gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharudi Pithadiya Toll Plaza: રાજકોટ જેતપુર પર આવેલા ભરુડી અને પીઠડીયા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવેલા આંદોલનોની મહેનત રંગ લાવી છે અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને રાતોરાત મોટી રાહત મળી છે. રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ટોલટેક્સમાં 25 ટકા જેટલો ઘટાડો લાગુ કરવામાં આવતાં સૌરાષ્ટ્રના વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 

સરકાર દ્વારા નોટિફિકેશ બહાર પાડી તાત્કાલિક અસરથી આજથી (21 માર્ચ 2025) રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ભરુડી અને પીઠડીયા ટોલપ્લાઝા પર ટોલની ફીમાં 25 ટકા જેટલો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. એટલે કે અગાઉ ફોર વ્હીલર માટે એક તરફી મુસાફરીના ભરૂડી અને પીઠડીયા ટોલ પ્લાઝા પર 45 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેને ઘટાડીને હવે 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. 

આજ સવારથી જ રાજકોટ અને જેતપુર વચ્ચે આવેલા ભરુડી અને પીઠડીયા ટોલપ્લાઝા પર ટોલ ફીમાં ઘટાડો કરવામા આવ્યો છે. પીઠડીયા ટોલનાકા પર આજથી હવે રૂપિયા 35 કરી દેવામાં આવ્યા છે. આજથી જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. ફોરવ્હીલર માટે એક તરફી મુસાફરીના ભરુડી ટોલ પ્લાઝા રુપિયા 45 અને પીઠડીયા ટોલ પ્લાઝાના 45 વસૂલવામાં આવતા હતા. જેના હવે 35 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. 

પીઠડીયા ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાન અથવા અન્ય લાઈટ મોટર વ્હીકલ માટે એક દિવસની રિટર્ન મુસાફરી માટે અગાઉ 95 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવતો હતો, જે હવે ઘટાડીને માત્ર 70 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે વારંવાર વાહન ચાલકોના વિરોધને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવે ઑથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને ટોલ પ્લાઝા પરથી દરરોજ હજારો વાહનોની અવર-જવર થાય છે. ટોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવતાં દરરોજ અપડાઉન કરતાં વાહન ચાલકોને હજારો રૂપિયાની બચત થશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
‘ભગવાન જ બચાવે આ દેશને’: દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ | Kapil Sib…

'ભગવાન જ બચાવે આ દેશને': દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ | Kapil Sib...

જામનગરની પરિણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત : અન્ય પુરુષ સાથે મોબાઇલમાં વાત કરતા પતિએ આપ્યો હતો ઠપકો | …

જામનગરની પરિણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત : અન્ય પુરુષ સાથે મોબાઇલમાં વાત કરતા પતિએ આપ્યો હતો ઠપકો | ...

વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે હવે પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી, કેસ દાખલ | Mahant Yati Narsin…

વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે હવે પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી, કેસ દાખલ | Mahant Yati Narsin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુકો શનિવાર બાદ રિવર્સ બ્લીંકીટ, સુરત પાલિકાને પ્લાસ્ટિક આપો નાણાં મેળવો યોજના માટે વિચારણા | Consid…

સુકો શનિવાર બાદ રિવર્સ બ્લીંકીટ, સુરત પાલિકાને પ્લાસ્ટિક આપો નાણાં મેળવો યોજના માટે વિચારણા | Consid…

4 months ago
ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart…

ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart…

5 months ago
વાપી CGSTના બે એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા, ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા માગી …

વાપી CGSTના બે એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા, ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા માગી …

9 months ago
‘અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા’, રખડતાં કૂતરાઓ અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ | rahul…

‘અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા’, રખડતાં કૂતરાઓ અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ | rahul…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News