gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત | 194 students awarde…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત | 194 students awarde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પં.દીનદયાલ ઓડિટોરિયમ ખાતે આજે કેન્દ્રીય રેલ્વે મંત્રી અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ ડૉ.હેમાંગ જોશી, રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, ભારતીય સેના અને રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત 2 - image
જીએસવીનાં વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ મનોજ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની કામગીરી અંગેની માહિતી આપી હતી. દિક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવ ,સાંસદ ડૉ હેમાંગ જોશી, રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે 194 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રાપ્ત થઈ હતી. 5 ગોલ્ડ મેડલ ઉપરાંત ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કારો પણ એનાયત કરાયા હતા. મહત્વનું છે કે, આ વર્ષે યુનિવર્સિટીએ 91 ટકા વિદ્યાર્થીઓને આંતરિક ક્ષેત્રમાં પ્લેસમેન્ટ કર્યા છે. દીક્ષાંત પ્રવચનમાં રાજનાથસિંહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે , ભારતનાં નિર્માણમાં યુવાઓને જવાબદારી સ્વીકારવી જોઈએ. જેટલી મજબૂત લોજિસ્ટીક સેવાઓ, તેટલી જ મજબૂત આપણી સીમાઓ રહે છે. દેશના કોઈ એક ભાગમાં તૈયાર થતાં સંરક્ષણ ઉત્પાદનો કે સૈનિકો માટેની ખાદ્ય સામગ્રી આપણે સમયસર સીમા પર પહોંચાડીએ છીએ, ત્યારે સીમા પ્રહરીઓનું મનોબળ મજબૂત બને છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું હતું કે, વિકસિત ભારતના સંકલ્પમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક મહત્વનો ભાગ છે. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો લક્ષ્યાંક લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી સમલગ્ન વિષયો આવરી વિદ્યાર્થીઓને સજ્જ બનાવવાનો છે, શિપિંગ અને પોર્ટને ગતિશક્તિ વિદ્યાલય સાથે જોડવા મરીન સેક્ટર ભવિષ્યમાં મરીન એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઈન્ડસ્ટ્રીઝ સાથે સમજૂતી કરવી જોઈએ. તેમજ બ્રિજ એન્ડ ટર્નલ એન્જિનિયરિંગ અંતર્ગત વિદ્યાર્થીઓને જ્ઞાન અને તાલીમ આપી દેશના બ્રિજ અને ટર્નલની ડિઝાઇન ટેસ્ટ તથા મેન્ટેનન્સનું માર્ગદર્શન અપાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…
GUJARAT

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

March 30, 2026
અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …
GUJARAT

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

March 30, 2026
Next Post
ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન | Gujarat State Badminton Championship concludes

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન | Gujarat State Badminton Championship concludes

ધોળકાના જલાલપુર-રાજપુર પાસે કેનાલમાં ગાબડું પડતાં ચારેબાજુ પાણી-પાણી, ખેતરોમાં પાક ધોવાતા ખેડૂતોમાં …

ધોળકાના જલાલપુર-રાજપુર પાસે કેનાલમાં ગાબડું પડતાં ચારેબાજુ પાણી-પાણી, ખેતરોમાં પાક ધોવાતા ખેડૂતોમાં ...

SMCનો સાજણ રાજસ્થાનના વેાન્ટેડ ેગેંગસ્ટર સાથે સંપર્કમાં… ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ે ૩૯ અ…

SMCનો સાજણ રાજસ્થાનના વેાન્ટેડ ેગેંગસ્ટર સાથે સંપર્કમાં... ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ે ૩૯ અ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘માર્કેટ ભયાનક રીતે ક્રેશ થશે, હું 1971થી સોનું…’, રોબર્ટ કિયોસાકીએ જણાવી ભવિષ્યની રણનીતિ? | rober…

‘માર્કેટ ભયાનક રીતે ક્રેશ થશે, હું 1971થી સોનું…’, રોબર્ટ કિયોસાકીએ જણાવી ભવિષ્યની રણનીતિ? | rober…

5 months ago
સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ | Two IndiGo flights cancelled for second consecutive day

સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ | Two IndiGo flights cancelled for second consecutive day

4 months ago
‘વીર સાવરકર’ ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો | shash…

‘વીર સાવરકર’ ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો | shash…

4 months ago
‘ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ…’ સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક |…

‘ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ…’ સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News