gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા બ્રિજ ઇફેક્ટઃ 5000 નોકરીયાતોનું 40 કિમી અંતર વધતાં બજેટ ખોરવાયુંઃવિદ્યાર્થીઓને હંગામી ધોરણે શ…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
ગંભીરા બ્રિજ ઇફેક્ટઃ 5000 નોકરીયાતોનું 40 કિમી અંતર વધતાં બજેટ ખોરવાયુંઃવિદ્યાર્થીઓને હંગામી ધોરણે શ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 ગંભીરા બ્રિજ ઇફેક્ટઃ 5000 નોકરીયાતોનું 40 કિમી અંતર વધતાં બજેટ ખોરવાયુંઃવિદ્યાર્થીઓને હંગામી ધોરણે શિફ્ટ કર્યા 1 - imageવડોદરાઃ વડોદરા નજીક મુજપુર-ગંભીરા બ્રિજ તૂટયા બાદ અનેક ગંભીર અસરો દેખાઇ રહી છે.સૌથી વધુ કફોડી સ્થિતિ બ્રિજ ક્રોસ કરી રોજગાર માટે આવતા-જતા લોકો પર પડી છે તેમજ અનેક લોકો માટે નોકરી છોડવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકા અને આણંદ-બોરસદને જોડતા ગંભીરા-મુજપુર બ્રિજનો ઉપયોગ અનેક શ્રમજીવીઓ કરતા હતા.અંદાજે ૫ હજારથી વધુ શ્રમિક મહિલા- પુરુષો ગંભીરા,આસોદર,બોરસદ,વળવાદ, બામણગામ,બિલવાડ,મહંમદપુરા,બોડાલ જેવા અનેક ગામોમાંથી બ્રિજ ક્રોસ કરીને પાદરા-જંબુસરની કંપનીઓ,સરકારી અને અર્ધ સરકારી કંપનીઓમાં નોકરી માટે આવતા હતા.

આવી જ રીતે પાદરા તાલુકાના પણ અનેક ગામોના લોકો ગંભીરા-બોરસદ જવા માટે બ્રિજનો ઉપયોગ કરતા હતા.પરંતુ બ્રિજ તૂટવાથી ૪૦ કિમી જેટલું અંતર કાપીને આવ-જા કરવી પડે તેવો વખત આવ્યો છે.

પરિણામે,રોજિંદા વેતન પર કામ કરતા અને દુકાનો-ઓફિસોમાં નાના કામો કરી રોજગાર મેળવતા લોકો પર આર્થિક ભારણ વધ્યું છે.આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા અને વધેલા અંતરને કારણે ટ્રાવેલિંગમાં બે થી ત્રણ કલાકનો સમય વધી ગયો છે.આજે ૫૦૦ થી વધુ યુવકોએ ભેગા થઇ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર મદદરૃપ થાય તેવી માંગણી કરી હતી.આવા કારણો સર અનેક લોકો ને નોકરી છોડવાનો વખત આવ્યો છે.

ગંભીરા બ્રિજ તૂટવાથી વિકલ્પના ઉમેટા બ્રિજ પર ચક્કાજામ, ગંભીરા બ્રિજ ઉપર

એન્ગલો લગાવતાં સમૂહમાં વાહનો ભાડેકરી આવતા નોકરીયાતોની એન્ટ્રી બંધ

ગંભીરા બ્રિજ ઇફેક્ટઃ 5000 નોકરીયાતોનું 40 કિમી અંતર વધતાં બજેટ ખોરવાયુંઃવિદ્યાર્થીઓને હંગામી ધોરણે શિફ્ટ કર્યા 2 - imageગંભીરા  બ્રિજનો વૈકલ્પિક બ્રિજ તરીકે ઉપયોગમાં લેવાતા  ઉમેટા-સિંધરોટ  બ્રિજ પર પણ મોટાવાહનોની એન્ટ્રી બંધ કરી લોખંડના એન્ગલો લગાવી દેતાં કામધંધા માટે ફરીને પાદરા જતા લોકો માટે વધુ એક મુશ્કેલી સર્જાઇ છે.

