gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs …

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરતા વેપારી સાથે છળ : આરોપીએ ખાંડ મોકલી નહીં, ચેક આપ્યો તે પણ રિટર્ન થતાં વેપારીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ, : કાલાવડ રોડ પરની ન્યૂ કોલેજવાડી-3માં રહેતા અને પત્ની સાથે મળી કૃતિ ઓનેલા બિલ્ડિંગમાં ઓફિસ રાખી ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતાં તુષારભાઇ ઇલાણી (ઉ.વ.૪૬) સાથે ચેન્નાઇમાં રહેતા તમીલરસી પેરૂમલે ખાંડ આપવાના બહાને રૂા. ૪૪.૯૧ લાખની છેતરપિંડી કર્યાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદમાં તુષારભાઈએ જણાવ્યું છે કે 2021માં તે ખાંડનો ધંધો કરતા હતા તેને કારણે ખાંડ વેચતા વેપારીઓનો સંપર્ક શરૂ કર્યો હતો, જેમાં ચેન્નાઇમાં એલીપ્સ યુનિવર્સલ ટ્રેડીંગ ઇન્ડિયા પ્રા.લી. નામની પેઢી ધરાવતા આરોપી સાથે સંપર્ક થયો હતો. આ દરમિયાન તેને દુબઇથી ૧૦૦૦ ટન ખાંડનો ઓર્ડર મળ્યો હતો, જેથી તેણે આ વાત આરોપીને કરતાં તેણે 1 કિલો ખાંડનાં રૂા. 36 જણાવ્યા હતા. 

પરિણામે તેણે 540 ટન ખાંડનો ઓર્ડર લખાવ્યો હતો. શરૂઆતમાં તેણે ૧૩૫ ટન ખાંડ મગાવી હતી. જેનું પેમેન્ટ આરોપીને કરી દીધું હતું. બદલામાં આરોપીએ ટેક્સ ઇનવોઇસ મોકલી કહ્યું કે ચાર ટ્રકમાં 100  ટન ખાંડ મોકલી છે. પરંતુ ખાંડ આવી ન હતી. જેથી ચેન્નાઇ જઇ આરોપીની ઓફિસે તપાસ કરતાં કહ્યું કે કન્ટેનર કેન્સલ થતાં ખાંડ મોકલી નથી. જેને કારણે તેણે પેનલ્ટીના રૂા. 9.91 લાખ ભરવા પડયા હતાં. આરોપીએ તેને રૂા. 20 લાખનો ચેક આપી થોડા દિવસોમાં ખાંડ મોકલી દેવાની વાત કરી હતી. પરંતુ ખાંડ નહીં મોકલતા આરોપીનો ચેક બેન્કમાં નાખતા રિટર્ન થયો હતો. આ પછી આરોપી જુદા-જુદા બહાના બતાવી ખાંડ મોકલતો ન હોવાથી આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha…
GUJARAT

અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha…

February 26, 2026
બાપનો વિશ્વાસ, દીકરીની હિંમત: બોડેલીમાં ઈજાગ્રસ્ત દીકરીને ઉંચકીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા પિતા, સંચ…
GUJARAT

બાપનો વિશ્વાસ, દીકરીની હિંમત: બોડેલીમાં ઈજાગ્રસ્ત દીકરીને ઉંચકીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા પિતા, સંચ…

February 26, 2026
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…
GUJARAT

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…

February 26, 2026
Next Post
ધંધામાં મંદી ને વ્યાજનાં વિષચક્રમાં ફસાઈ જતાં વેપારીઓને ધૂંબો માર્યો | The slowdown in business and …

ધંધામાં મંદી ને વ્યાજનાં વિષચક્રમાં ફસાઈ જતાં વેપારીઓને ધૂંબો માર્યો | The slowdown in business and ...

ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઇ તોડાવી નાખી ખૂનની ધમકી આપી | Instagram friend breaks off girl’s e…

ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઇ તોડાવી નાખી ખૂનની ધમકી આપી | Instagram friend breaks off girl's e...

ભાવથી ગરબા ગાવાની શરૂઆત થતાં જ શરીરનાં ચક્રોમાં ઊર્જાનો સંચાર થાય છે | As soon as you start singing …

ભાવથી ગરબા ગાવાની શરૂઆત થતાં જ શરીરનાં ચક્રોમાં ઊર્જાનો સંચાર થાય છે | As soon as you start singing ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના બ્લાસ્ટ બાદ હોટલના ચેકિંગમાં ગંભીર બેદરકારી સામે આવી,વિદેશી મહિલા 3 દિવસ રોકાઇને જતી રહી | …

દિલ્હીના બ્લાસ્ટ બાદ હોટલના ચેકિંગમાં ગંભીર બેદરકારી સામે આવી,વિદેશી મહિલા 3 દિવસ રોકાઇને જતી રહી | …

3 months ago
જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ | punjab police …

જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ | punjab police …

9 months ago
સુરતમાં યુવતીએ ઝેરી દવા પીધી, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી હોસ્પિટલ પહોંચ…

સુરતમાં યુવતીએ ઝેરી દવા પીધી, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી હોસ્પિટલ પહોંચ…

11 months ago
આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું | pandit aumkarnath thaku…

આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું | pandit aumkarnath thaku…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News