gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગણિત, વિજ્ઞાન નહીં ભણનારા પશુ સમાન, અંગ્રેજી વિના જીવવું મુશ્કેલ: મનસુખ વસાવા | do not study Math Sc…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
ગણિત, વિજ્ઞાન નહીં ભણનારા પશુ સમાન, અંગ્રેજી વિના જીવવું મુશ્કેલ: મનસુખ વસાવા | do not study Math Sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mansukh Vasava : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ખાતે ઓ.એન.જી.સી. કંપનીના સહયોગથી ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા,આદિજાતિ ગુજરાત મોરચાના ઉપ પ્રમુખ શંકર વસાવાએ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં મનસુખ વસાવાએ અંગ્રેજી ભણવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે જો આદિવાસી વિદ્યાર્થીઓને મેડિકલ લાઈનમાં જવું હશે તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય ભણવા જ પડશે. અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિના તમે ડગલું ભરી શકવાના નથી. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘માણસ જેમ હવા, પાણી વગર જીવી શકતો નથી તેમ આગામી સમય એવો આવશે કે માણસ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને ટેક્નોલોજી વિના જીવી શકવાનો નથી તે પશુ બરાબર છે. હું ટીકા કે અપમાન નથી કરતો પરંતુ હકિકત છે કે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિના તમે કોઇપણ ક્ષેત્રમાં ચાલી શકશો નહી.’ 

આ પણ વાંચો: રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળતાં 4ના મોત, મૃતકોના પરિજનોને 15 લાખની સહાય

વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન થોડા નબળા હશે તો ચાલશે પણ અંગ્રેજી તો તમે પાવરફૂલ રાખજો. જેનું અંગ્રેજી પાક્કુ હશે તે દુનિયામાં ક્યાંય પાછો પડવાનો નથી. જે છોકરો પોપટની માફક ફટફટ બોલતો હશે તે ક્યાંય પાછો પડવાનો નથી. હું આપણી ભાષા ગુજરાતી-હિન્દીની ટીકા કરતો નથી. આ ટેબલેટમાં દુનિયાનું જ્ઞાન તેનો કેવી સદઉપયોગ કરવો તે આપણા પર આધાર છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
GUJARAT

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

February 13, 2026
અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે
GUJARAT

અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે

February 13, 2026
શ્રીમતી આર. ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી…
GUJARAT

શ્રીમતી આર. ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી…

February 13, 2026
Next Post
સુરતમાં શિક્ષણ વિભાગના નિયમથી રોષઃ ગુજરાતી માધ્યમના શિક્ષક ઉર્દુ કે મરાઠીમાં કેવી રીતે ભણાવી શકે? | …

સુરતમાં શિક્ષણ વિભાગના નિયમથી રોષઃ ગુજરાતી માધ્યમના શિક્ષક ઉર્દુ કે મરાઠીમાં કેવી રીતે ભણાવી શકે? | ...

હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર ‘સાંસદ લોકસભા’નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ |…

હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર 'સાંસદ લોકસભા'નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ |...

ફૂટપાથની પહોળાઈ 1.20 મીટર રાખવાના નિર્ણયથી છાણી ગૌરવપથના કામમાં રૂ.2.23 કરોડનો વધારાનો ખર્ચ કરવો પડશ…

ફૂટપાથની પહોળાઈ 1.20 મીટર રાખવાના નિર્ણયથી છાણી ગૌરવપથના કામમાં રૂ.2.23 કરોડનો વધારાનો ખર્ચ કરવો પડશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 5524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કેમ્પ, ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરો-સુધારો કરાવી શકાશે…

અમદાવાદમાં 5524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કેમ્પ, ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરો-સુધારો કરાવી શકાશે…

2 months ago
ટી.ટી.એ.બી. આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા, વર્લ્ડ ફીડર સિરીઝમાં વેદ શેઠ રમ…

ટી.ટી.એ.બી. આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા, વર્લ્ડ ફીડર સિરીઝમાં વેદ શેઠ રમ…

1 month ago
હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન

હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન

9 months ago
જૂનાગઢ PTS ગ્રાઉન્ડમાં કાલથી LRD ઉમેદવારોની શારીરિક કસોટી | Physical test of LRD candidates from tom…

જૂનાગઢ PTS ગ્રાઉન્ડમાં કાલથી LRD ઉમેદવારોની શારીરિક કસોટી | Physical test of LRD candidates from tom…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News