બ્રિજ તૂટવાને કારણે ૪૦ કિમી જેટલું અંતર વધી ગયું હોવાથી નોકરી-ધંધા માટે આણંદ-બોરસદના ગામોમાંથી પાદરા તરફ જતા લોકો માટે ઉમેટા બ્રિજ અને વાસદ બ્રિજનો વિકલ્પ રહ્યો છે.વાસદ બ્રિજ પર ટોલ તેમજ અંતર ખૂબ જ વધે છે.જેથી ઉમેટા બ્રિજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અંતર વધવાથી ટ્રાવેલિંગ ખર્ચ થોડો ઓછો થાય તે માટે લોકો સમૂહમાં બોલેરો, પીકઅપ વાન જેવા વાહનો ભાડે કરી રહ્યા છે.પરંતુ આવા વાહનોમાં તાડપતરી લગાવવા માટે કે સામાન મૂકવા માટે એન્ગલ હોવાથી ઉમેટા  બ્રિજ પર પ્રવેશી શકતા નથી.જેથી તેમની હાલત વધુ કફોડી બની છે.

પાદરાના ગામોમાંથી ગંભીરા ભણવા જતા 94 વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ

ગંભીરા બ્રિજ ઇફેક્ટઃ 5000 નોકરીયાતોનું 40 કિમી અંતર વધતાં બજેટ ખોરવાયુંઃવિદ્યાર્થીઓને હંગામી ધોરણે શિફ્ટ કર્યા 3 - imageગંભીરા બ્રિજ તૂટવાથી પાદરા તાલુકાના ગામોમાંથી ગંભીરા હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે પણ મુશ્કેલી સર્જાઇ છે.

પાદરાના મુજપુર,મહુવડ,એકલબારા જેવા ગામોમાંથી માધ્યમિક વિભાગના ૯૪ વિદ્યાર્થીઓ રોજ બ્રિજ ક્રોસ કરીને ગંભીરા હાઇસ્કૂલમાં અભ્યાસ માટે જતા હતા.

પરંતુ બ્રિજ તૂટવાથી આવા વિદ્યાર્થીઓનું શિક્ષણ બંધ થઇ ગયું છે.જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય હર્ષદસિંહ પરમાર અને અન્ય આગેવાનોએ જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરતાં હાલપુરતા તેમને  મહુવડની સર્વોદય હાઇસ્કૂલ અને ડબકાની હાઇસ્કૂલમાં મુકવામાં આવ્યા છે.પરંતુ હવે આગળના વર્ષોમાં શું કરવું તેનો તંત્ર પાસે જવાબ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારક : જયશંકર | Free trade between India and Chin…

ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારક : જયશંકર | Free trade between India and Chin...

ડોર ટુ ડોર કચરો લેવાની સિસ્ટમ ઈન્દોર સુરત પેટર્ન મુજબ કરાશે | Door to door garbage collection system…

ડોર ટુ ડોર કચરો લેવાની સિસ્ટમ ઈન્દોર સુરત પેટર્ન મુજબ કરાશે | Door to door garbage collection system...

સમોસા, જલેબી, કચોરી, વડાપાઉં, પિત્ઝા સ્વાસ્થ્ય માટે હાનિકારક | Samosa Jalebi Kachori Vadapau Pizza a…

સમોસા, જલેબી, કચોરી, વડાપાઉં, પિત્ઝા સ્વાસ્થ્ય માટે હાનિકારક | Samosa Jalebi Kachori Vadapau Pizza a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણામાં ગોઝારી ઘટના: પિતાની ચૂકથી વ્હાલસોયા દીકરાનું કરૂણ મોત, ટ્રક રિવર્સ લેતા કચડાયો | Mehsana …

મહેસાણામાં ગોઝારી ઘટના: પિતાની ચૂકથી વ્હાલસોયા દીકરાનું કરૂણ મોત, ટ્રક રિવર્સ લેતા કચડાયો | Mehsana …

8 months ago
જામનગરમાં પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિનું કાસળ કાઢ્યું, પ્રેમી સાથે મળીને 7 મહિનાથી ષડયંત્ર રચતી હત…

જામનગરમાં પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિનું કાસળ કાઢ્યું, પ્રેમી સાથે મળીને 7 મહિનાથી ષડયંત્ર રચતી હત…

1 year ago
ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો

ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ : સુપ્રીમના રાહતના સંકેતો

10 months ago
બજેટ એક ફેબુ્રઆરી રવિવારના દિવસે જ રજૂ થશે | budget to presented on sunday

બજેટ એક ફેબુ્રઆરી રવિવારના દિવસે જ રજૂ થશે | budget to presented on sunday

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News