોના સંરક્ષણ ઉદ્યોગને મજબૂત કરશે. આ ઉપરાંત વિધેયકમાં દેશોની સંરક્ષણ શક્તિ વધારવી, ઉત્પાદન અને કર્મચારીઓ વધારવા, પુરવઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવી, વિવિધ દેશોની સિસ્ટમોને એક-બીજા સાથે કામ કરવા માટે યોગ્ય બનાવવી અને દેશો વચ્ચે તાલમેલ વધારવા જેવી બાબતો સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ચીનના આક્રમક વ્યવહારોનો સામનો કરવા માટે વર્ષ 2017માં ક્વાડ સંગઠન બનાવાયું હતું. તેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે.

આ પણ વાંચો : શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હવે અમેરિકા રશિયાને ખતરો નહીં માને પુતિનને પણ ટ્રમ્પની મૈત્રી વિદેશ નીતિ પસંદ | Now America will not…

હવે અમેરિકા રશિયાને ખતરો નહીં માને પુતિનને પણ ટ્રમ્પની મૈત્રી વિદેશ નીતિ પસંદ | Now America will not...

VIDEO: ‘જેલમાં બંધ હડદડ ગામના એકેએક વ્યક્તિને બહાર કાઢીશું’, રાજકોટમાં કેજરીવાલનો હુંકાર | Rajkot Ne…

VIDEO: 'જેલમાં બંધ હડદડ ગામના એકેએક વ્યક્તિને બહાર કાઢીશું', રાજકોટમાં કેજરીવાલનો હુંકાર | Rajkot Ne...

પહેલો સગો પાડોશી! દિતવાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકાની મદદ માટે ભારતે વધુ 4 યુદ્ધ જહાજ મોકલ્યા | I…

પહેલો સગો પાડોશી! દિતવાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકાની મદદ માટે ભારતે વધુ 4 યુદ્ધ જહાજ મોકલ્યા | I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મ…

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મ…

6 months ago
ગુજરાતનાં મંત્રીને ખેડૂતોની વેદના નહીં દેખાડામાં રસ! પ્રદ્યુમન વાજા ગમબૂટ પહેરી અસરગ્રસ્તોને મળ્યા |…

ગુજરાતનાં મંત્રીને ખેડૂતોની વેદના નહીં દેખાડામાં રસ! પ્રદ્યુમન વાજા ગમબૂટ પહેરી અસરગ્રસ્તોને મળ્યા |…

8 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

2 weeks ago
ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’ |…

ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’ |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News