gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી | A crowd of devotees gathered in Ga…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી | A crowd of devotees gathered in Ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મંદિર પરિષદ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠયું

– વહેલી સવારથી દાદાના દર્શને માનવ મહેરામણ ઉમટયું : હજારો શ્રદ્ધાળુઓએ ફરાળી પ્રસાદનો લાભ લીધો

બગોદરા : ધોળકાના ગણપતપુરા (કોઠ) ખાતે સંકષ્ટ ચતુર્થી અને રવિવારના ત્રિવેણી સંગમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીને ધ્યાનમાં રાખી છાંયડા, ઠંડા પાણી અને ખાસ ફરાળી પ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઈ હતી.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણપતપુરા (કોઠ) ખાતે આજે સંકષ્ટ ચતુર્થી અને રવિવારના વિશેષ સંયોગને પગલે વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટી પડયું હતું. શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી મનોકામના પૂર્ણ કરવા ‘ઊંધુ સ્વસ્તિક’ કરી ધન્યતા અનુભવી હતી. વધતી ગરમીને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મંડપ, કુલર અને પીવાના શુદ્ધ પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ચોથના ઉપવાસ હોવાથી મંદિરના ભોજનાલયમાં હજારો ભક્તો માટે ગરમાગરમ ફરાળી કઢી અને મોરૈયાના પ્રસાદનું આયોજન કરાયું હતું. સ્વયંભૂ પ્રગટ થયેલી ગણપતિજીની ચમત્કારી મૂતના દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓના નાદથી સમગ્ર સંકુલ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠયું હતું. વહીવટી તંત્ર અને ટ્રસ્ટના સહયોગથી દર્શન વ્યવસ્થા ખૂબ જ સુચારૂ રીતે સંપન્ન થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…
GUJARAT

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

April 6, 2026
જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો

વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ | Truck carrying 15 cattle caught near V…

Next Post
‘નર્કના દરવાજા ખુલી જશે’ : ટ્રમ્પનો 48 કલાકની ધમકીનો ઈરાને આપેલો ધમાકેદાર જવાબ | ‘The gates of hell …

'નર્કના દરવાજા ખુલી જશે' : ટ્રમ્પનો 48 કલાકની ધમકીનો ઈરાને આપેલો ધમાકેદાર જવાબ | 'The gates of hell ...

અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How …

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીતા મંદિર એસટી સ્ટેન્ડ રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો | Ewe chon uwei ewe rickshaw a…

4 months ago
વડોદરામાં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | man was arr…

3 months ago
માણસામાં ભૂસ્તર તંત્રએ રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું ઃ ૧૨ વાહનો જપ્ત | Geological Survey uncovers …

6 months ago
હળવદના ભવનીનગરમાં 2 શખ્સોનું ગૈશાળાની ઓરડી ઉપર ફાયરિંગ | 2 men opened fire on a room of a gaisha in …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News