gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોડીયારનગર ચાર રસ્તા પાસે ગાયે આતંક મચાવતા નાસભાગ, બે વ્યક્તિને કચડી નાખ્યા | Cow stampede near Khod…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
ખોડીયારનગર ચાર રસ્તા પાસે ગાયે આતંક મચાવતા નાસભાગ, બે વ્યક્તિને કચડી નાખ્યા | Cow stampede near Khod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે તોફાની બનેલી ગાયે બાઈક સવાર સહિત બે યુવકોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. બાઈક સવાર ગંભીર રીતે ઘવાતા તેને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાથી વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. રખડતા ઢોર મુદ્દે સામાજિક કાર્યકરે પાલિકા અને પશુપાલ કોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે આજે બપોરે એક ગાય તોફાને ચડતાં વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. પંચમ ઇલાઇટ પાસે ગાયે બાઈક સવાર યુવકને ભેટી મારી જમીન પર પાડી દઈ પગ વડે કચડી નાખતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક મદદે દોડી આવી લાકડીઓ વડે ગાયને હટાવી યુવકનો જીવ બચાવ્યો હતો.

આ ઘટનામાં ગાયે રસ્તા વચ્ચે ઊભા રહેલા અન્ય એક યુવકને પણ કચડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેને ઓછી વત્તી ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઈક સવારને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવક માણેજા વિસ્તારમાં રહેતા વિનુ ડાભી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

આ અંગે સામાજિક કાર્યકરે પશુપાલકો તેમજ મ્યુ. કોર્પોરેશનની ઢોર ડબ્બા શાખાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રખડતા પશુઓના કારણે શહેરમાં વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે અને નાગરિકોમાં ભયનો માહોલ છે. પશુપાલકોએ પોતાના પશુઓની જવાબદારી લેવી જોઈએ અને મ્યુ. કોર્પોરેશને પશુઓના ટેગિંગ તેમજ રખડતા પશુઓ પકડવાની કામગીરીમાં કડકાઈદાખવવી જરૂરી છે. કરોડો રૂપિયા ઢોર ડબ્બાની કામગીરી પાછળ ખર્ચાયા છતાં રખડતા ઢોર અંગેની ઢગલાબંધ ફરિયાદો યથાવત રહેતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો ७.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …
GUJARAT

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

May 12, 2026
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…
GUJARAT

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

May 12, 2026
Next Post
બાજવા – અમદાવાદ ૯૬ કિ.મી. સેકશનમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ | Bajwa Ahmedabad 96 km Shield system in…

બાજવા - અમદાવાદ ૯૬ કિ.મી. સેકશનમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ | Bajwa Ahmedabad 96 km Shield system in...

અમરેલીના મોટા માંડવડાના સીમ વિસ્તારમાં યુવતીનું કૂવામાં ખાબકતા મોત, પોલીસે તપાસ હાથ ધરી | girl died …

અમરેલીના મોટા માંડવડાના સીમ વિસ્તારમાં યુવતીનું કૂવામાં ખાબકતા મોત, પોલીસે તપાસ હાથ ધરી | girl died ...

‘મદારી ગેંગ’નો પર્દાફાશ, તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવી લેતી ટોળકીના 2 સાગરીતોને LCBએ દબો…

'મદારી ગેંગ'નો પર્દાફાશ, તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવી લેતી ટોળકીના 2 સાગરીતોને LCBએ દબો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રોફેસરની નોકરી છૂટી ગયા પછી બીજી નોકરી નહીં મળતા આપઘાત | Professor commits suicide after losing jo…

પ્રોફેસરની નોકરી છૂટી ગયા પછી બીજી નોકરી નહીં મળતા આપઘાત | Professor commits suicide after losing jo…

9 months ago
જૂન ત્રિમાસિકમાં 355 કરાર સાથે 3.50 અબજ ડોલરનું VC રોકાણ | VC investment of 3 50 billion with 355 de…

જૂન ત્રિમાસિકમાં 355 કરાર સાથે 3.50 અબજ ડોલરનું VC રોકાણ | VC investment of 3 50 billion with 355 de…

10 months ago
પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! | Democracy Questione…

પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! | Democracy Questione…

4 months ago
વડોદરામાં ઘરની બહાર પાર્ક કરેલ ઇ-સ્કૂટરમાં તોડફોડ કરનારની અટકાયત : કાન પકડાવી ઉઠક બેઠક કરાવી | Man a…

વડોદરામાં ઘરની બહાર પાર્ક કરેલ ઇ-સ્કૂટરમાં તોડફોડ કરનારની અટકાયત : કાન પકડાવી ઉઠક બેઠક કરાવી | Man a…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News