gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in Business
0 0
0
ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ઘરઆંગણે માર્ચમાં આર્થિક પ્રવૃત્તિ મજબૂત રહી હોવાના સંકેત મળી રહ્યા છે. ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા વાર્ષિક ધોરણે ૧૩ ટકા વધી ૧૪.૦૬ કરોડ રહી હોવાનું ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ નેટવર્ક (જીએસટીએન)ના ડેટા જણાવે છે. ઈ-વે બિલની દ્રષ્ટિએ માર્ચનો આંક વિક્રમી રહ્યોે છે. પેનિક-બાઈંગ પણ ઊંચી ઈ-વે બિલ સંખ્યા માટે કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

આ અગાઉ ડીસેમ્બર, ૨૦૨૫માં ૧૩.૮૩ કરોડ સાથે ઈ-વે બિલનો આંક અત્યારસુધીનો ઓલટાઈમ રહ્યો હતો. 

ફેબુ્રઆરીની સરખામણીએ માર્ચમાં ઈ-વે બિલ જનરેટ થવાની માત્રા ૬.૦૪ ટકા ઊંચી રહી છે. ફેબુ્રઆરીમાં ૧૩.૨૫ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. માર્ચ મહિનો નાણાં વર્ષનો અંતિમ મહિનો હોવાથી આ મહિનામાં સ્ટોક ક્લિઅરન્સ કરવા માટે માલની રવાનગી વધુ થતી હોવાનું જોવા મળે છે.ગયા વર્ષના સપ્ટેમ્બરમાં સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યા બાદ ઘરઆંગણે માલસામાનના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. રૂપિયા ૫૦,૦૦૦ કે તેથી વધુના માલસામાનની એક રાજ્યથી બીજા રાજ્યમાં હેરફેપ માટે ઈ-વે બિલ જનરેટ કરવાનું ફરજિયાત છે. 

દેશમાં જીએસટી પદ્ધતિ લાગુ થવા સાથે ઈ-વે બિલ ફરજિયાત બનાવાયા છે.

ઈ-વે બિલની વિક્રમી સંખ્યાને જોતા દેશમાં માલસામાનની જોરદાર હેરફેર સાથે ફરજપાલનમાં વધારો થયાનું કહી શકાય એમ છે એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું.યુદ્ધને કારણે દેશમાં માલસામાનની ખરીદીમાં વધારો થવાને પરિણામે પણ ઈ-વે બિલની સંખ્યા ઊંચી રહેવા પામી હોવાનો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. યુદ્ધને કારણે કાચા માલની ખરીદીમાં વધારો થયો હતો. યુદ્ધ લંબાશે તો માલસામાનની અછત ઊભી થવાનો ટ્રેડરો તથા ઉત્પાદકોમાં ભય  ઊભો થયો હતો. 

દેશમાં જીએસટીના દરમાં ઘટાડો કરાયા બાદ વાહનોના વેચાણમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion
Business

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

April 11, 2026
યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…
Business

યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…

April 11, 2026
ઈક્વિટી ફંડોમાં રોકાણ 56% વધીને રૂ.40,450 કરોડ | Investment in equity funds increases by 56% to Rs 4…
Business

ઈક્વિટી ફંડોમાં રોકાણ 56% વધીને રૂ.40,450 કરોડ | Investment in equity funds increases by 56% to Rs 4…

April 11, 2026
Next Post
ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India's online market crosses 66 billion

જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ‘વનતારા યુનિવર્સિટી’ લોન્ચ…

જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ 'વનતારા યુનિવર્સિટી' લોન્ચ...

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમૂલ ડેરીની ચૂંટણી માટે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ખેડા ભાજપના 6 નેતા બોગસ મતદાર બન્યાં | Anand and…

અમૂલ ડેરીની ચૂંટણી માટે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ખેડા ભાજપના 6 નેતા બોગસ મતદાર બન્યાં | Anand and…

8 months ago
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અમેરિકાથી ક્રુડની આયાતમાં નોંધાયેલો તીવ્ર ઘટાડો

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અમેરિકાથી ક્રુડની આયાતમાં નોંધાયેલો તીવ્ર ઘટાડો

6 months ago
ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…

ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…

1 year ago
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરુદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરુદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News