gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા | Former d…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા | Former d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વલ્લભીપુરના લીમડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જાહેર મંચ પરથી આક્ષેપો કરતા ખળભળાટ 

– ધારાસભ્ય અને તેના પ્રતિનિધિઓ સરકારી બાંધકામમાં હપ્તા લે છે, ધારાસભ્ય બહારથી આવ્યા છે અને કાર્યકરોના ફોન પણ ઉપાડતા નથી : પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ લંગાળિયા 

વલ્લભીપુર : ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે તાજેતરની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચોના સન્માન સમારોહમાં આજે પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર મંચ પરથી ગઢડા બેઠકના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. 

વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે આજે પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાના અધ્યક્ષસ્થાને ‘સેવા હી સંગઠન’ દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં વલ્લભીપુર તાલુકાના પ૪ પૈકી ૩૭ સરપંચ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ સંબોધન દરમિયાન ગઢડા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતાં. તેઓએ ધારાસભ્ય સામે આક્ષેપ કરતા આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા અને તેઓના પ્રતિનિધિઓ દ્વારા સરકારી બાંધકામો બની રહ્યા હોય તેમાં મોટા પાયે હપ્તાઓ લઈને ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા બહારથી આવ્યા છે, તેઓને તાલુકાના લોકોની કોઈ ચિંતા નથી, કાર્યકર્તાઓના ફોન ધારાસભ્ય ઉપાડતા નથી વગેરે આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને રાજકીય માહોલ ગરમાયો હતો.

ધારાસભ્યથી સરપંચો પણ નારાજ હોવાથી આ કાર્યક્રમમાં જોડાયા હોવાનું જાણવા મળેલ છે. આ કાર્યક્રમમાં ન જવા માટે સ્થાનિક ભાજપ સંગઠને કાર્યકરો અને સરપંચોને ના પાડી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, ગઢડા વિધાનસભા બેઠકમાં વલ્લભીપુરનો સમાવેશ થાય છે અને કાર્યકરોના કામ નહીં થતા વિવાદ બહાર આવ્યો હોવાનુ ચર્ચાય રહ્યું છે.   

આક્ષેપોમાં તથ્ય નથી, પ્રદેશમાં જાણ કરાશે : જિલ્લા ભાજપ પ્રમુખ ગોહિલ 

વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ ગઢડા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આ બાબતે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબત મને જાણવા મળી છે પરંતુ ધારાસભ્ય સામેના આક્ષેપમાં તથ્ય જણાતું નથી અને આ બાબતે પ્રદેશ ભાજપ સંગઠનને જાણ કરવામાં આવશે, ત્યારબાદ તેઓની સૂચના મુજબ પગલા લેવામાં આવશે. 

ગઢડા બેઠકના ધારાસભ્યનો સંપર્ક ન થઈ શકયો 

વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા સામે ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યા છે ત્યારે આ અંગે હકીકત જાણવા માટે ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્યનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શકયો ન હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
ચોરી કરેલા બાઈક સાથે સાણંદનો શખ્સ ઝડપાયો | Man from Sanand caught with stolen bike

ચોરી કરેલા બાઈક સાથે સાણંદનો શખ્સ ઝડપાયો | Man from Sanand caught with stolen bike

મહી નદી પરનો પુલ બંધ કરાતા લોકો 13 કિ.મી. અંતર વધુ કાપવા મજબૂર | People forced to cover 13 km more d…

મહી નદી પરનો પુલ બંધ કરાતા લોકો 13 કિ.મી. અંતર વધુ કાપવા મજબૂર | People forced to cover 13 km more d...

બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય | Voter…

બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય | Voter...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્માર્ટ સિટિની કડવી વાસ્તવિક્તા પાણી વિતરણ માટે ટેન્કર રાજ | The bitter reality of smart cities: Tan…

સ્માર્ટ સિટિની કડવી વાસ્તવિક્તા પાણી વિતરણ માટે ટેન્કર રાજ | The bitter reality of smart cities: Tan…

2 months ago
વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય | …

વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય | …

1 year ago
ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

6 months ago
AIના ઉપયોગથી ઓડિટિંગમાં 50 ટકાનો સમય બચી શકે છે, વડોદરામાં સીએ માટે AI સમિટ યોજાઈ | Use of AI can sa…

AIના ઉપયોગથી ઓડિટિંગમાં 50 ટકાનો સમય બચી શકે છે, વડોદરામાં સીએ માટે AI સમિટ યોજાઈ | Use of AI can sa…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News