gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in INDIA
0 0
0
ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

America New Immigration Rules : અમેરિકામાં અવાર-નવા ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર થતા રહે છે, ત્યારે ટ્રમ્પ તંત્રએ દેશની સુરક્ષાનો હવાલો આપીને નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ ઈમિગ્રેશન ફોર્મમાં ઉપયોગ થતી તસવીરો મામલે કડક નિયમો જાહેર કર્યા છે. નવા આદેશ મુજબ, હવે અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે.

ત્રણ વર્ષથી વધુ જૂની તસવીર હશે તો અરજી રદ

USCISના જણાવ્યા મુજબ, જો કોઈ અરજદાર અરજી પર ત્રણ વર્ષથી વધુ જૂની તસવીર લગાવશે, તો તેની અરજી રદ કરવામાં આવશે. જો અરજદાર પોતાની જાતે જ ફોટો પાડીને જમા કરાવશે તો તેનો પણ અસ્વિકાર કરવામાં આવશે. માત્ર USCIS અથવા તેના સેવા કેન્દ્રો દ્વારા ખેંચવામાં આવેલી તસવીરો જ માન્ય ગણાશે.

આ પણ વાંચો : કોંગ્રેસની મહારેલી | રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીની ચોરી પકડાઈ, પ્રિયંકા ગાંધીનો આરોપ- 65 લાખ વોટ કાપ્યા 

કોરોના બાદ તસવીરની માન્યતા 10 વર્ષ હતી

ભૂતકાળમાં કેટલાક કેસોમાં 10 વર્ષ સુધીના જૂના ફોટોગ્રાફ્સનો ફરીથી ઉપયોગ કરવાની પરવાનગી હતી, ખાસ કરીને એવી અરજીઓમાં કે જેમાં નવા બાયોમેટ્રિક્સની જરૂર ન હોય. આ છૂટછાટ કોરોના મહામારી દરમિયાન આપવામાં આવી હતી, જ્યારે સામ-સામેની પ્રક્રિયાઓ મર્યાદિત હતી. USCIS કહ્યું કે, અમારી પાસે 20 વર્ષ જૂના ફોટા લગાવેલી કેટલીક અરજીઓ આવી હતી. કોરોના મહામારી બાદ તસવીરની માન્યતા 10 વર્ષ સુધીની હતી, જોકે હવે એજન્સીને આ સમયગાળો ઘણો લાંબો લાગી રહ્યો છે.

આ અરજીઓમાં દર વર્ષે નવી તસવીરની પડશે જરૂર

નવા નિયમો મુજબ, જો તસવીર 36 મહિના પહેલા બાયોમેટ્રિક સર્વિસ એપોઈન્ટમેન્ટમાં લેવામાં આવી હશે, તો જ તેવી જૂની તસવીરો માન્ય ગણાશે. આ નિયમ ઈમિગ્રેશન સંબંધી તમામ અરજી પર લાગુ પડશે. બીજીતરફ કેટલાક ફોર્મ એવા છે, જેમાં દર વર્ષે નવા બાયોમેટ્રિક્સ અને નવી તસવીરની જરૂર પડશે. તેમાં નાગરિકતા અરજી, સિટીઝનશિપ સર્ટિફિકેટ, ગ્રીન કાર્ડ બદલવાની અરજી અને સ્ટેટસ એડજસ્ટમેન્ટ અરજી સામેલ છે.

આ પણ વાંચો : રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘કાયદો-વ્યવસ્થાની જવાબદારી ઢાકાની’, બાંગ્લાદેશના આરોપો પર ભારતનો સ્પષ્ટ જવાબ, શેખ હસીના મામલે વધ્યો …

‘કાયદો-વ્યવસ્થાની જવાબદારી ઢાકાની’, બાંગ્લાદેશના આરોપો પર ભારતનો સ્પષ્ટ જવાબ, શેખ હસીના મામલે વધ્યો ...

ગુલમર્ગમાં બની અમદાવાદ જેવી દુનિયાની સૌથી ઊંચી રિવોલ્વિંગ રેસ્ટોરાં, પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર …

ગુલમર્ગમાં બની અમદાવાદ જેવી દુનિયાની સૌથી ઊંચી રિવોલ્વિંગ રેસ્ટોરાં, પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર ...

અમદાવાદ: 35 વર્ષ બાદ ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર જાહેર, બિલ્ડરના પાપે 25 પરિવારો પર આફ…

અમદાવાદ: 35 વર્ષ બાદ ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર જાહેર, બિલ્ડરના પાપે 25 પરિવારો પર આફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી | ahm…

અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી | ahm…

4 weeks ago
આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ: નકલી સરકારી ઓફર લેટર્સથી છેતરપિંડી, ઝારખંડના મુખ્ય આરોપીની ધરપકડ | A…

આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ: નકલી સરકારી ઓફર લેટર્સથી છેતરપિંડી, ઝારખંડના મુખ્ય આરોપીની ધરપકડ | A…

8 months ago
અખાતી દેશોમાં ઉદ્યોગોને નવી લોન છૂટી કરવામાં બેન્કો ઉદાસીન | Banks reluctant to release new loans to…

અખાતી દેશોમાં ઉદ્યોગોને નવી લોન છૂટી કરવામાં બેન્કો ઉદાસીન | Banks reluctant to release new loans to…

2 months ago
જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da…

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News