gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખુદ પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી લેતાં માથાકૂટ | Wife herself catches husband red hand…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
ખુદ પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી લેતાં માથાકૂટ | Wife herself catches husband red hand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પતિએ વીડિયો કોલ નહીં કરતાં પત્નીને શંકા ગઈ હતી : રાજકોટના મુંજકા વિસ્તારની ચર્ચાસ્પદ ઘટના : સાસુએ જમાઈ અને તેની મહિલા મિત્ર સામે ફરિયાદ નોંધાવી

રાજકોટ, : રાજકોટમાં રહેતો એક શખ્સ પત્ની અને પુત્રને સાસુને ત્યાં મુકી બહારગામ જઈ રહ્યાનું કહી રવાના થયો હતો. જો કે આજે પત્નીને શંકા જતાં માતા સાથે મળી પતિની મહિલા મિત્રને ત્યાં તપાસ કરી હતી. જયાંથી પતિ અને તેની મહિલા મિત્ર રૂમમાંથી મળી આવ્યા હતા. ભાંડો ફૂટી જતાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્ની સાથે ઝપાઝપી કરી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

સાધુ વાસવાણી રોડ પરના વિસ્તારમાં રહેતાં રંજનબેન નામના મહિલાએ જણાવ્યું કે તેની પુત્રીએ બે વર્ષ અગાઉ ઉમંગ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. સંતાનમાં એક પુત્ર છે. ગઈ તા. 18ના રોજ રાત્રે જમાઈ ઉમંગ તેની પુત્રી અને પુત્રને તેના ઘરે મુકી ગયો હતો. પોતાને પોલીસ શોધતી હોવાનું જણાવી બહારગામ જઈ રહ્યાનું કહી રવાના થઈ ગયો હતો. 

આજે સવારે તે તેની પુત્રી સાથે પેન્શન લેવા ગયા હતા. પરત આવતી વખતે તેની પુત્રીને શંકા ગઈ હતી. કારણ કે તેનો જમાઈ તેની પુત્રીને વીડિયો કોલ કરતો ન હતો. જેથી તેની પુત્રી તેને લઈ પતિની મુંજકામાં રહેતી મહિલા મિત્રના ઘરે પહોંચ્યા હતા. જયાં તેનો પતિ તે મહિલા મિત્ર સાથે હાજર મળી આવ્યો હતો. 

જેથી તેણે જમાઈને ઠપકો આપતાં તેણે અને તેની મહિલા મિત્રએ તેની પુત્રી સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. તેની સાથે પણ બંનેએ ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં તેની પુત્રીએ તેના મોબાઈલમાં ફોટા પાડતાં જમાઈએ તે મોબાઈલનો ઘા કરતાં ડીસ્પ્લે તુટી ગઈ હતી. તે વખતે તેના જમાઈએ કહ્યું કે જો હવે અહીં આવ્યા છો તો બંનેને જાનથી મારી નાખીશ. ત્યાર પછી પુત્રી સાથે ગાંધીગ્રામ-ર પોલીસ મથકે જઈ જમાઈ અને તેની મહિલા મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.  રંજનબેને વધુમાં જણાવ્યું કે અગાઉ પણ તેની પુત્રીએ પતિને આ જ મહિલા મિત્ર સાથે પકડી લીધા હતા. તે વખતે તેના જમાઈએ તેની પુત્રીને હવે પછી આવું નહીં કરું તેમ કહેતાં મામલો થાળે પડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…
GUJARAT

મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…

May 16, 2026
ગુજરાતભરના 7 લાખ દુકાનદારો, 60 હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ FMCG કંપની સામે મોરચો માંડશે | mall cheating wi…
GUJARAT

ગુજરાતભરના 7 લાખ દુકાનદારો, 60 હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ FMCG કંપની સામે મોરચો માંડશે | mall cheating wi…

May 16, 2026
કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ | Landlord arrested for molesting gir…
GUJARAT

કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ | Landlord arrested for molesting gir…

May 16, 2026
Next Post
વડોદરા-આર.વી. દેસાઇ રોડના પિતા-પુત્રનું કારસ્તાન: અમેરિકા રહેતા સુરતના ઇજનેરને શેરબજારમાં નફાની લાલચ…

વડોદરા-આર.વી. દેસાઇ રોડના પિતા-પુત્રનું કારસ્તાન: અમેરિકા રહેતા સુરતના ઇજનેરને શેરબજારમાં નફાની લાલચ...

અમરાઇવાડીમાં પાઇપ,ચાકુથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ekkewe sarafo ra atake ren paip ketilas lon Am…

અમરાઇવાડીમાં પાઇપ,ચાકુથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ekkewe sarafo ra atake ren paip ketilas lon Am...

કોલર પકડી હોમગાર્ડ જવાન ઉપર હુમલો કર્યો | Ekkewe chon mas lon imwer ra atake

કોલર પકડી હોમગાર્ડ જવાન ઉપર હુમલો કર્યો | Ekkewe chon mas lon imwer ra atake

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીમાં કરુણ ઘટના, એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, દરવાજો તોડતાં જ ગ્રામજનો ચોંક્યા | UP Shrav…

યુપીમાં કરુણ ઘટના, એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, દરવાજો તોડતાં જ ગ્રામજનો ચોંક્યા | UP Shrav…

6 months ago
દેશમાં પહેલીવાર લોકો ખુદ ભરી શકશે વસ્તીગણતરીનું ફોર્મ, કેન્દ્ર સરકારની ખાસ તૈયારી

દેશમાં પહેલીવાર લોકો ખુદ ભરી શકશે વસ્તીગણતરીનું ફોર્મ, કેન્દ્ર સરકારની ખાસ તૈયારી

10 months ago
સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency

સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency

2 months ago
જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ…

જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News