gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી | The talents of the play…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી | The talents of the play…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અત્યારસુધી 1800 મેચોના પરિણામો સ્પષ્ટ થયા છે. આપણા પેડલર ઉચ્ચ કક્ષાએ શાનદાર પ્રદર્શન કરી રહ્યા હોય આ વખતે વડોદરામાં પણ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

વડોદરા શહેર રમતગમત ક્ષેત્રે ઝડપથી વિકસી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ત્યારે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 8થી 15 ઓગસ્ટ સુધી સીઝનની પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ- 2025નું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી 1650 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પોતાની કિસ્મત અજમાવવા પ્રવેશ મેળવ્યો હતો. આ સ્પર્ધા માટે 27 ટેબલનો ઉપયોગ થઈ રહ્યો છે. તા.10 સુધી ચેમ્પિયનશિપની 1800 પ્લસ મેચોના પરિણામો સ્પષ્ટ થયા હતા. આજે સ્ટાર ખેલાડી અંકુર ભટ્ટાચાર્ય અને હરમીત દેસાઈ ટુર્નામેન્ટ માંથી બહાર ફેકાતા અપસેટ સર્જાયો હતો. જ્યારે મેન્સની પ્રિ ક્વૉટર ફાઇનલ અને વિમેન્સની ક્વૉટર ફાઇનલના મુકાબલા રોમાંચિત રહ્યા હતા. અત્યાર સુધી મેન્સમાં બંગાળના રોહિત ભાંજા અને તેલંગાણાના એસઆરએસ સ્નેહીત તથા વિમેન્સમાં મહારાષ્ટ્રની દિવ્યા ચિકલેનું શાનદાર પર્ફોર્મન્સ રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

Next Post
લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું | Scene with luxury cars police e…

લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું | Scene with luxury cars police e...

ભરૂચમાં માર્ગ અકસ્માતના ચાર બનાવોમાં 5નાં મોત, પોલીસ ફરિયાદના આધારે વાહનચાલકોની શોધખોળ | Bharuch Roa…

ભરૂચમાં માર્ગ અકસ્માતના ચાર બનાવોમાં 5નાં મોત, પોલીસ ફરિયાદના આધારે વાહનચાલકોની શોધખોળ | Bharuch Roa...

ગુજરાતમાં મેઘમહેરની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; આજે વલસાડમાં સૌથી વધુ વરસાદ | heavy rain …

ગુજરાતમાં મેઘમહેરની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; આજે વલસાડમાં સૌથી વધુ વરસાદ | heavy rain ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…

4 months ago
સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી, આજે ફરી ઓલટાઈમ હાઈ, Gold રૂ. 2300, Silver રૂ. 3000 મોંઘું | gold hi…

6 months ago
2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr…

3 months ago
સેન્સેક્સ 716 પોઈન્ટ ઉછળીને 80983 | Sensex jumps 716 points to 80983

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News