gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in INDIA
0 0
0
ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Kisan 23rd Installment : દેશના કરોડો ખેડૂતો માટે એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan Yojana)ના 23મા હપ્તાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોનો ઇન્તઝાર હવે ખતમ થયો છે. આ યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર 23મો હપ્તો જાહેર કરવાની સત્તાવાર તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 20 જૂન 2026ના રોજ પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે.  

પશ્ચિમ બંગાળથી જાહેર કરાશે હપ્તો

મળતી માહિતી અનુસાર, પીએમ મોદી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી આ 23મો હપ્તો સત્તાવાર રીતે જાહેર કરશે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી સીધા રૂ. 2,000 જમા કરવામાં આવશે. ખરીફ પાકની વાવણીના આ મહત્વના સમયે મળનારી આ આર્થિક સહાય ખેડૂતોને ખેતીવાડી સંબંધિત જરૂરિયાતો પૂરી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખેડૂતો પોતાનું સ્ટેટસ અને લાભાર્થીઓની યાદી ચેક કરવા માટે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લઈ શકે છે.

વર્ષમાં મળે છે રૂ. 6,000 ની સહાય

ઉલ્લેખનીય છે કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે ત્રણ સરખા હપ્તામાં કુલ રૂ. 6,000 ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાલુ વર્ષે 13 માર્ચના રોજ યોજનાનો 22મો હપ્તો અસમના ગુવાહાટીથી જાહેર કર્યો હતો.

અત્યાર સુધી કેટલા ખેડૂતોને મળ્યો લાભ?

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, પીએમ કિસાન યોજનાના માધ્યમથી અત્યાર સુધીમાં અકલ્પનીય સ્તરે આર્થિક મદદ પહોંચાડવામાં આવી છે:

કુલ ચૂકવણી: અત્યાર સુધીના 22 હપ્તાઓ દ્વારા દેશના ખેડૂતોના ખાતામાં સીધા રૂ. 4.28 લાખ કરોડથી વધુની આર્થિક સહાય મોકલવામાં આવી ચૂકી છે.

મહિલા લાભાર્થીઓ: આ યોજનાનો લાભ દેશની 2.17 કરોડથી વધુ મહિલા ખેડૂતો સુધી પણ પહોંચ્યો છે. માત્ર મહિલા લાભાર્થીઓના ખાતામાં જ અત્યાર સુધીમાં રૂ. 1.10 લાખ કરોડથી વધુની રકમ જમા થઈ ચૂકી છે.

તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોએ 23મા હપ્તાનો લાભ મેળવવા માટે પોતાના ખાતાનું ઇ-કેવાયસી (e-KYC) અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ રાખવી અનિવાર્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey's S...

NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…

NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks...

મહુવામાં મ્યૂલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરનાર 4 શખ્સ ઝડપાયા | 4 people arrested for laun…

મહુવામાં મ્યૂલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરનાર 4 શખ્સ ઝડપાયા | 4 people arrested for laun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ | gujarat tax disc…

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ | gujarat tax disc…

12 months ago
જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ‘ચોકલેટ’ વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP …

જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ‘ચોકલેટ’ વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP …

2 months ago
જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : વાડી માલિકને ફરાર જાહેર કરાયો…

જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : વાડી માલિકને ફરાર જાહેર કરાયો…

2 months ago
અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત, એકને ગંભીર ઈજા | Biker dies one seriously injured in collisi…

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત, એકને ગંભીર ઈજા | Biker dies one seriously injured in collisi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News