gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખનીજ ચોરી કરવા બનાવેલો વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રીજ તોડી પડાયો | Illegal bridge over Vatrak river …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
ખનીજ ચોરી કરવા બનાવેલો વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રીજ તોડી પડાયો | Illegal bridge over Vatrak river …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડા તાલુકાના રઢુ ગામમાં ભૂમાફિયાઓએ

નદીના વહેણને અવરોધીને પુલ બનાવ્યો હતો : તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સરપંચની રજૂઆત બાદ ભૂમાફિયાઓ સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ: ખેડા તાલુકાના રઢુ ગામમાં મામલતદાર અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી વાત્રક નદી પર બનાવેલો ગેરકાયદેસર બ્રિજ તોડી નાખ્યો છે. આ કાર્યવાહીના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

ખેડા જીલ્લાના ખેડા તાલુકાના રઢુ ગામમાં મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી કરી છે. બંને વિભાગોએે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રઢુ નજીક વાત્રક નદી પર બનાવાયેલો ગેરકાયદેસર બ્રિજ તોડી નાખ્યો છે. અત્રે ૧૫ નંગ પાઈપોના ગેરકાયદેસર બ્રિજ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યુ છે. ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી વાત્રક નદી પરથી તેનુ વહન કરવા આ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો. જે બ્રિજ રઢુ ગામથી મહેલજ ગામની સીમને જોડતો હતો, તેમજ આ બ્રિજ નદીના વહેણને અવરોધીને બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ રઢુ ગામના સરપંચે તાલુકા સ્વાગત કાર્યક્રમમા રજુઆત કરી હતી, જે બાદ જીઘસ્ દ્વારા સ્થળ વિઝિટ કરવા સૂચના અપાઈ હતી. આજે મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જોઈન્ટ વિઝીટ કરતા ગેરકાયદેસર બ્રિજ મળી આવ્યો હતો. આ મામલે અમે કલેકટરને રજુઆત કરી હતી. જે બાદ કલેકટર દ્વારા તાત્કાલિક ગેરકાયદેસર બ્રિજ તોડી પાડવા આદેશ કરાયો હતો. જેના પગલે આ બ્રિજનું અધિકારીઓએ ડિમોલેશન કર્યુ છે.

– બ્રીજ કોણે બનાવ્યો અને ક્યારથી છે તે મુદ્દે તંત્ર જ અજાણ

ગેરકાયદેસર બ્રીજ મુદ્દે ખેડા મામતલદાર જે.કે ખસીયાએ જણાવ્યુ હતું કે રઢુ ગામના સરપંચ,ગામના આગેવાનો, ખેડૂતો, ખાણ ખનીજ વિભાગ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમ, મામલતદાર, ખેડા ટાઉન રઢુ આઉટ પોસ્ટ પોલીસ સાથે મળીને આજે કાર્યવાહી કરાઈ હતી. સવારથી પ્રયાસ કરવા છતાં પણ આજુબાજુ કોઈના પણ દ્વારા ગેરકાયદેસર પુલ કોણે બનાવ્યો તે અંગે માહિતી મળી નથી પરંતુ આ પુલ સંપૂર્ણ તોડી ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળ વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાશે. ખાણ ખનીજ વિભાગ ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે.

– બેફામ બનેલા ખનન માફિયાઓ સામે કડક પગલાં જરૂરી : સરપંચ

આ મુદ્દે રઢુ ગામના સરપંચ અજિતસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે  આવા બેફામ ખનીજ માફિયાઓ ઉપર સો ટકા સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. મારી તાલુકા સ્વાગત કાર્યક્રમમા કરેલ અરજીના ભાગરૂપે અધિકારીઓએ આ કાર્યવાહી કરી તે બદલ તંત્રનો આભાર માનુ છુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
પોલીસે આખરે ડીસાના ગોડાઉનમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોવાનું સ્વીકાર્યું, બાળ મજૂરોને કામે રખાયા હતા…

પોલીસે આખરે ડીસાના ગોડાઉનમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોવાનું સ્વીકાર્યું, બાળ મજૂરોને કામે રખાયા હતા...

અમેરિકાના ટેરિફથી સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઈલ અને ડાયમંડના ઉદ્યોગકારોમાં ફફડાટ | US Tariffs Sparks Fe…

અમેરિકાના ટેરિફથી સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઈલ અને ડાયમંડના ઉદ્યોગકારોમાં ફફડાટ | US Tariffs Sparks Fe...

અમદાવાદીઓ ગરમીનો પારો ઊંચકાશે!! તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, આજથી 3 દિવસ યલો એલર્ટ | 40 degrees in A…

અમદાવાદીઓ ગરમીનો પારો ઊંચકાશે!! તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, આજથી 3 દિવસ યલો એલર્ટ | 40 degrees in A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકાસને વેગ આપવા બજેટમાં રોકાણ પર ભાર મૂકાયો ઃ નિર્મલા | budget focus on investment nirmala sitarama…

વિકાસને વેગ આપવા બજેટમાં રોકાણ પર ભાર મૂકાયો ઃ નિર્મલા | budget focus on investment nirmala sitarama…

8 months ago
ધો.૧૦ની વિદ્યાર્થિની સ્કૂલના ચોથા માળેથી કુદી ગઇઃઆત્મહત્યાનો પ્રયાસ | som lalit school student jumpe…

ધો.૧૦ની વિદ્યાર્થિની સ્કૂલના ચોથા માળેથી કુદી ગઇઃઆત્મહત્યાનો પ્રયાસ | som lalit school student jumpe…

1 year ago
રાજકોટ સહિતના 10 મહાનગરોમાં કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ નહીં મળે | Congress will not get the post …

રાજકોટ સહિતના 10 મહાનગરોમાં કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ નહીં મળે | Congress will not get the post …

4 months ago
વડોદરાના કરજણમાં પ્રગટાવાયેલી હોળીની જ્વાળાથી વીજ વાયર તૂટતા ભાગદોડ | power lines were broken due to…

વડોદરાના કરજણમાં પ્રગટાવાયેલી હોળીની જ્વાળાથી વીજ વાયર તૂટતા ભાગદોડ | power lines were broken due to…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News