gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના પરીએજ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો વૈશ્વિક દરજ્જો અપાવવા તંત્રના ચક્રો ગતિમાન | system are in mo…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
ખેડાના પરીએજ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો વૈશ્વિક દરજ્જો અપાવવા તંત્રના ચક્રો ગતિમાન | system are in mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બીજી ફેબુ્રઆરી ‘વિશ્વ વેટલેન્ડ્સ ડે’ નિમિત્તે ચોથો સારસ મહોત્સવ યોજાયો

– દસ વર્ષમાં ખેડા જિલ્લામાં સારસની વસ્તીમાં 3 ગણો વધારો : પરીએજને આ દરજ્જો મળશે તો વૈશ્વિક કક્ષાએથી સંભાળ, વિશેષ ભંડોળ અને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે

નડિયાદ : ‘વિશ્વ વેટલેન્ડ્સ ડે’ નિમિત્તે ખેડા જિલ્લાના પરીએજ વેટલેન્ડ ખાતે ચોથા સારસ ક્રેન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌથી મહત્વની જાહેરાત એ કરવામાં આવી હતી કે, પરીએજ વેટલેન્ડને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઈટ’ તરીકે જાહેર કરવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. જો પરીએજને આ દરજ્જો મળશે તો તેને વૈશ્વિક કક્ષાએથી સંભાળ, વિશેષ ભંડોળ અને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે, જે સારસ ક્રેન સહિતના યાયાવર પક્ષીઓના સંરક્ષણમાં માઈલસ્ટોન સાબિત થશે.

વન વિભાગ અને યુપીએલના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતમાં સારસ ક્રેનની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં જે સંખ્યા ૫૦૦ હતી, તે હવે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૪૭૭ પર પહોંચી ગઈ છે. મહોત્સવમાં ખેડૂતો અને સ્થાનિક સમુદાયના પરંપરાગત જ્ઞાનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આઈયુસીએન રેડ લિસ્ટમાં સામેલ સારસ ક્રેન મુખ્યત્વે ખેતરો અને વેટલેન્ડ્સમાં પ્રજનન કરે છે. કાર્યક્રમમાં ૧૫ શાળાઓ અને ૩ કોલેજોના વિદ્યાર્થીઓએ સારસના જીવનચક્ર પર આધારિત પર્ફોેર્મન્સ અને ફોટો એક્ઝિબિશન દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. સારસ સંરક્ષણ કાર્યક્રમે ૪૦ ગામોમાં ૯૦ ગ્રામીણ સારસ સંરક્ષણ ગુ્રપ દ્વારાવોલેન્ટિયર્સનું એક વિશાળ નેટવર્ક બનાવ્યું છે, જે માળા, ઈંડા તથા બચ્ચાને શિકાર તથા હુમલાથી બચાવવાન લગતી કામગીરી સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સમુદાયોને સારસ ક્રેનના સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ૪૦ ગામોમાં કાર્યરત ૯૦ ગ્રામીણ સ્વયંસેવકોના નેટવર્કની કામગીરી બિરદાવવામાં આવી હતી. જે ગ્રામજનોએ સૌથી વધુ સારસ અને તેમના માળાની વિગતો નોંધી હતી તેમને ‘ફ્રેન્ડ્સ ઓફ નેચર’ તરીકે સારસ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્વયંસેવકો ઈંડા અને બચ્ચાને શિકારીઓથી બચાવવા સતત કાર્યરત રહે છે.

શું છે રામસર સાઈટ?

રામસર સાઈટ એ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા વેટલેન્ડ્સ માટેનો એક વિશેષ દરજ્જો છે. યુનેસ્કો દ્વારા ૧૯૭૧માં ઈરાનના રામસર શહેરમાં થયેલા સંમેલન મુજબ જે જળાશયો ઇકોલોજીકલ રીતે સમૃદ્ધ હોય તેને આ યાદીમાં મૂકવામાં આવે છે. પરીએજને આ દરજ્જો મળવાથી અહીં પક્ષી પર્યટન અને સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરની સુવિધાઓ વિકસશે.

