gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા | Assis…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા | Assis…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Farmers : ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ખેડૂતોને ટ્રેક્ટર સહિત વિવિધ ખેત ઓજારોની ખરીદી પર મોટી નાણાકીય સહાય આપવામાં આવશે, જેનાથી માનવશ્રમ અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે.

ટ્રેક્ટર અને ઓજારો માટે બજેટમાં મોટો વધારો

આ વર્ષના બજેટમાં સરકારે કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે માતબર રકમની જોગવાઈ કરી છે.

ટ્રેક્ટર માટે સહાય: આ વર્ષે ટ્રેક્ટરની ખરીદી માટે રૂ. 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં બમણી છે. આ અંતર્ગત 80,000 ખેડૂતોને સહાય આપવાનો લક્ષ્યાંક છે. અત્યાર સુધીમાં 76,000થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ પણ આપી દેવાયા છે.

અન્ય મશીનરી માટે સહાય: રોટાવેટર, થ્રેશર, હાર્વેસ્ટર જેવી અન્ય મશીનરી માટે રૂ. 590.98 કરોડની જોગવાઈ મંજૂર થઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણાથી પણ વધુ છે. આ અંતર્ગત 1,16,700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી મળી છે.

આમ, કુલ મળીને, 1,92,700થી વધુ ખેડૂતોને વિવિધ મશીનરી ખરીદવા માટે પૂર્વ મંજૂરી અપાઈ ચૂકી છે.

સહાયની રકમમાં મોટો ફેરફાર

આ વર્ષથી, ખેડૂતોને મળતી સહાયની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

નવી સહાય: હવે ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા રૂ. 1,00,000 સુધીની સહાય મળશે, બેમાંથી જે ઓછું હશે તે લાગુ પડશે.

જૂની સહાય: અગાઉ, 40 HP સુધીના ટ્રેક્ટર પર રૂ. 45,000 અને 40થી 60 HP સુધીના ટ્રેક્ટર પર રૂ. 60,000 સુધીની સહાય મળતી હતી.

સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આધુનિક ઉપકરણો ખરીદવામાં મોટી મદદ મળશે. છેલ્લા એક દાયકામાં સરકારે ટ્રેક્ટર અને અન્ય મશીનરી માટે કુલ રૂ. 2,780 કરોડથી વધુની સહાય આપી છે, જેનાથી 7 લાખથી વધુ ખેડૂતોને લાભ થયો છે.

સહાય મેળવવા શું કરવું?

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે i-ખેડૂત પોર્ટલ ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા 2 - image

અરજી પ્રક્રિયા: i-ખેડૂત વેબસાઈટ પર લોગ ઇન કરીને ‘કંપની/ડીલર’ વિભાગમાં જાઓ. ત્યાં તમારે વિભાગ, ઉત્પાદનનો પ્રકાર, અને સાધનસામગ્રી જેવી વિગતો પસંદ કરવાની રહેશે. અરજી મંજૂર થતા ખેડૂતને મેસેજ આવશે, અને તે સમયે જરૂર પડે ત્યાં જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.

ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા 3 - image

આ પણ વાંચો: શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલતદારને આવેદનપત્ર

આ યોજનાથી ખેતીમાં સુધાર આવશે અને ખેડૂતો માટે વધુ સારો પાક લેવાનો માર્ગ સરળ બનશે. જો તમને આ વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે નજીકના કૃષિ વિભાગનો સંપર્ક કરી શકો છો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

March 30, 2026
વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…
GUJARAT

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

March 30, 2026
Next Post
મહેસાણાના વિજાપુરમાં અંધશ્રદ્ધાનો ક્રૂર ચહેરો: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નંખ…

મહેસાણાના વિજાપુરમાં અંધશ્રદ્ધાનો ક્રૂર ચહેરો: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નંખ...

‘ફોન જમા કરી લીધો, 5 મહિનાથી પગાર નથી આપતા’, થાઈલેન્ડમાં ફસાયેલા વડોદરાના યુવકનું દર્દ | vadodara yo…

'ફોન જમા કરી લીધો, 5 મહિનાથી પગાર નથી આપતા', થાઈલેન્ડમાં ફસાયેલા વડોદરાના યુવકનું દર્દ | vadodara yo...

ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનું શીશ કેવું રીતે તૂટ્યું, જાણો સત્ય શું? | Javari Te…

ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનું શીશ કેવું રીતે તૂટ્યું, જાણો સત્ય શું? | Javari Te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |…

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |…

5 months ago
શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું | Education policy has been centralized privati…

શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું | Education policy has been centralized privati…

12 months ago
લેકફ્રન્ટમાં લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો, કાંકરિયામાં ૧૫ કરોડના ખર્ચે એક વર્ષમાં કેન્ડી વર્લ્ડ નવુ…

લેકફ્રન્ટમાં લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો, કાંકરિયામાં ૧૫ કરોડના ખર્ચે એક વર્ષમાં કેન્ડી વર્લ્ડ નવુ…

1 month ago
વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે | Additional 25 percen…

વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે | Additional 25 percen…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News