gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્મશાનમાં પણ જનજાગૃતિ ફેલાવી 1500 પ્રજ્ઞાચક્ષુનાં જીવન ઉજાળ્યાં | even in crematoriums brightened th…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
સ્મશાનમાં પણ જનજાગૃતિ ફેલાવી 1500 પ્રજ્ઞાચક્ષુનાં જીવન ઉજાળ્યાં | even in crematoriums brightened th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રસ્ટ દ્વારા ચક્ષુદાનનું ભગીરથ કાર્ય : સતત 7 વર્ષથી લોકોમાં ચક્ષુદાન- અંગદાન- દેહદાન અને સ્કીન ડોનેશન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ

રાજકોટ, : ઈશ્વરે રચેલી સુંદર રંગબેરંગી દુનિયાના અવનવા રંગોનો અનુભવ એ જ લોકો કરી શકે જેમની પાસે દ્રષ્ટિ હોય. દ્રષ્ટિવિહિન લોકો માટે તો આ સમગ્ર વિશ્વ સમાન જ છે પરંતુ આવા દ્રષ્ટિવિહિન બાંધવોને ચક્ષુ અર્પણ કરાવી તેમના જીવનમાં અવનવા રંગો ભરવાનું કાર્ય  ટ્રસ્ટ કરી રહ્યું છે.

જયારે સ્મશાનમાં કોઈ કાર્યક્રમ કરવાનું કહેવામાં આવે તો જરા અજુગતું લાગે પરંતુ પરમાર્થ કાજ જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટે સ્મશાનમાં પણ સતત 6દિવસ ચક્ષુદાન જાગૃતિનો કાર્યક્રમ યોજી સાત જેટલા ચક્ષુદાન મેળવ્યા છે. ટ્રસ્ટ મારફત પ્રથમ 100 ચક્ષુદાન 4 વર્ષે થયેલા, બીજા સો ચક્ષુદાન 14 મહિનામાં, ત્રીજા 100  10 માસમાં, ચોથા સો ચક્ષુદાન સવા આઠ મહિનામાં, પાંચમાં સો ચક્ષુદાન માત્ર પાંચ મહિનામાં, છઠ્ઠા શો આઠ મહિનામાં, સાતમાં સો ચક્ષુદાન પાંચ મહિનામાં પૂર્ણ થયા છે. અત્યારે 750 ચક્ષુદાન પૂર્ણ થયા છે, જેનાથી લગભગ 1500 પ્રજ્ઞાાચક્ષુઓના જીવનમાં અજવાળા પથરાયાં છે. ઉપરાંત 40 સ્ક્રીન ડોનેશન, 61 દેહદાન કરાવ્યા છે.

ટ્રસ્ટ છેલ્લા 7  વર્ષથી ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જેવી સમાજસેવાનું કામ કરી રહ્યું છે. સ્મશાન ઉપરાંત, મૃતકના બેસણામાં તથા જાહેર રસ્તાઓ, મંદિરો જેવી જગ્યાએ, મેળામાં, જયાં વધુ જનમેદની હોય તેવા સ્થળોએ ટ્રસ્ટની ટીમ પહોંચી લોકોને ચક્ષુદાન, અંગદાન, સ્કીન ડોનેશન, દેહદાનનો પ્રચાર પ્રસાર કરી ભગીરથ સેવાકાર્ય કરે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા રોડ બનાવ્યો, પછી તોડી નાખ્યો : સુરત પાલિકાના આયોજનના ધજાગરા ઉડ્યા | First the road was built t…
GUJARAT

પહેલા રોડ બનાવ્યો, પછી તોડી નાખ્યો : સુરત પાલિકાના આયોજનના ધજાગરા ઉડ્યા | First the road was built t…

June 4, 2026
અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ, દૂષિત પાણીને લીધે 1000થી વધુ બીમાર …
GUJARAT

અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ, દૂષિત પાણીને લીધે 1000થી વધુ બીમાર …

June 4, 2026
ગુજરાતમાં એસટી કર્મચારીઓએ આંદોલનનું કર્યું એલાન, એક સપ્તાહ સુધી યોજશે વિરોધ કાર્યક્રમ | Gujarat ST W…
GUJARAT

ગુજરાતમાં એસટી કર્મચારીઓએ આંદોલનનું કર્યું એલાન, એક સપ્તાહ સુધી યોજશે વિરોધ કાર્યક્રમ | Gujarat ST W…

June 4, 2026
Next Post
કેશોદમાં બ્રિજમાંથી પાણી કાઢતી વખતે વીજશોકથી 1નું મોત, 2નો બચાવ | 1 dies 2 rescued after electrocuti…

કેશોદમાં બ્રિજમાંથી પાણી કાઢતી વખતે વીજશોકથી 1નું મોત, 2નો બચાવ | 1 dies 2 rescued after electrocuti...

કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો | The main accused of the gang that trapped t…

કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો | The main accused of the gang that trapped t...

કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ યુવકોનો અગમ્ય કારણોસર સામુહિક આપઘાત | Three youths commit mass su…

કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ યુવકોનો અગમ્ય કારણોસર સામુહિક આપઘાત | Three youths commit mass su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad…

અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad…

4 months ago
ગુજરાત હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો | Vadodara players dominate Gujarat hockey team

ગુજરાત હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો | Vadodara players dominate Gujarat hockey team

2 months ago
VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…

VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…

3 months ago
જાન્યુઆરી-માર્ચ 2025માં M&A, PE સોદા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ | M&A PE deals hit three year high in J…

જાન્યુઆરી-માર્ચ 2025માં M&A, PE સોદા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ | M&A PE deals hit three year high in J…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News