gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખરાબ હવામાનના લીધે દલ્હી વડોદરા રૃટની ૬ ફ્લાઇટ્સ રદ થઇ | 6 flights on Delhi Vadodara route cancelled…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ખરાબ હવામાનના લીધે દલ્હી વડોદરા રૃટની ૬ ફ્લાઇટ્સ રદ થઇ | 6 flights on Delhi Vadodara route cancelled…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સોમવારે બદલાયેલા હવામાન અને દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસની ગંભીર
સ્થિતિના કારણે વડોદરા એરપોર્ટથી સંચાલિત થતી અનેક ફ્લાઇટ્સને આજે અસર થઈ હતી.
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે દિલ્હી-વડોદરા-દિલ્હી રૃટની મુખ્યત્વે એર
ઇન્ડિયા અને ઇન્ડિગોની કુલ ૬ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.

ખરાબ હવામાનને કારણે દિલ્હી-વડોદરા-દિલ્હી રૃટની પાંચ ફ્લાઇટ્સ
(એઆઇ ૧૭૦૧/૧૮૦૮
,
૬ઈ ૫૧૩૧/૫૧૬૪,એઆઇ ૧૮૦૮) રદ કરવામાં આવી છે. આ
ઉપરાંત
, પુણે-વડોદરા-પુણે રૃટની એક ઇન્ડિગો ફ્લાઇટ (૬ઈ
૬૨૪૧/૬૫૬૧) પણ આજે રદ કરાઈ છે
, જેના કારણે  મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

દિલ્હીથી વડોદરા આવનારી અને જનારી અન્ય બે ફ્લાઇટ્સમાં પણ ભારે વિલંબ
નોંધાયો હતો. ઇન્ડિગોની એક ફ્લાઇટ (૬ઈ ૫૦૬૬/૬૬૬૨) ૨ કલાક અને ૨૧ મિનિટ મોડી પડી
હતી
, જ્યારે અન્ય એક ફ્લાઇટ (૬ઈ ૬૬૨૪/૬૬૨૫) ૩ કલાક અને ૫ મિનિટ જેટલો મોડો સમય
દર્શાવતી હતી. ફ્લાઇટ રદ થવા અને લાંબા વિલંબના કારણે મુસાફરી કરી રહેલા લોકોને
લાંબા સમય સુધી એરપોર્ટ પર રાહ જોવાની ફરજ પડી હતી. જ્યારે ફ્લાઇટ કેન્સલ થવાના
કારણે ૮૦૦થી વધુ મુસાફરોના મહત્વના કામો આજે અટવાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Next Post
ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર | Yasin an associate of Godhra’s Sig…

ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર | Yasin an associate of Godhra's Sig...

બિઝનેસમાં રોકાણના બહાને છેતરપિંડીના કેસમાં એક પકડાયો | One arrested in fraud case on pretext of inve…

બિઝનેસમાં રોકાણના બહાને છેતરપિંડીના કેસમાં એક પકડાયો | One arrested in fraud case on pretext of inve...

વડોદરા શહેર અને જિલ્લામાંથી ૫૦૪૬૧૮ મતદારો ડિલીટની શક્યતા | more than 5 lakh voters will delet from v…

વડોદરા શહેર અને જિલ્લામાંથી ૫૦૪૬૧૮ મતદારો ડિલીટની શક્યતા | more than 5 lakh voters will delet from v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ‘ક્લાઈમેટ ચેન્જ’ની અસર: સવારે ઠંડી, બપોરે ગરમી! વાયરલ શરદી, ઉધરસ અને હૃદયરોગનું જોખમ વધ્યુ…

9 months ago
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત…

8 months ago
મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…

11 months ago
કોબડી ગામે દંપતી અને પુત્રી પર 4 લોકોનો ધોકા વડે હુમલો | Couple and daughter attacked with sticks by…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News