gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
ગણેશ વિસર્જન ટાણે આજથી 4 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ જારી | Heavy rain alert issued for 4 days from t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ : મોરબી 2 ઈંચ, રાજકોટમાં અર્ધો ઈંચ : છત્તીસગઢ પર લોપ્રેસર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત પર ટ્રોફ વગેરે ભારે વરસાદ લાવતી સીસ્ટમ સક્રિય 

રાજકોટ, : તા. 6ના શનિવારે સૌરાષ્ટ્રમાં અંદાજે 20,000 થી વધુ ગણપતિના ધામધૂમથી વિસર્જન થવાના છે ત્યારે વરસાદનું જોર વધ્યું છે અને આવતીકાલે તેમજ શનિવારે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, સોમનાથ, કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. એકંદરે તા. 11  સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર વધારે રહેવાની સંભાવના છે. 

 લાંબા સમયના વિરામ બાદ આજે સૌરાષ્ટ્રમાં હવામાન પલટાયું હતું અને અવિરત ઉઘાડ-ધૂપછાંવની જગ્યાએ આકાશમાં વાદળો ધસી આવ્યા હતા. રાત્રિના 8 સુધીમાં રાજકોટમાં અર્ધો ઈંચ, મોરબી જિલ્લામાં 2  ઈંચ સુધી સહિત રાજ્યના 156 તાલુકામાં ઝાપટાંથી 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. 

ઉત્તર છત્તીસગઢ ઉપર લો પ્રેસરની સીસ્ટમ કે જે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે તો બીજી તરફ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત થઇીને ટ્રાફ સહિત ભારે વરસાદ લાવતી સીસ્ટમ સક્રિય બની છે. જેના પગલે વરસાદનું જોર વધારે રહેશે તેમજ દરિયામાં 65 કિમી સુધીની ઝડપે મીની વાવાઝોડુ ફૂંકાશે. આજે સોમનાથ, દિવ સહિત ગુજરાતની દક્ષિણે આવેલા તમામ બંદરોએ ભયસૂચક સિગ્નલ-3 લગાડાયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

Next Post
વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વિક્રમી તેજીને બ્રેક: ઘરઆંગણે સ્થિર માહોલ | Break in the bullish trend …

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં વિક્રમી તેજીને બ્રેક: ઘરઆંગણે સ્થિર માહોલ | Break in the bullish trend ...

શિક્ષકો પાસેથી સરકાર 100 પ્રકારનાં કામ લે છે : શિક્ષણને અસર | Government takes 100 types of work fro…

શિક્ષકો પાસેથી સરકાર 100 પ્રકારનાં કામ લે છે : શિક્ષણને અસર | Government takes 100 types of work fro...

સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost …

સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું | Scene with luxury cars police e…

8 months ago
રાજસ્થાનમાં 400 બંગાળીઓને કસ્ટડીમાં લેવાતા મમતા બેનરજી ભડક્યા, ભાજપ શાસિત રાજ્યો પર લગાવ્યો ગંભીર આક્ષેપ

9 months ago
માતરમાં વારસાઈ જમીન પચાવી પાડી ગેરકાયદેસર ‘ફાર્મ હાઉસ’ બનાવી દીધું | Inherited land in Matar was sei…

3 weeks ago
રાજકોટમાં બ્રિજ બનતા પહેલા જ સ્લેબ બેસી ગયો, 150 ફૂટ રિંગ રોડ પર સદનસીબે જાનહાનિ ટળી | Under Constru…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News