gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષકો પાસેથી સરકાર 100 પ્રકારનાં કામ લે છે : શિક્ષણને અસર | Government takes 100 types of work fro…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
શિક્ષકો પાસેથી સરકાર 100 પ્રકારનાં કામ લે છે : શિક્ષણને અસર | Government takes 100 types of work fro…
9
VIEWS
Share on FacebookShare on Twitter

BLOના કામ માટે અલગ કેડર બનાવવા માંગ : અખિલ ભારતીય શૈક્ષિક સંઘ મહાસંઘ દ્વારા શિક્ષકોને સોંપાતા કાર્યો બંધ કરવા સુધારણા પંચના અધ્યક્ષને રજૂઆત

 જૂનાગઢ, : સરકાર દ્વારા શિક્ષકો પાસેથી હાલ 100 જેટલી બિનશૈક્ષણિક કામગીરી સોંપવામાં આવે છે. જેના કારણે શિક્ષણ કાર્ય પર અસર થાય છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીના સલાહકાર અને વહીવટી સુધારણા પંચના અધ્યક્ષને રજુઆત કરી શિક્ષકોને સોંપાતા શિક્ષણેત્તર કાર્યો બંધ કરવા માંગ કરી છે.

ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી જેવી કે વસ્તી ગણતરી, મતદાર યાદી સુધારણા, ચૂંટણી સમયે ચેકપોસ્ટ પર વિડીયોગ્રાફી સાથે ચેકિંગ, વીઆઈપીની સરભરા, શૌચાલય ગણતરી, તીડ ઉડાવવા, રસીકરણની માહિતીનો સર્વે, હોસ્પિટલ, ટોલનાકા પર ડયુટી સોંપવામાં આવે છે. આ કારણોસર શિક્ષકો વિદ્યાર્થીઓના શિક્ષણ  કાર્ય માટે પુરતો સમય આપી શકતા નથી.

આ મુદ્દે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર અને ગુજરાત વહિવટી સુધારણા પંચના અધ્યક્ષને રજુઆત કરી બીએલઓના કામ માટે શિક્ષક સિવાયની કેડર બનાવવા, જીલ્લા તાલુકાની કચેરીઓમાં શિક્ષકો પાસેથી કામ લેવાનું બંધ કરવા, વિવિધ એપ્લીકેશન પર કામ અને ઓનલાઈન કામગીરી ઘટાડવાની માંગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost …

સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost ...

રીલ બનાવવાના ચક્કરમાં યુવાન ડેમની પાણીમાં કાર સાથે ખાબક્યો! | While making a reel a young man fell i…

રીલ બનાવવાના ચક્કરમાં યુવાન ડેમની પાણીમાં કાર સાથે ખાબક્યો! | While making a reel a young man fell i...

અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ | Ahmedabad Traffic Alert: Road…

અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ | Ahmedabad Traffic Alert: Road...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતની કઠોદરા શાળાના શિક્ષકની બદલીનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો, રાજકીય માહોલ ગરમાયો | surat kathodara …

1 year ago
યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba…

2 years ago
સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …

4 months ago
ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News