gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: અમદાવાદમાં ધુળેટીનું યુવાઓએ કર્યું હટકે સેલિબ્રેશન, ક્લબ અને સોસાયટીમાં મડ, રંગ સાથે રેઈન ડાન…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
VIDEO: અમદાવાદમાં ધુળેટીનું યુવાઓએ કર્યું હટકે સેલિબ્રેશન, ક્લબ અને સોસાયટીમાં મડ, રંગ સાથે રેઈન ડાન…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Dhuleti Celebration in Ahmedabad: આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ક્લબ, પાર્ટી પ્લોટ અને સોસાયટીઓમાં લોકોએ ડીજેના તાલે ઝૂમીને એકબીજાને ગુલાલથી રંગ્યા હતા. વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ વિવિધ રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ઉત્સાહ અને ઉમંગના આ પર્વમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે ખુશીઓ વહેંચતા સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું.

ક્લબ્સમાં મડ હોળી અને રેઈન ડાન્સની મજા

બીજી તરફ, અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી વિવિધ ક્લબમાં ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં લોકોએ હવામાં અબીલ-ગુલાલ ઉડાવી મિત્રો અને પરિવારજનો સાથે પર્વનો આનંદ માણ્યો હતો. અનેક સ્થળોએ યુવાનો ‘મડ હોળી'(કાદવની હોળી) અને વોટર બલૂન્સથી રમતા જોવા મળ્યા હતા, તો ક્યાંક ડીજેના તાલે રેઈન ડાન્સની જમાવટ જોવા મળી હતી.

VIDEO: અમદાવાદમાં ધુળેટીનું યુવાઓએ કર્યું હટકે સેલિબ્રેશન, ક્લબ અને સોસાયટીમાં મડ, રંગ સાથે રેઈન ડાન્સની રમઝટ 2 - image

સેલ્ફી અને સંગીત: યાદગાર બની ધુળેટી

અમદાવાદની જાણીતી ક્લબમાં આ વર્ષે ધુળેટીનો નજારો કંઈક અલગ જ હતો. અહીં ભારતીય યુવક-યુવતીઓની સાથે વિદેશી પ્રવાસીઓ પણ રંગોત્સવમાં જોડાયા હતા. યુવાનોમાં ભારે જોશ જોવા મળ્યો હતો અને લોકોએ વિદેશી મહેમાનો સાથે સેલ્ફી પડાવી આ ક્ષણને યાદગાર બનાવી હતી. ડીજેના સંગીત પર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. ખાસ કરીને પ્રાઈવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ડ્રમ્સ અને કલર શોર્ટ્સ જેવી સુવિધાઓએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે સાઉદીથી 210 ગુજરાતીઓની વતન વાપસી, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયા

રેઈન ડાન્સ અને ડીજેના તાલે ઝૂમ્યું અમદાવાદ

અમદાવાદના લોકપ્રિય પ્રવાસન સ્થળ કાંકરિયા ખાતે આવેલા વોટર પાર્કમાં પણ ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ અને બાળકો વોટર ટેન્કર અને રેઈન ડાન્સની મજા માણતા જોવા મળ્યા હતા. ડીજેના તાલે ‘ખાઈ કે પાન બનારસ વાલા’, ‘માય નેમ ઈઝ લખન’ અને ‘નાચ મેરી જાન’ જેવા સુપરહિટ ગીતોના સંગીત પર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા.

VIDEO: અમદાવાદમાં ધુળેટીનું યુવાઓએ કર્યું હટકે સેલિબ્રેશન, ક્લબ અને સોસાયટીમાં મડ, રંગ સાથે રેઈન ડાન્સની રમઝટ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્ર…
GUJARAT

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્ર…

October 31, 2026
Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…
GUJARAT

Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…

October 31, 2026
After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next
GUJARAT

After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next

October 31, 2026
Next Post
BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

VIDEO: યુદ્ધ વચ્ચે સાઉદીથી 210 ગુજરાતીઓની વતન વાપસી, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયા | 210 G…

VIDEO: યુદ્ધ વચ્ચે સાઉદીથી 210 ગુજરાતીઓની વતન વાપસી, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયા | 210 G...

બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરની શક્યતા, નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડી શકે! | Bihar politics Nit…

બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરની શક્યતા, નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડી શકે! | Bihar politics Nit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી | Dhrangadhra Kuda road in disre…

ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી | Dhrangadhra Kuda road in disre…

1 year ago
શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…

શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…

4 months ago
વડોદરા શહેરમાં પાર્કિંગ પોલિસી નક્કી કરવા પાલિકા કમિટીની રચના કરશે | Vadodara corporation will form …

વડોદરા શહેરમાં પાર્કિંગ પોલિસી નક્કી કરવા પાલિકા કમિટીની રચના કરશે | Vadodara corporation will form …

12 months ago
જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News