gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેલ મહાકુંભનું આયોજન કરાય છે પરંતુ ખેલાડીઓને સરકારી નોકરી અપાતી નથી | Sports Mahakumbh is organized …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
ખેલ મહાકુંભનું આયોજન કરાય છે પરંતુ ખેલાડીઓને સરકારી નોકરી અપાતી નથી | Sports Mahakumbh is organized …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્પોર્ટસ કોટામાં ભરતી નહીં કરાતા સારા ખેલાડીઓને અન્યાય 

– ખેલાડીઓના હિતમાં રાજ્ય સરકારે જુદા જુદા સરકારી વિભાગમાં સ્પોર્ટસ કોટા પર ભરતી કરવી જરૂરી 

ભાવનગર : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી પણ કરવામાં આવે છે પરંતુ સારા ખેલાડીઓને સરકારી નોકરી આપવામાં આવતી નથી તેથી ખેલાડીઓને અન્યાય થઈ રહ્યો હોવાનુ જણાય રહ્યુ છે. 

ગુજરાત સરકાર દ્વારા રમત-ગમતનુ મહત્વ વધારવા માટે અને લોકો રમત પ્રત્યે જાગૃત થાય તે માટે કેટલાક વર્ષથી ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભ પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ ખેલાડીઓને સરકારી નોકરી મળે તેવુ આયોજન કરાતુ નથી. વર્ષો પહેલા સ્પોર્ટસ કોટામાં પોલીસમાં ખેલાડીઓની ભરતી કરવામાં આવતી હતી તેથી ખેલાડીઓને સરકારી નોકરી મળતી હતી તેવી લોકમુખે ચર્ચા સાંભળવા મળી છે. સરકારી નોકરી મળતા ખેલાડીઓનો ઉત્સાહ વધતો હતો પરંતુ હાલ ઘણા વર્ષોથી સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી તેથી ખેલાડીઓમાં નારાજગી જોવા મળી રહી છે. 

સ્પોર્ટસ કોટામાં રાજ્ય સરકાર દ્વારા ભરતી નહીં કરાતા ખેલાડીઓની હાલત કફોડી થઈ છે. હવે પોલીસની ભરતીમાં રમતના પ્રમાણપત્રના થોડાક માર્કસ મળે છે પરંતુ ખેલાડીને સ્પોર્ટસ કોટામાં લેવામાં આવતા નથી તેથી ખેલાડીઓ કચવાટ કરતા નજરે પડે છે. ખેલાડીઓને સરકારી નોકરી મળે તો ખેલાડી રમત સાથે જોડાયેલો રહે છે અને તેને ભવિષ્યની ચિંતા રહેતી નથી ત્યારે રાજ્ય સરકારે ખેલાડીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરવો જરૂરી છે તેમ રમત પ્રેમીઓમાં ચર્ચાય રહ્યુ છે. 

કેન્દ્ર સરકારના રેલવે સહિતના વિભાગમાં સ્પોર્ટસ કોટામાં ભરતી થાય છે 

કેન્દ્ર સરકારના રેલવે, ઈન્કમ ટેકસ, પોસ્ટ, સેના વગેરે કેટલાક વિભાગમાં સ્પોર્ટસ કોટા પર ભરતી કરાય છે પરંતુ તેમાં ખુબ જ ઓછી જગ્યા હોય છે તેથી ઘણા ખેલાડીઓનો વારો આવતો નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ જુદા જુદા સરકારી વિભાગમાં ખેલાડીઓની સ્પોર્ટસ કોટા હેઠળ ભરતી કરવામાં આવે તો ખેલાડીઓને ફાયદો થઈ શકે તેમ છે. હાલ ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે ખેલાડીઓના હિતમાં નિર્ણય લે તેવી ખેલાડીઓની માંગણી છે. 

સરકારી નોકરી નહીં મળતા ખેલાડીઓ મેદાન છોડી દેતા હોય છે 

ભાવનગર સહિત રાજ્યભરમાં ક્રિકેટ, બાસ્કેટબોલ, ફૂટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, કબડ્ડી, ખો-ખો, હોકી, ટેબલ ટેનિસ, બેડમિંન્ટન, એથ્લેટીક્સ સહિતની રમતના સાથે જોડાયેલા અને નેશનલ પણ રમેલા ખેલાડીઓને સરકારી નહીં મળતા તેઓ એક ઉંમરે મેદાન છોડી દેતા હોય છે. સરકારી નોકરી નહીં મળતા સારા ખેલાડીઓ ઘરનુ ગુજરાન ચલાવવા ખાનગી નોકરી કરવી પડે છે અથવા ધંધો કરવો પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
GUJARAT

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

March 27, 2026
સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…
GUJARAT

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

March 27, 2026
ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…
GUJARAT

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

March 27, 2026
Next Post
કપડવંજથી અગ્રાજી થઈને રમોસડી તરફનો રોડ બિસ્માર | The road from Kapadvanj via Agraji to Ramosdi is in…

કપડવંજથી અગ્રાજી થઈને રમોસડી તરફનો રોડ બિસ્માર | The road from Kapadvanj via Agraji to Ramosdi is in...

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl...

લીલા ગાંજાના છોડના જથ્થા સાથે મહંત ગિરફ્તાર | Mahant arrested with a quantity of green marijuana pla…

લીલા ગાંજાના છોડના જથ્થા સાથે મહંત ગિરફ્તાર | Mahant arrested with a quantity of green marijuana pla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરર લિંક મામલે NIAની મોટી કાર્યવાહી, દેશના આઠ રાજ્યોમાં 15 ઠેકાણાઓ પર દરોડા

ટેરર લિંક મામલે NIAની મોટી કાર્યવાહી, દેશના આઠ રાજ્યોમાં 15 ઠેકાણાઓ પર દરોડા

10 months ago
ખેડા જિલ્લામાં ઝડપાયેલા રૂા. 3.02 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો | Drugs worth Rs 3 02 crore seized in Kh…

ખેડા જિલ્લામાં ઝડપાયેલા રૂા. 3.02 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો | Drugs worth Rs 3 02 crore seized in Kh…

7 months ago
PM મોદીએ WAVES સમિટનું લોકાર્પણ કર્યું, કહ્યું- સંસ્કૃતિ અને ક્રિએટિવિટીની લહેર | waves summit 2025 …

PM મોદીએ WAVES સમિટનું લોકાર્પણ કર્યું, કહ્યું- સંસ્કૃતિ અને ક્રિએટિવિટીની લહેર | waves summit 2025 …

11 months ago
ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા | no plan …

ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા | no plan …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News