gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું | Education policy has been centralized privati…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in INDIA
0 0
0
શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાયું | Education policy has been centralized privati…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– નવી શિક્ષણ નીતિ મુદ્દે સ્ટાલિન પછી હવે સોનિયા ગાંધીના કેન્દ્ર પર પ્રહારો

– છેલ્લા એક દાયકામાં 89 હજારથી વધુ સરકારી સ્કૂલો બંધ કરાઇ જ્યારે ૪૩૦૦૦ ખાનગી સ્કૂલો ખોલવામાં આવી

– કેન્દ્રએ યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરો નીમવાનો રાજ્ય સરકારનો અધિકાર પણ ખતમ કરી નાખ્યો

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ નવી શિક્ષણ નીતિને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શિક્ષણ દ્વારા ફક્ત તેના ત્રણ એજન્ડા ૩-સી (સેન્ટ્રલાઇઝેશન, કોમર્સિયલાઇઝેશન અને કોમ્યુનલાઇઝેશન) જ લાગુ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ગાંધીનો આરોપ હતો કે હાઈપ્રોફાઇલ શિક્ષણ નીતિ પાછળ સરકારે તેનો વાસ્તવિક ઇરાદો છૂપાવ્યો છે. 

સરકાર ભારતમાં બાળકો અને યુવાઓના શિક્ષણને લઈને ઘણી ઉદાસીન છે. દેશના અગ્રણી અખબાર ધ હિન્દુમાં લખેલા તંત્રીલેખમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે ંછેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારના ટ્રેક રેકોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે તેની મુખ્ય ચિંતા શિક્ષણમાં ત્રણ મુખ્ય એજન્ડાના અમકલીકરણની છે, તેને ાલોકોની કોઈ ચિંતા નથી. તેને ફક્ત તેના ત્રણ મુખ્ય એજન્ડાના અમલની જ ચિંતા છે. 

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સરકારી શાળાઓ બંધ કી રી છે કે મર્જ કરી રહી છે. એક દાયકામાં ૮૯ હજારથી પણ વધુ સ્કૂલોને બંધ કરી દેવાઈ છે અને તેની સામે ૪૩ હજારથી પણ વધુ સ્કૂલો ખૂલી છે. આ બતાવે છે કે શિક્ષણમાં વ્યવસાયીકરણ અને ખાનગીકરણ  અને ત્રીજું પાઠયપુસ્તકોમાં અને અભ્યાસક્રમોનું તીવ્રતાથી સાંપ્રદાયિકીકરણ કરી રહી છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષમાં આ સરકારની ઓળખ સત્તાનું કેન્દ્રીકરણ કરનાર તરીકેની બની છે. તેમણે જણાવ્યું હતું કે તેનાથી સૌથી વધુ નુકસાન શિક્ષણ વિભાગને થયું છે. કેન્દ્ર અને રાજ્યના શિક્ષણ પ્રધાનોને મળીને બનાવાયેલા શિક્ષા સલાહકાર બોર્ડની બેઠક ૨૦૧૯ પછી એકપણ વખત થઈ નથી. 

સોનિયાએ જણાવ્યું હતું કે એનઇપી ૨૦૨૦નો અમલ કરતાં પહેલા એકપણ વખત રાજ્ય સરકારો સાથે સંવાદ કરવામાં આવ્યો નથી. જ્યારે આ વિષય રાજ્યોની યાદીમાં આવે છે. સરકારની નવી નીતિમાં સંવાદની તો કમી છે, પરંતુ ધમકાવવાની પોલિસી પણ જોવા મળી છે. ઉચ્ચ શિક્ષણ તરફ સંકેત પાઠવતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્રએ યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં રાજ્ય સરકારના અધિકારને જ ખતમ કરી દીધો છે. આ સંઘવાદ પર હુમલો છે. દેશના ગરીબોને શિક્ષણ ક્ષેત્રમાંથી બહાર કરી દેવાયા છે. તેમને અત્યંત મોંઘી અને ખાનગી ક્ષેત્રના અંકુશવાળી સ્કૂલોમાં મૂકી દેવાયા છે. 

તેની સાથે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રીજા નંબરનો ભાર સાંપ્રદાયિકતા પર મૂક્યો છે. તેનો હેતુ આરએસએસ અને ભાજપની લાંબા સમયની વૈચારિક પરિયોજનાનો પૂરો કરવાનો છે. તેમા શિક્ષણ પ્રણાલિના મારફતે નફરતની ખેતીનો સમાવેશ થાય છે.

 એનસીઇઆરટીના પુસ્તકોમાં મહાત્મા ગાંધીની હત્યા અને મુઘલો સાથે જોડાયેલો ઇતિહાસ હટાવી દેવાયો છે. આ સિવાય ભારતીય બંધારણની પ્રસ્તાવના પણ હટાવી દેવાઈ હતી, જેને પછી લોકોના ભારે વિરોધના પગલે પરત લાવવાની ફરજ પડી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમેરિકામાં અભ્યાસ કરતા આણંદના 1,180 વિદ્યાર્થીના ભાવિ સામે જોખમ | The future of 1180 Anand students …

અમેરિકામાં અભ્યાસ કરતા આણંદના 1,180 વિદ્યાર્થીના ભાવિ સામે જોખમ | The future of 1180 Anand students ...

ઇ-મેમોનો દંડ ત્રણ મહિનામાં નહીં ભરો તો લાઇસન્સ જપ્ત થશે : નવા નિયમો આવશે | If fine for e memo is not…

ઇ-મેમોનો દંડ ત્રણ મહિનામાં નહીં ભરો તો લાઇસન્સ જપ્ત થશે : નવા નિયમો આવશે | If fine for e memo is not...

વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been…

વીરપુર- સરાડિયા માર્ગનું કામ બે વર્ષથી ચાલુ થઇ શક્યું નથી | Work on Virpur Saradia road has not been...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…

Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…

5 months ago
જામનગરમાં હાઈરાઈઝ, લો-રાઈઝ, કોમર્શીયલ બાંધકામોના પાર્કિંગમાં કરેલા અનધિકૃત દબાણો તોડી પડાશે | Unauth…

જામનગરમાં હાઈરાઈઝ, લો-રાઈઝ, કોમર્શીયલ બાંધકામોના પાર્કિંગમાં કરેલા અનધિકૃત દબાણો તોડી પડાશે | Unauth…

1 year ago
આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |…

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર |…

9 months ago
‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…

‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News