કુદરતી સંશાધનોની રક્ષા માટે આ પહેલ મહત્વની : પ્રાંત અધિકારી

ખેડા વિભાગના પ્રાંત અધિકારી સૂરજ બારોટે જણાવ્યું હતું કે, વેટલેન્ડ્સ બાયોડાયવસટી અને પર્યાવરણની સ્થિરતા જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે. સારસ ક્રેન અને તેના રહેણાંકની જગ્યાનું રક્ષણ કરવા માટ યુપીએલ અને સ્થાનિક સમુદાય દ્વારા કરવામાં આવેલ કાર્યોની પ્રશંસા થવી જોઈએ. આપણા કુદરતી સંશાધનોની રક્ષા માટે આ પ્રકારની પહેલની ખૂબ જ જરૂર છે.

પરીએજને રામસરમાં સામેલ કરવા પ્રયાસ : આઈયુસીએન રિજનલ કાઉન્સિલર ડા. લીમા

દક્ષિણ અને પૂર્વ એશિયા બાબતોના આઈયુસીએન રિજનલ કાઉન્સિલર ડા.લીમા જણાવ્યું હતું કે, સારસ ક્રેન ફેસ્ટિવલ પ્રજાતિઓના સંરક્ષણ માટે યુપીએલની કટિબદ્ધતાનો ઉત્તમ પૂરાવો છે. સમુદાયની સહભાગીતાને પ્રોત્સાહન આપવા આ વર્ષના ફેસ્ટીવલમાં યુવા વિદ્યાર્થીઓ, વાલેન્ટીયર્સ અને સ્થાનિક સમુદાયોને બાયોડાયવસટી સંરક્ષણ અને ક્લાઈમેટ એક્શનમાં સામેલ કરીને પોતાની પહોંચને વધારી છે. અમે પ્રયાસ કરી રહ્યા છે કેે, પરીએજને રામસરમાં શામેલ કરી વૈશ્વિક દરજ્જો આપીએ, જેથી વિશ્વની નજર પરીએજ તરફ રહે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર …
GUJARAT

અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર …

April 2, 2026
અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…
GUJARAT

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…

April 2, 2026
માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…
GUJARAT

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

April 2, 2026
Next Post
ભાવનગરના 2 રાજ્યવેરા અધિકારી અને 11 રાજ્યવેરા નિરીક્ષકની બદલી | Transfer of 2 State Tax Officers and…

ભાવનગરના 2 રાજ્યવેરા અધિકારી અને 11 રાજ્યવેરા નિરીક્ષકની બદલી | Transfer of 2 State Tax Officers and...

નડિયાદ શહેરમાં ગૌવંશના અવશેષો મળતા હિન્દુ સંગઠનો અને કાઉન્સિલર વચ્ચે તકરાર | Clashes between Hindu o…

નડિયાદ શહેરમાં ગૌવંશના અવશેષો મળતા હિન્દુ સંગઠનો અને કાઉન્સિલર વચ્ચે તકરાર | Clashes between Hindu o...

બેફામ કાર ચાલકે બે બાઈકને અડફેટે લેતા એક યુવાનનું મોત, બે ઇજાગ્રસ્ત | A young man died two injured a…

બેફામ કાર ચાલકે બે બાઈકને અડફેટે લેતા એક યુવાનનું મોત, બે ઇજાગ્રસ્ત | A young man died two injured a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

3 months ago
ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

7 months ago
વડોદરાના દંતેશ્વરમાં પ્રેમલગ્નની અદાવતે યુવક પર હોકી વડે હુમલો | Youth attacked with hockey stick in…

વડોદરાના દંતેશ્વરમાં પ્રેમલગ્નની અદાવતે યુવક પર હોકી વડે હુમલો | Youth attacked with hockey stick in…

2 months ago
જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d…

જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News