gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખારાઘોડામાં ઘુડખર અભયારણ્ય નજીક ગેરકાયદે માટી ખનન | Illegal soil mining near Ghudkhar Sanctuary in K…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ખારાઘોડામાં ઘુડખર અભયારણ્ય નજીક ગેરકાયદે માટી ખનન | Illegal soil mining near Ghudkhar Sanctuary in K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માટી ખાનગી કંપનીઓમાં ઠાલવવામાં આવતી હોવાની
ચર્ચા

અભયારણ્યથી ૧૦ કિલોમીટરના અંતરે માટી ખનન નહીં
કરવાના નિયમોનું ઉલ્લંઘન છતાં તંત્ર નિષ્ક્રિય

પાટડી –  દસાડા તાલુકામાં કચ્છના નાના રણ
તરફ જતાં વોકળામાંથી ચોમાસા બાદ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન થતું હોવાની
ફરિયાદો ઉઠી છે. પાટડી અને ખારાઘોડા વોકળામાં રેતીની સાથે હવે માટીનું પણ મોટા
પાયે ખનન શરૃ થયું છે.

ખારાઘોડા વોકળા પાસે ૨૫થી વધુ ટ્રેક્ટર, એક હીટાચી અને જેસીબી મશીનનો ઉપયોગ કરીને બિન્દાસ માટીની ચોરી કરવામાં આવી
રહી છે. ગેરકાયદેસર માટી ખાનગી કંપનીઓમાં ઠાલવવામાં આવતી હોવાની પણ ચર્ચા છે.

તાજેતરમાં જ સરકારે ઘુડખર અભયારણ્ય વિસ્તારથી
૧૦ કિલોમીટરના અંતરે માટીનું ખનન ન કરવા માર્ગદશકા જાહેર કરી છે. તેમ છતાં
, ખારાઘોડા ઘુડખર અભયારણ્યની નજીકથી જ માટીનું ખનન થઈ રહ્યું છે, જે કાયદાનું સીધું ઉલ્લંઘન છે. તંત્ર દ્વારા જાણે મૌન સેવી લેવાયું હોય
તેમ લાગી રહ્યું છે. બેફામ દોડતા ખનીજ ભરેલા ટ્રેક્ટરોથી અકસ્માતનો પણ ભય રહે છે.

ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન કરવા બદલ
ભૂમાફિયાઓને જાણે છૂટો દોર મળી ગયો છે. આ મામલે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને
ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને કુદરતી સંપત્તિનું
રક્ષણ થાય તેવી પ્રકૃતિ પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

Next Post
સાયકલ લઈને ઉભેલા વૃદ્ધનું અજાણ્યા ડમ્પરની ટક્કરે મોત | Elderly man riding bicycle dies after being h…

સાયકલ લઈને ઉભેલા વૃદ્ધનું અજાણ્યા ડમ્પરની ટક્કરે મોત | Elderly man riding bicycle dies after being h...

ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

આણંદ જિલ્લામાં 25 પેઢીઓ પાસેથી ખાદ્ય પદાર્થના 12 નમૂના લેવાયા | 12 food samples were taken from 25 f…

આણંદ જિલ્લામાં 25 પેઢીઓ પાસેથી ખાદ્ય પદાર્થના 12 નમૂના લેવાયા | 12 food samples were taken from 25 f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: શહેરમાં મતદાર યાદીમાંથી કમી થયેલાના નામ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત | Vadodara: Congress subm…

2 months ago
ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…

4 months ago
ટ્રમ્પની ટેરિફ નિર્ણય પર પલટીથી સોના-ચાંદી બજારમાં તેજી, અમદાવાદમાં Gold રૂ. 2800 મોંઘુ થયું | Gold …

12 months ago
વડોદરામાં ખોરાક શાખા દ્વારા ચેકીંગ : પનીર અને રાંધેલા ફૂડના સેમ્પલો લીધા | Checking by food branch i…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News