gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તરસાલીમાં ખમણની દુકાનમાં કામ કરતા રસોઇયાનું મોત | Chef working at a bakery in Tarsali dies

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
તરસાલીમાં ખમણની દુકાનમાં કામ કરતા રસોઇયાનું મોત | Chef working at a bakery in Tarsali dies
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ખમણની દુકાનમાં રસોઇયા તરીકે કામ કરતા ૩૮ વર્ષનો યુવાન બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.

વાઘોડિયા રોડ હરિયાળી  હોટલની પાછળ વુડાના મકાનમાં રહેતા ૩૮ વર્ષના રમણભાઇ ડાહ્યાભાઇ વસાવા તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી ધુ્રવી ખમણ નામની દુકાનમાં નોકરી કરતો હતો. છેલ્લા ૧૭ વર્ષથી નોકરી કરતા રમણભાઇ વસાવા આજે દુકાનમાં એકલા  હતા. તે દરમિયાન બેભાન હાલતમાં મળી આવતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. મોતનું કારણ જાણવા માટે મકરપુરા પોલીસ પી.એમ.રિપોર્ટની રાહ જોઇ  રહી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, આજવા રોડ શુભલક્ષ્મી સોસાયટીની નજીક નારાયણધામ સોસાયટીમાં રહેતા પંકજભાઇ ભાલજીભાઇ સોલંકી ( ઉં.વ.૩૩) કોર્પોેરેશનના વોર્ડ – ૫ માં સફાઇ સેવક તરીકે નોકરી કરતો હતો. તેેને શ્વાસની બીમારી હતી. ગઇકાલે રાતે તેની તબિયત બગડતા તેનું મોત થયું હતું. જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Next Post
રિક્ષા ચાલકે વિદ્યાર્થિનીનો હાથ પકડીને આઇ લવ યુ કહ્યું | Rickshaw driver held student’s hand and sai…

રિક્ષા ચાલકે વિદ્યાર્થિનીનો હાથ પકડીને આઇ લવ યુ કહ્યું | Rickshaw driver held student's hand and sai...

મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused absconds after breaking chain f…

મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused absconds after breaking chain f...

નામચીન ગુનેગાર અસલમ બોડીયાની વચગાળાની જામીન અરજી નામંજૂર | Notorious criminal Aslam Bodia’s interim …

નામચીન ગુનેગાર અસલમ બોડીયાની વચગાળાની જામીન અરજી નામંજૂર | Notorious criminal Aslam Bodia's interim ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

4 months ago
જયપુરમાં કાર-ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, ખાટૂ શ્યામના દર્શને જતાં એક જ પરિવારના 5નાં મોત | /five peo…

1 year ago
મુળીના ઉમરડાની સીમમાં ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરતા ભૂમાફિયાઓની યાદી જાહેર | d mafias involved in i…

ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો : માવઠાને લીધે વીઘા દીઠ સહાય ચુકવો | Completely waive off farmer…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News