gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધામાં મંદી ને વ્યાજનાં વિષચક્રમાં ફસાઈ જતાં વેપારીઓને ધૂંબો માર્યો | The slowdown in business and …

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
ધંધામાં મંદી ને વ્યાજનાં વિષચક્રમાં ફસાઈ જતાં વેપારીઓને ધૂંબો માર્યો | The slowdown in business and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢમાં 1.59 કરોડ ચાઉ કરનાર પિતા-પુત્રની અટક ગત જૂન માસમાં વેપારીએ પોણા બે કરોડના સવા ત્રણ કરોડ વસૂલ કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી 

 જૂનાગઢ, : જૂનાગઢ યાર્ડમાં વેપારીઓ પાસેથી માલ લઈ જઈ 1.59 કરોડનો ધૂંબો મારનાર વેપારી પિતા-પુત્રને પોલીસે પકડી પૂછપરછ કરતા ધંધામાં મંદી અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા વેપારીઓના પૈસા ચુકવવાના બદલે ધૂંબો માર્યાનું જણાવ્યું હતું. ગત જૂન માસમાં વેપારીએ પોણા બે કરોડના સવા ત્રણ કરોડ વસુલ કરનાર વ્યાજખોર સામે ફરિયાદ પણ નોંધાવી હતી. હાલ પોલીસે આ બાબતે વધુ પૂછપરછ કરી રહી છે.

શહેરના જોષીપરામાં રહેતા અને યાર્ડમાં પેઢી ધરાવતા તેમજ કમિશન એજન્ટ તરીકે કામ કરતા ડેનીશ નરેશભાઈ પટોળીયા તેમજ અન્ય પ૯ વેપારીઓ અને કમિશન એજન્ટ પાસેથી જસ્મીન મનસુખ બોરડ અને મનસુખ દેવશી બોરડે કુલ 1.59 કરોડની કિંમતના ધાણા લઈ જઈ પૈસા આપ્યા ન હતા. વેપારીઓની ઉઘરાણી છતાં આ વેપારી પિતા-પુત્રએ માત્ર વાયદા કર્યા હતા. ગઈકાલે આ મામલે ફરિયાદ થઈ હતી. આજે એ ડીવીઝન પોલીસે જસ્મીન મનસુખ બોરડ અને તેના પિતા મનસુખ દેવશી બોરડને પકડી લઈ પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન જસ્મીન તથા તેના પિતાએ જણાવ્યું હતું કે, ધંધામાં મંદી આવતા પૈસાની જરૂરીયાત હોવાથી વ્યાજે પૈસા લીધા હતા તે વ્યાજની ચુકવણી કરવામાં ઉંડા ઉતરતા ગયા હતા. વેપારીઓ પાસેથી માલ લઈ અન્ય સ્થળે વેંચી જે રકમ આવતી તે વ્યાજમાં જ જતી હતી.

આ અંગે ડીવાયએસપી  ધાધલ્યાએ જણાવ્યું હતું કે, જસ્મીન બોરડે ગત જૂન માસમાં કાંતિ બોરડ અને તેના પરિવાર સામે પોણા બે કરોડના સવા ત્રણ કરોડ વસુલ કર્યા છતાં વ્યાજના પૈસાની પઠાણી-ઉઘરાણી કરી ખોટા કેસમાં ફસાવી દેવા અને જેલ બહાર નહી નીકળવા દેવા ધમકી આપ્યાની ફરિયાદ કરી હતી. હાલની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તેઓએ બે કરોડના વ્યાજ સાથે છ કરોડ રૂપીયા ચુકવ્યા હોવાની વાત કરે છે. આ અંગે વેપારી પિતા-પુત્રની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વેપારમાં નુકસાન જતા પૈસાની જરૂરીયાત પુરી કરવા પિતા-પુત્રએ મોટી રકમ વ્યાજે લીધી હતી અને તેની ચુકવણીમાં વધુ ઉંડા ઉતરતા ગયા હતા. બાદમાં વેપારીઓ પાસેથી માલ લઈ તેઓને ધૂંબો માર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …
GUJARAT

VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ …

April 21, 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…
GUJARAT

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી | Guj…

April 21, 2026
વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”
GUJARAT

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

April 21, 2026
Next Post
ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઇ તોડાવી નાખી ખૂનની ધમકી આપી | Instagram friend breaks off girl’s e…

ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઇ તોડાવી નાખી ખૂનની ધમકી આપી | Instagram friend breaks off girl's e...

ભાવથી ગરબા ગાવાની શરૂઆત થતાં જ શરીરનાં ચક્રોમાં ઊર્જાનો સંચાર થાય છે | As soon as you start singing …

ભાવથી ગરબા ગાવાની શરૂઆત થતાં જ શરીરનાં ચક્રોમાં ઊર્જાનો સંચાર થાય છે | As soon as you start singing ...

મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત | WoWoman dies 4…

અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત | WoWoman dies 4…

4 months ago
વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Vadodara Kolkata special train

વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Vadodara Kolkata special train

7 months ago
અમદાવાદ: શીલજમાં તસ્કરોનો મોટો હાથફેરો, ગોડાઉન બનાવવા માટે રાખેલું 5300 કિલો લોખંડ ચોરી કરી ફરાર | B…

અમદાવાદ: શીલજમાં તસ્કરોનો મોટો હાથફેરો, ગોડાઉન બનાવવા માટે રાખેલું 5300 કિલો લોખંડ ચોરી કરી ફરાર | B…

3 months ago
ક્લાઈમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે | Climate change crisis will hit India’s …

ક્લાઈમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે | Climate change crisis will hit India’s …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News