gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતાં 200ને બદલે 70 મણ ખરીદીના નિર્ણયનો વિરોધ | Opposition to decision to purc…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતાં 200ને બદલે 70 મણ ખરીદીના નિર્ણયનો વિરોધ | Opposition to decision to purc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MSP મુજબ મણના 1452ની સામે બજારમાં 700થી 1000ના ભાવ : ખેડૂતોને લૂંટવાનો પરવાનો આપી દીધાનો આક્ષેપ

જૂનાગઢ, : ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પહેલા જ મોટો વિવાદ સર્જાઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવે મગફળી વેંચનાર ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતા ખરીદી ઓછી કરવાની ગતિવિધિ સામે ખેડૂતોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોને ટેકો આપવાને બદલે બજાર કિંમત ઓછી હોવાથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે ત્યારે જ સરકાર મોઢું ફેરવી જાય તે ચલાવી લેવામાં આવશે નહીં તેમ કહીને  ભારતીય કિસાન સંઘે કેન્દ્રીય કૃષિમંત્રીને કલેક્ટર મારફત આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે, ખેડૂતદીઠ 200 મણ મગફળી ખરીદી નહી થાય તો આંદોલન થશે.

ગત વર્ષે સરકાર દ્વારા ખેડૂતદીઠ 200 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આ વખતે 70 મણ ખરીદી કરવાની ગતિવિધી ચાલી રહી છે. ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ દ્વારા જ સરકારની આ નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે. કિસાન સંઘ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે કે, ગત વખતે સાડા ચાર લાખ ખેડૂતોની 12.61 લાખ ટન મગફળીની સરકારે ખરીદી કરી હતી. આ વખતે 9 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેથી સરકારે ખેડૂતદીઠ વધુમાં વધુ 70 મણ મગફળી લેવાનો નિર્ણય કર્યો છે તે વ્યાજબી નથી. જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામ ખેડૂતોની વધુમાં વધુ 200 મણ મગફળી લેવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખી કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

સરકાર દ્વારા મગફળીની નક્કી કરવામાં આવેલી એમએસપી એક મણના 1452 રૂપિયા છે જ્યારે બજારમાં 700થી 1000 રૂપીયાના ભાવે મગફળી વેંચાઈ રહી છે. દવા, ખાતર, બિયારણ મોંઘા થયા તેવા સમયે ખેડૂતોને ટેકો આપવાને બદલે સરકારની મીઠી નજર હેઠળ ખેડૂતોને લૂંટવાનો પરવાનો આપ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…
GUJARAT

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

February 23, 2026
યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …
GUJARAT

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

February 23, 2026
વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …
GUJARAT

વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …

February 23, 2026
Next Post
કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાતાં બોટ ચલાવી વિરોધ પ્રદર્શન | Protest by boat as water floods Keshods …

કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાતાં બોટ ચલાવી વિરોધ પ્રદર્શન | Protest by boat as water floods Keshods ...

સ્મશાનમાં પણ જનજાગૃતિ ફેલાવી 1500 પ્રજ્ઞાચક્ષુનાં જીવન ઉજાળ્યાં | even in crematoriums brightened th…

સ્મશાનમાં પણ જનજાગૃતિ ફેલાવી 1500 પ્રજ્ઞાચક્ષુનાં જીવન ઉજાળ્યાં | even in crematoriums brightened th...

કેશોદમાં બ્રિજમાંથી પાણી કાઢતી વખતે વીજશોકથી 1નું મોત, 2નો બચાવ | 1 dies 2 rescued after electrocuti…

કેશોદમાં બ્રિજમાંથી પાણી કાઢતી વખતે વીજશોકથી 1નું મોત, 2નો બચાવ | 1 dies 2 rescued after electrocuti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ધુમ્મસ સાથે પ્રદુષણ: વહેલી સવારનું AQI 288 પહોંચ્યો

વડોદરામાં ધુમ્મસ સાથે પ્રદુષણ: વહેલી સવારનું AQI 288 પહોંચ્યો

4 weeks ago
નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ | Gujarat Hig…

નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ | Gujarat Hig…

5 months ago
મોટા વરાછામાં ઘર વપરાશની ચીજોની શોપ અને મંડપના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in a hous…

મોટા વરાછામાં ઘર વપરાશની ચીજોની શોપ અને મંડપના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in a hous…

11 months ago
રૂલર ડિવિઝનના 54 કનેક્શનમાં રૂ. 28.42 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 28 42 lakhs d…

રૂલર ડિવિઝનના 54 કનેક્શનમાં રૂ. 28.42 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 28 42 lakhs d…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News