gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાખીની દબંગાઈ : ગુંડા-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો, ભાજપના રાજમાં પ્રતિષ્ઠા દાવ પર | gujar…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ખાખીની દબંગાઈ : ગુંડા-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો, ભાજપના રાજમાં પ્રતિષ્ઠા દાવ પર | gujar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Complaints against Gujarat Police: ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના દૂષણને લઇને પોલીસ પર ચારેકોરથી માછલાં ધોવાઇ રહ્યાં છે. ભાજપના રાજમાં પોલીસની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે તેનુ કારણ એછેકે, શાંત-સલામત ગુજરાતમાં ગુંડા-માફિયાઓ કરતાં પણ ખાખી  ‘દબંગગીરી ’વધી રહી છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ગુંડા-માફિયાઓ કરતાં પોલીસ વિરુદ્ધ વધુ ફરિયાદો પહોંચી છે. 

ગુંડા-માફિયાઓ વિરુદ્ધ 1024 અરજી જ્યારે પોલીસ સામે 4535 ફરિયાદો

શાંત-સમૃદ્ધ ગુજરાતમાં ગુનાખોરીએ માઝા મૂકી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં અસામાજીક તત્ત્વોને જાણે મોકળું મેદાન મળ્યુ છે. સાથે સાથે રક્ષક જ ભક્ષક બન્યાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખાખી સામે પણ આંગળી ચિંધાઇ રહી છે. પોલીસ ખાખી વર્દીનો દૂરપયોગ કરી રહી છે તેવું ગુજરાતની જનતા અહેસાસ કરી રહી છે. આ કારણોસર પોલીસની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે. 

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના રિપોર્ટમાં એવા તારણો રજૂ થયાં છેકે, વર્ષ 2017-18થી માંડીને વર્ષ 2020-21 સુધી ગુંડા-માફિયાઓ વિરુદ્ધ 912 ફરિયાદો મળી હતી જ્યારે આ સમયગાળા દરમિયાન પોલીસ સામે 3307 ફરિયાદો મળી હતી. વર્ષ 2021-22થી માંડીને વર્ષ 2023-24 સુધી ગુંડા-માફિયાઓ સામે 112 અરજીઓ મળી હતી જ્યારે પોલીસ વિરુદ્ધ 1228 ફરિયાદો મળી હતી. ભલે મે આઇ હેલ્પ યુના સુણિયાણી વાતો કરનાર પોલીસનો જનતા સાથેનો વ્યવહાર કેવો છે તે વાત ખુલ્લી પડી છે. 

માનવ અધિકાર આયોગમાં પોલીસ વિરુદ્ધ એવી ફરિયાદો આવી છે જેમાં એવો આરોપ છેકે, પોલીસ નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવી રહી છે. નિયમને નેવે મૂકી બેકસૂરની ખોટી રીતે ધરપકડ કરી રહી છે. જેલમા પણ મારપીટ  જ નહી, જાતીય સતામણી કરવામાં આવી રહી છે.  ઘણાં કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ નોધતી નથી. આ બધા આરોપને લઇને રાજ્ય માનવ અધિકાર આયોગમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદો થઇ રહી છે.  રાજ્ય માનવ અધિકાર આયોગને મહિને સરેરાશ 3 હજાર ફરિયાદો મળી રહી છે. આયોગે પણ આ મામલે ગંભીર નોધ લીધી છે. આમ, ગુજરાતમાં ભાજપના શાસનમાં ખાખી લજવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…
GUJARAT

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

February 12, 2026
સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…
GUJARAT

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

February 12, 2026
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…
GUJARAT

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

February 12, 2026
Next Post
દિલ્હી MCDની ચૂંટણીમાં ઉલટફેર, ભાજપે બે સીટ ગુમાવી, AAP ગઢ બચાવવામાં સફળ, કોંગ્રેસ ફાયદામાં | delhi …

દિલ્હી MCDની ચૂંટણીમાં ઉલટફેર, ભાજપે બે સીટ ગુમાવી, AAP ગઢ બચાવવામાં સફળ, કોંગ્રેસ ફાયદામાં | delhi ...

ગુજરાતમાં 2025માં 69,000થી વધુ રેશનકાર્ડ રદ કરાયા, જાણો શું હતું કારણ | over 69000 ration cards canc…

ગુજરાતમાં 2025માં 69,000થી વધુ રેશનકાર્ડ રદ કરાયા, જાણો શું હતું કારણ | over 69000 ration cards canc...

યુપીના મેરઠમાં BLOએ ઝેર ગટગટાવ્યું, સુપરવાઈઝર કામ માટે વધારે પડતું દબાણ કરી રહ્યો હતો | meerut alleg…

યુપીના મેરઠમાં BLOએ ઝેર ગટગટાવ્યું, સુપરવાઈઝર કામ માટે વધારે પડતું દબાણ કરી રહ્યો હતો | meerut alleg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આપણી આસ્થાનું કેન્દ્ર નવકાર મહામંત્ર સમાજને રાહ દેખાડે છે : નરેન્દ્ર મોદી | Ahmedabad World Navkar M…

આપણી આસ્થાનું કેન્દ્ર નવકાર મહામંત્ર સમાજને રાહ દેખાડે છે : નરેન્દ્ર મોદી | Ahmedabad World Navkar M…

10 months ago
ભારે વરસાદની આગાહી વચ્ચે મહુવા અને તળાજામાં એક-એક ઈંચ વરસાદ | One inch of rain each in Mahuva and Ta…

ભારે વરસાદની આગાહી વચ્ચે મહુવા અને તળાજામાં એક-એક ઈંચ વરસાદ | One inch of rain each in Mahuva and Ta…

3 months ago
સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણીપંચના આદેશને પગલે BLO દોડ્યા | voter names on list …

સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણીપંચના આદેશને પગલે BLO દોડ્યા | voter names on list …

3 months ago
VIDEO: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી, જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગા…

VIDEO: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી, જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News