gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડામાંથી રૂા. 33.36 લાખનો દારૂ ભરેલી આઈશર ઝડપાઈ | Ice cream truck loaded with liquor worth Rs 33 36…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
ખેડામાંથી રૂા. 33.36 લાખનો દારૂ ભરેલી આઈશર ઝડપાઈ | Ice cream truck loaded with liquor worth Rs 33 36…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વડોદરાના શખ્સે ગોવાથી દારૂ મંગાવ્યો હતો

– રૂપિયા 51.52 લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી 4 શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ

નડિયાદ : ખેડાના નુર ફાર્મ રોડ ઉપરથી રૂા. ૩૩.૩૬ લાખના દારૂની ૩૩,૬૦૦ બોટલોનો જથ્થો ભરેલી આઈશર સાથે ચાલકને ટાઉન પોલીસે ઝડપી પાડયો હતો. ગોવાથી દારૂ ભરીને આવ્યો હોવાનું ખૂલ્યું હતું. ત્યારે પોલીસે દારૂ સહિત રૂા. ૫૧.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા શખ્સ સહિત ચાર વિરૂદ્ધ ગુનો દાખલ કરી વડોદરાના મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરી હતી.

ખેડા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખેડા બાગે મહેતાબ સોસાયટી, ફેજાને મદીના મસ્જિદ પાછળ નૂર ફાર્મ રોડ ઉપર આશિફ વહોરાએ આઇશર ગાડીમાં વિદેશી દારૂ ભરીને લાવી પોતાના ઘર આગળ મુકી હતી. રાતે દારૂનું કટિંગ કરવાનો હતો. 

ત્યારે પોલીસે રેડ પાડતા પાર્ક કરેલી આઈશરમાંથી રૂા. ૩૩.૩૬ લાખના દારૂની ૩૩,૬૦૦ બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આઇશર પાછળ ઉભેલા ચાલકની પૂછપરછ કરતા આશિફ ઉર્ફે સદ્દામ ઈદરીશ મોહમ્મદભાઈ વહોરા રહે. ખેડા મૂળ રહેવાસી રઢુનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગ જડતીમાંથી રોકડ રૂ.૧,૧૮૦ તેમજ મોબાઇલ ફોન રૂ.૧૫,૦૦૦ કબજે કર્યા હતા.

વીદેશી દારૂ રાહુલ વડોદરાવાળાનો હોવાનું તેમજ ગોવાથી રાહુલના માણસે વિદેશી દારૂ ભરી આપ્યો હતો. જ્યારે ઠાસરા તાલુકાના વિસનગરનો અરવિંદ ઉર્ફે ટીનો અંબાલાલ ચાવડા દારૂ લેવા ડાકોર આવવાનો હોવાનું જણાવ્યું હતું. 

ખેડા ટાઉન પોલીસે દારૂ, આઈશર સહિત રૂા. ૫૧,૫૨,૧૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે આશિફ ઉર્ફે સદ્દામ ઈદરીશ મોહમ્મદભાઈ વહોરા, રાહુલ વડોદરાવાળો, રાહુલનો માણસ ગોવાથી દારૂ ભરી આપનાર તેમજ અરવિંદ ઉર્ફે ટીનો અંબાલાલ ચાવડા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
આણંદ શહેર-જિલ્લામાં 39 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા | People were scorched in 39 degree heat in Anand …

આણંદ શહેર-જિલ્લામાં 39 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા | People were scorched in 39 degree heat in Anand ...

જિલ્લાના તાલુકા મથકોમાં પરંપરાગત રામ જન્મોત્સવના વધામણા કરાયા | Traditional Ram Janmashtami celebrat…

જિલ્લાના તાલુકા મથકોમાં પરંપરાગત રામ જન્મોત્સવના વધામણા કરાયા | Traditional Ram Janmashtami celebrat...

સગીરા સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ | Accused of raping minor gets 20 years rigorou…

સગીરા સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ | Accused of raping minor gets 20 years rigorou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી પર PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, કહ્યું- આશા છે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ એક રહેશે

દિવાળી પર PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, કહ્યું- આશા છે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ એક રહેશે

11 months ago
ડોર ટુ ડોર માટે મટીરીયલ રિકવરી ફેસીલીટી શરૂ થઈ નથી | Material recovery facility for door to door has…

ડોર ટુ ડોર માટે મટીરીયલ રિકવરી ફેસીલીટી શરૂ થઈ નથી | Material recovery facility for door to door has…

1 year ago
અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

3 months ago
37 ગીગાવૉટની ક્ષમતાના ઉમેરા સાથે સૌર ઊર્જા મામલે ભારતે અમેરિકાને પછાડ્યું, હવે ફકત ચીન આગળ | India s…

37 ગીગાવૉટની ક્ષમતાના ઉમેરા સાથે સૌર ઊર્જા મામલે ભારતે અમેરિકાને પછાડ્યું, હવે ફકત ચીન આગળ | India s…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News