gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગઢડા પોલીસ ઉપર દારૂ ભરેલી કાર ચડાવી દેનાર શખ્સને 3 વર્ષની કેદ | Man who rammed a car full of liquor …

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
ગઢડા પોલીસ ઉપર દારૂ ભરેલી કાર ચડાવી દેનાર શખ્સને 3 વર્ષની કેદ | Man who rammed a car full of liquor …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સાડા 11 વર્ષ પૂર્વે સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરવું પડયું હતું

– સ્કોર્પિયોમાં દારૂનો મોટો જથ્થો લઈને બે શખ્સ નીકળ્યાં હતા, એક શખ્સનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ

બોટાદ : ગઢડાના માંડવધાર રોડ પર દારૂ ભરેલી કારને પોલીસ ઉપર ચડાવી દઈ મારી નાંખવાના પ્રયાસના ચકચારી બનાવમાં કોર્ટે એક શખ્સને ત્રણ વર્ષ કેદની સજા ફટકારી હતી.

ગઢડાના માંડવધાર જવાના રસ્તા પરથી ગત તા.૧૫-૧-૨૦૧૪ના રોજ રાત્રિના સમયે બે શખ્સ સ્કોર્પિયો કારમાં વિલાયતી દારૂની મોટી ખેપ લઈને નીકળતા ગઢડા પીએસઆઈ ટી.એસ. રીઝવી અને સ્ટાફના માણસોએ કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે પોલીસ સ્ટાફ ઉપર કાર ચડાવી દઈ તેમને મારી નાંખવાનો પ્રયાસ કરી ઈજાઓ પહોંચાડી હતી. જેથી પીએસઆઈએ સ્વબચાવમાં તેમની સર્વિસ રિવોલ્વરમાંથી નેપાલસિંહ પ્રતાપસિંહ ચૌહાણ નામના શખ્સ ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરતા અન્ય આરોપીએ પોલીસ ઉપર કાર ચડાવવા પ્રયાસ કરતા પીએસઆઈએ બીજી વખત ફાયરિંગ કર્યું હતું. બાદમાં દારૂ ભરેલી કાર સાથે નેપાલસિંહ અને હરિસિંહ નામના શખ્સોની ધરપકડ કરી પ્રોહિ. એક્ટની જુદી જુદી કલમો તેમજ હત્યાના પ્રયાસ અને ફરજમાં રૂકાવટ કરવા બદલ આઈપીસી ૩૦૭, ૩૩૨, ૧૧૪ વગેરે કલમો મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગેનો કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ૧૮ સાક્ષીને તપાસવામાં આવેલ તેમજ જિલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો, રજૂઆતો, રજૂ થયેલા ૫૬ દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એમ.જે.પરાસરે આરોપી નેપાલસિંહ ચૌહાણને આઈપીસી ૩૩૨ના ગુનામાં કસૂરવાર ઠેરવી ત્રણ વર્ષ કેદની સજા અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસની ટ્રાયલ દરમિયાન હરિસિંહ નામનો શખ્સ મૃત્યુ પામ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
માંડલ-દેત્રોજ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ પુજા-અર્ચના કરી | the Shiva temples of …

માંડલ-દેત્રોજ પંથકના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોએ પુજા-અર્ચના કરી | the Shiva temples of ...

મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with ...

લર્નિંગ લાયસન્સ માટેની ફેસલેસ ઓનલાઇન સુવિધા શરૂ પણ સુરક્ષામાં વ્યાપક છીંડા | Faceless online facilit…

લર્નિંગ લાયસન્સ માટેની ફેસલેસ ઓનલાઇન સુવિધા શરૂ પણ સુરક્ષામાં વ્યાપક છીંડા | Faceless online facilit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજનાથસિંહે એનએસએ અને ત્રણે સેનાઓના વડાઓએ સાથે મંત્રણા યોજી | Rajnath Singh holds talks with NSA and…

રાજનાથસિંહે એનએસએ અને ત્રણે સેનાઓના વડાઓએ સાથે મંત્રણા યોજી | Rajnath Singh holds talks with NSA and…

1 year ago
દુધરેજના વણકરવાસમાં યુવક પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks youth with knife in Dudhrej’s Wankarv…

દુધરેજના વણકરવાસમાં યુવક પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks youth with knife in Dudhrej’s Wankarv…

1 year ago
સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

1 year ago
રાજસ્થાનમાં વાન ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત 11નાં મોત

રાજસ્થાનમાં વાન ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત 11નાં મોત

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News