gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in INDIA
0 0
0
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Crisis : તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં વર્ચસ્વની લડાઈ હવે ટોચ પરએ પહોંચી ગઈ છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળા જૂથે મંગળવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 8 મોટા બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. સોમવારે બળવાખોર જૂથે એક બેઠક કરીને મમતા બેનર્જીને પાર્ટીના ચેરપર્સન પદેથી હટાવી દીધા હતા, જેના વળતા પ્રહારરૂપે દીદીએ આ આકરી કાર્યવાહી કરી છે.

આ 8 દિગ્ગજ નેતાઓ પક્ષમાંથી બરતરફ

મમતા બેનર્જીએ પક્ષમાંથી જે નેતાઓને સસ્પેન્ડ કર્યા છે તેમાં કોલકાતાના પૂર્વ મેયર અને પૂર્વ મંત્રી ફિરહાદ હકીમ ઉપરાંત જાવેદ અહેમદ ખાન, અરૂપ રોય, રથિન ઘોષ, બિપ્લબ મિત્રા, સબીના યાસ્મીન, અરૂપ બિસ્વાસ અને સ્નેહાશીષ ચક્રવર્તી સામેલ છે. આ તમામ નેતાઓને પહેલા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને તેના ગણતરીના કલાકોમાં જ પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દેવાયો છે.

આ પણ વાંચો : ‘શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો…’ આંદોલન પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોનું અલ્ટીમેટમ

બળવાખોરોએ મમતાને હટાવી અરૂપ રોયને સોંપી હતી કમાન

સોમવારે વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીની આગેવાનીમાં બળવાખોર જૂથે તૃણમૂલ કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત કરી હતી. આ નવી સમિતિમાં વર્ષ 1998થી પક્ષના સર્વેસર્વા રહેલા મમતા બેનર્જીને હટાવીને ધારાસભ્ય અરૂપ રોયને નવા ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જ્યારે ફિરહાદ હકીમ અને અરૂપ બિસ્વાસને વાઇસ-ચેરપર્સન બનાવવામાં આવ્યા હતા. આ જૂથે 30 સભ્યોની નવી રાષ્ટ્રીય કાર્યકારિણી (NWC)ની પણ રચના કરી લીધી છે.

60 ધારાસભ્યો અને 20 સાંસદોનો ટેકો હોવાનો દાવો

બળવાખોર નેતાઓનો દાવો છે કે તેમને TMCના 80 માંથી ઓછામાં ઓછા 60 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. આ સિવાય પક્ષના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદો પહેલાથી જ અલગ થઈને ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’ માં જોડાઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં આ બળવાખોર જૂથ દ્વારા જિલ્લા પ્રમુખો અને જિલ્લા સમિતિઓની પણ નવી નિમણૂક કરવામાં આવનાર છે, જેના કારણે પક્ષમાં ભંગાણ નક્કી માનવામાં આવે છે.

આ પણ વાંચો : 12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ગુજરાતમાં ક્યારે થશે પધરામણી!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

Next Post
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re...

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

6 months ago
હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં પકડાયેલી મહિલા જેલમાં | Woman arrested in honeytrap robbery case in ja…

3 months ago
વિદ્યાનગરની એસપી યુનિ.ના લાઈવ કોન્સર્ટથી ધ્વનિપ્રદૂષણ ફેલાયાની રજૂઆત | Presentation on the spread of…

1 year ago
મંત્રી પહોંચે એ પહેલા જ કોંગ્રેસી ધારાસભ્યએ રસ્તાનું ખાતમુહૂર્ત કરી દેતા રાજકીય વિવાદ | Congress MLA…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News