gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in Business
0 0
0
2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Petrol-Diesel Price: મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. SBI રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ, વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ, જૂન 2026 સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 50 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે, જેના પરિણામે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો આવવાની સંભાવના છે

ક્રૂડ ઓઈલના વર્તમાન ભાવ

હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડ 1.01 ડોલર વધીને 61.76 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. બીજી તરફ, WTI ક્રૂડ સામાન્ય ઘટાડા સાથે 58.29 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જોકે, એસબીઆઈ રિસર્ચનો અહેવાલ સૂચવે છે કે આગામી સમયમાં આ કિંમતોમાં મોટો ઘટાડો આવશે.

ભારતીય બજાર પર શું અસર થશે?

SBI રિસર્ચ ટીમે તેમના અહેવાલમાં આર્થિક પાસાઓનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે, બ્રન્ટ ક્રૂડ અને ઇન્ડિયન બાસ્કેટ વચ્ચે 0.98નો મજબૂત સંબંધ છે, જેનો અર્થ એ થાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડના ભાવ ઘટતા જ ભારત માટે ક્રૂડ ઓઈલ સસ્તું થઈ જશે. આ ઘટાડો માત્ર ઈંધણ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેલના ભાવમાં રાહત મળવાથી એકંદર મોંઘવારીમાં પણ ઘટાડો થશે, જે આર્થિક વિકાસને નવી ગતિ આપશે. તેમજ ટેકનિકલ અને એનાલિસિસ પણ આ જ દિશામાં સંકેત આપે છે.  ભારતીય ક્રૂડ ઓઈલની વર્તમાન કિંમતો 50 અને 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ચાલી રહી છે, જે સ્પષ્ટપણે સૂચવે છે કે ભવિષ્યમાં ઓઈલના ભાવમાં હજુ પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. 

પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાંબા સમયથી સ્થિરતા

ઉલ્લેખનીય છે કે છેલ્લે માર્ચ 2024માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કિંમતો સ્થિર છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પ્રતિ લિટર મળી રહ્યું છે. તેમજ ગુજરાતમાં  પેટ્રોલ ₹94.63-₹95 પ્રતિ લિટર અને ડીઝલ ₹90.30 – ₹90.67 પ્રતિ લિટર મળી રહ્યું છે. 

આ પણ વાંચો: IT, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ફંડોનું સેલિંગ : સેન્સેક્સ 322 પોઈન્ટ ગબડીને 85440

ઘટાડાનું મુખ્ય કારણ શું?

અમેરિકી ઉર્જા માહિતી વહીવટીતંત્ર(EIA)ના જણાવ્યા અનુસાર, વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેલના ભંડારમાં વધારો થવાને કારણે બ્રન્ટ ક્રૂડ સરેરાશ 55 ડોલર સુધી નીચે આવી શકે છે. તેલના પુરવઠામાં વધારો અને વૈશ્વિક સંજોગો આ ઘટાડા માટે જવાબદાર હોઈ શકે છે. જો વર્ષના મધ્ય સુધીમાં ક્રૂડ ઓઈલ 50 ડોલરના સ્તરે પહોંચશે, તો સરકાર અને તેલ કંપનીઓ સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત આપી શકે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન સસ્તું થશે અને સામાન્ય ઘરગથ્થુ બજેટમાં પણ સુધારો થશે.

2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…
Business

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

May 12, 2026
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
Next Post
છૂટાછેડા માટે 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | gujarat h…

છૂટાછેડા માટે 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | gujarat h...

જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો…

જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો...

અમદાવાદના મહેમાન બનશે જર્મનીના ચાન્સલર, કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થાય તેવી શક્યતા; તડામાર તૈયારીઓ શરૂ |…

અમદાવાદના મહેમાન બનશે જર્મનીના ચાન્સલર, કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થાય તેવી શક્યતા; તડામાર તૈયારીઓ શરૂ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ | Supreme Court orders states to str…

RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ | Supreme Court orders states to str…

4 months ago
આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore

આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore

2 months ago
મનપામાં સમાવિષ્ટ 5 ગામોનું સીમાંકન | Demarcation of 5 villages included in the municipality

મનપામાં સમાવિષ્ટ 5 ગામોનું સીમાંકન | Demarcation of 5 villages included in the municipality

8 months ago
રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News