gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 3 લાખની લાંચ કેસમાં આરોપી

– એસીબી પોલીસ મથકે હાજર થતા પીએસઆઈ પી.ડી. રાઠોડની ધરપકડ કરી કાર્યવાહી

આણંદ : ગૌ માસના ગુનામાં આરોપી તરીકે નહીં બતાવવા તેમજ પરિવારજનોનો વરઘોડો નહીં કાઢવા બાબતે રૂા. ૩ લાખની લાંચ માગનારા ખંભાતના પીએસઆઇના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગૌ માસના કેસમાં પકડાયેલા આરોપીના મોબાઈલની તપાસ કરતા ખંભાતના લાલ દરવાજા વિસ્તારના યુવકનો નંબર મળ્યો હતો. હોટલ ચલાવતા યુવકને આરોપી તરીકે નહીં બતાવવા તેમજ પરિવારના સભ્યોનો વરઘોડો નહીં કાઢવા માટે ખંતાતના પીએસઆઇ પી.ડી. રાઠોડે પોતાના વહીવટદાર મોહમ્મદ ઇમરાન સોદાગર મારફતે લાંચની માંગણી કરી હતી. આણંદ એસીબીએ છટકું ગોઠવી પીએસઆઇ વતી લાંચ લેનારા મોહમ્મદ ઇમરાનને ઝડપી પાડયો હતો. જોકે, પીએસઆઇ પી.ડી. રાઠોડ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ધરપકડથી બચવા માટે પીએસઆઇએ આગોતરા જામીન અરજી મૂકી હતી. જે કોર્ટે નામંજૂર કરતા પીએસઆઇ પી.ડી. રાઠોડ એસીબી પોલીસ મથકે હાજર થતા પોલીસે તેઓની વિધિવત ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Next Post
ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં નવા રેકોર્ડ : મુંબઈ ચાંદી જીએસટી સાથે રૂ. 1,31,000 | New records in precious…

ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં નવા રેકોર્ડ : મુંબઈ ચાંદી જીએસટી સાથે રૂ. 1,31,000 | New records in precious...

અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ અને કપડવંજ બેઠકમાં બે ઉમેદવારોને 1-1 મત જ મળ્યાં | In the Amul Dairy elec…

અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ અને કપડવંજ બેઠકમાં બે ઉમેદવારોને 1-1 મત જ મળ્યાં | In the Amul Dairy elec...

ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની અસર : ડ્રીમ11 સહિત 4 કંપની યુનિકોર્ન યાદીમાંથી બહાર | Impact of online gami…

ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની અસર : ડ્રીમ11 સહિત 4 કંપની યુનિકોર્ન યાદીમાંથી બહાર | Impact of online gami...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત | Late night accident near …

3 months ago
રાફેલ ફાઈટર જેટ અને અનેક ઘાતક મિસાઈલો વાપરી ભારતે પાકિસ્તાનમાં કહેર વરસાવ્યો | Hammer Scalp Missile …

11 months ago
તરસાલીમાં ખમણની દુકાનમાં કામ કરતા રસોઇયાનું મોત | Chef working at a bakery in Tarsali dies

7 months ago
નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News