gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
ખનીજ ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા-પાણી પી આવ્યા ! | Instead of catching mineral theft the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખનીજ ચોરી અંગે કોંગી ધારાસભ્યનો આક્ષેપ  : તંત્ર કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ પાડવાની ચીમકી : મોટા રાજકીય દોરીસંચાર સિવાય આ કાળો કારોબાર શક્ય નથી

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરી રાજકીય મુદ્દો પણ બની ગઈ છે. થોડા દિવસ પહેલા માંગરોળ, માળિયા પંથકમાં તંત્રએ સપાટો બોલાવતા ભાજપના રાજકીય નેતાઓ આડકતરી રીતે નારાજ થઈ ગયા હતા. હવે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખાણ ખનીજ વિભાગ પર હપ્તા લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે અધિકારીઓને લોકેશન, ફોટા સહિતની વિગતો આપી છતાં ખનીજ માફીયાઓને ત્યાં અધિકારીઓની ટીમ પહોંચી ચા-પાણી પી નીકળી ગયાનો આરોપ લગાવી જનતા રેડની ચિમકી ઉચ્ચારી છે.

માળિયા, માંગરોળ પંથકમાં ગેરકાયદેસર લાઈમ સ્ટોન કાઢવાનો કાળો કારોબાર બેરોકટોક ધમધમી રહ્યો છે. અનેક ગામડાઓમાં સરકારી ખરાબો, ગૌચર સહિતની જમીનોમાંથી પથ્થરો કાઢવાનો ધિકતો ધંધો ચાલી રહ્યો છે. અનેક લીઝમાં મંજુર થયેલી જમીન સિવાયના નજીકની જમીનમાંથી પથ્થરો કાઢવામાં આવે છે. આમ બે પ્રકારે ખનીજ ચોરીનો કારોબાર ચાલે છે. મોટા રાજકીય દોરીસંચાર સિવાય આ કાળો કારોબાર શક્ય નથી. ગત સપ્તાહે કેશોદ પ્રાંતની ટીમ દ્વારા માંગરોળ, માળિયા પંથકમાં બેલા ભરેલા રપથી વધુ ટ્રકને ઝડપી પાડયા હતા. તેના એકાદ-બે દિવસ બાદ મોટો રાજકીય વિવાદ સર્જાયો જેમાં અધિકારીઓ પર દોષારોપણ થયું હતું.

સોમનાથના ધારાસભ્યએ પોતાના ગામ ચોરવાડ પંથકમાં બેરોકટોક ખનીજ ચોરી ચાલતી હોવાના વિડીયો, ફોટા સાથેના પુરાવા તથા સર્વે નંબર, લોકેશન સહિતની વિગતો જૂનાગઢ જીલ્લાના ઈન્ચાર્જ ખનીજ અધિકારી કિરણભાઈ પરમારને મોકલી હતી અને ટેલીફોનીક જાણ કરી હતી. અધિકારીએ ટીમ મોકલવાનું જણાવી ટીમ મોકલતા ખનીજ ચોરી જે જગ્યાએ ચાલતી હતી ત્યાં જઈ ખનીજ ચોરી પકડવા આવેલી ટીમ ચા-પાણી પી કોઈ જાતની કાર્યવાહી વગર ત્યાંથી નીકળી ગઈ હોવાનો આરોપ ધારાસભ્યએ લગાવ્યો છે. સતત બે દિવસ સુધી ધારાસભ્યએ અધિકારીને માહિતી આપી છતાં કોઈ કાર્યવાહી ન થતા તેણે આક્ષેપ કર્યો છે કે, ખનીજ માફીયાઓ સાથે મળી ખનીજ અધિકારીઓ હપ્તા લે છે, આ અંગે જૂનાગઢ કલેક્ટર, ખાણ ખનીજ વિભાગના કમિશનર, મુખ્યમંત્રી સહિતનાઓને રજુઆત કરી છે છતાં પણ હવે કાર્યવાહી નહી થાય તો હું જનતા રેડ કરીશ.

ગત વર્ષે માત્ર 24 લીઝમાં 100 કરોડની ચોરી પકડાઈ હતી

ખાણ ખનીજ વિભાગની ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગત વર્ષે ર૪ લીઝમાં તપાસ કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની લીઝમાં મંજુર થયેલા લીઝ વિસ્તાર સિવાયની જમીનમાંથી ખનીજ કાઢી લેવામાં આવ્યું છે જે પેટે ૧૦૦ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ તેમાંથી વસુલાત નહીવત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઇ | 10 more complaints registered in i…

સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઇ | 10 more complaints registered in i...

‘પોસ્ટ ઓફિસ’ પછી કોઈ સર્જન ન કર્યું હોત તો પણ ધૂમકેતુ અમર બની જાત | Even if no one had created anyth…

'પોસ્ટ ઓફિસ' પછી કોઈ સર્જન ન કર્યું હોત તો પણ ધૂમકેતુ અમર બની જાત | Even if no one had created anyth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

11 months ago
ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી | Body of young man who left home three days ago fo…

ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી | Body of young man who left home three days ago fo…

6 months ago
કન્ટેનરમાં આગ ફાટી નીકળતા ગભરાટ એક્સપ્રેસ હાઇવે પર સાંજે વાહનો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા | traf…

કન્ટેનરમાં આગ ફાટી નીકળતા ગભરાટ એક્સપ્રેસ હાઇવે પર સાંજે વાહનો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા | traf…

6 months ago
અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી

અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News