gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લામાં 45 મીટરનો બેટાવાડા બ્રિજ 60 મીટર લંબાઈનો બનાવાશે | The 45 meter Betawada Bridge in Kh…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લામાં 45 મીટરનો બેટાવાડા બ્રિજ 60 મીટર લંબાઈનો બનાવાશે | The 45 meter Betawada Bridge in Kh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તા. 25 મીએ પુલનું ખાતમુહૂર્ત કરાશે

– વાહનોના વજન અને નદીના પ્રવાહને ધ્યાનમાં રાખી રૂા. 7.50 કરોડના ખર્ચે પુલ બનશે

નડિયાદ : ખેડા જિલ્લામાં વર્ષો જૂનો જર્જરિત બેટાવાડા પુલ ઉતારીને નવો પુલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પુલ દોઢ વર્ષના સમયથી અસુરક્ષિત હોવાથી બંધ કરાયો હતો. જેના કારણે વાહનચાલકોને ૪ કિલોમીટરનો લાંબો વૈકલ્પિક રસ્તો લેવા મજબૂર થવું પડતું હતું. ત્યારે નવા બ્રિજની મંજૂરી મળતા તા. ૨૫મીએ તેનું ખાતમૂર્હૂત કરાશે.

કપડવંજ-બેટાવાડા પાસેનો જૂનો પુલ ૭.૫૦ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે. આ પુલનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. આ માર્ગ પરથી દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર રહે છે. નવો પુલ તૈયાર થવાથી રોજના આશરે ૮૦ હજારથી વધુ વાહનચાલકોને મોટી રાહત મળશે. 

લાંબા સમયથી બંધ પડેલા પુલને કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી, તેનો અંત આવશે. ૪૦ વર્ષ ઉપરાંત જૂનો આ પુલ જર્જરિત થવા પાછળનું મુખ્ય કારણ તેના ઉપરથી પસાર થતાં ભારે વાહનોનું વધતું ટ્રાફિક ભારણ હતું. જેના કારણે પુલ તેની ક્ષમતાથી વધુ ઘસાઈ ગયો હતો. 

નવા બનનારા પુલની કામગીરી તેના ઉપરથી સતત પસાર થતા વાહનોના વજન તેમજ નદીના પ્રવાહની પહોંચીબળ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. 

અત્યાર સુધી આ બ્રિજ ૪૫ મીટરનો હતો, પરંતુ નદીના બળને કારણે હવે આ બ્રિજની લંબાઈ ૬૦ મીટર વધારવામાં આવશે. આનાથી ચોમાસા દરમિયાન પણ વાહનચાલકોને રાહત રહેશે અને પુલની ટકાઉક્ષમતા પણ વધશે. તા. ૨૫ જુલાઈએ મુખ્યમંત્રી ખેડા જિલ્લાના પ્રવાસે નડિયાદથી આ બ્રિજના કામનું ખાતમૂર્હૂત કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

Next Post
સેન્સેક્સનો 338 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 14 પોઈન્ટ ઘટીને 82187 | Sensex’s 338 point surge finally e…

સેન્સેક્સનો 338 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 14 પોઈન્ટ ઘટીને 82187 | Sensex's 338 point surge finally e...

આણંદમાં જર્જરિત 572 દુકાનો અને મકાનો ખાલી કરવા નોટિસ | Notice to vacate 572 dilapidated shops and ho…

આણંદમાં જર્જરિત 572 દુકાનો અને મકાનો ખાલી કરવા નોટિસ | Notice to vacate 572 dilapidated shops and ho...

કોળિયાક-નિષ્કલંક મહાદેવ રોડ પર એક વર્ષ પછી પણ બ્રિજ બન્યો નથી | Bridge not built on Koliyak Nishkala…

કોળિયાક-નિષ્કલંક મહાદેવ રોડ પર એક વર્ષ પછી પણ બ્રિજ બન્યો નથી | Bridge not built on Koliyak Nishkala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની ખેડૂતપુત્રી મિરલબેન મોલિયાની BSFમાં પસંદગી : દેશની સરહદ પર દુશ્મનોનો સામનો કરવા સજ્જ | Jamn…

2 months ago
અંકલેશ્વરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ, બે મહિલા ઝડપાઈ, સંચાલક ફરાર …

7 months ago
VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ | VIDEO Diesel la…

9 months ago
ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ સમાચાર: વર્ષ 2025-26 માટે જાહેર કર્યું શાળાકીય પ્રવૃત્તિ ક…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News