gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in GUJARAT
0 0
0
ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…
1
VIEWS
Share on FacebookShare on Twitter

image : Freepik

Vadodara : ભાણીના છૂટાછેડા બાદ સમાધાન પેટેની રકમની તકરારમાં મામા મામીએ ભાણી ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે મામા-મામી અને વેવાઈ વિરુદ્ધ બીએનએસ 115 (1), 117 (2) 296 (બી) સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મહેસાણાના વતની અને બાપોદ જકાતનાકા પાસે રહેતા અંકિતાબેન (નામ બદલ્યું છે )ના લગ્ન 20 વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ દાણોદરા ગામ ખાતે થયા હતા. આ દરમિયાન સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. ત્યારબાદ મહિલાએ આઠ વર્ષ અગાઉ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્નજીવન દરમ્યાન છૂટાછેડા થતા પતિએ અંકિતાબેનને ભરણ પોષણ માટે 3 લાખ આપ્યા હતા. આ સમાધાન દરમિયાન વચ્ચે રહેલ અંકિતાના મામા નગીનભાઈ વિરજીભાઈએ સમાધાન પેટે દોઢ લાખ રૂપિયા લીધા હતા. જ્યારે બાકીના દોઢ લાખ અંકિતાની માતાને આપ્યા હતા. અંકિતાને નાણાની જરૂરિયાત ઉદ્ભવતા તેણે આ નાણાની માંગણી મામા પાસે કરતા તેના મામાએ જણાવ્યું હતું કે, તારા પૈસા તારી મમ્મી પાસે છે હું તને અપાવી દઈશ. ત્યારબાદ મામા તેમની પત્ની મંજુબેન અને તેઓના વેવાઈ કાલિદાસ સાથે અંકિતાના ઘરે પહોંચ્યા હતા. અને અંકિતાના માતા પાસેથી પૈસા અપાવવા માટે અંકિતાના ભાઈ સાથે હાથાપાઈ કરી ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન અંકિતાબેને ઝઘડો કેમ કરો છો તેમ કહેતા મામી મંજુબેન તથા મામા નગીનભાઈએ ઉશ્કેરાઈ જઈ તેમની સાથે પણ હાથાપાઈ કરી લાકડાના દંડા વડે માર મારતા અંકિતાબેનને ઇજાઓ પહોંચવાની સાથે હાથનું હાડકું ભાંગી જતા ઓપરેશન કરવાની નોબત આવતા હાલ તેઓ સારવાર હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…
GUJARAT

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…

May 13, 2026
લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…
GUJARAT

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

May 13, 2026
મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…
GUJARAT

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

May 13, 2026
Next Post
ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને 'સૌગાત-એ-મોદી' આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv...

જામનગર નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો | young…

જામનગર નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો | young...

કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતનું બિલ વિધાનસભામાં પસાર | Karnataka Assembly passes b…

કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતનું બિલ વિધાનસભામાં પસાર | Karnataka Assembly passes b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરા સાથે દુષ્કર્મના કેસના 2 આરોપીને 20 વર્ષની કેદ

સગીરા સાથે દુષ્કર્મના કેસના 2 આરોપીને 20 વર્ષની કેદ

2 weeks ago
અમદાવાદ: પાલડીમાં રખડતા શ્વાન મુદ્દે પડોશીઓ બાખડ્યા, પથ્થરમારો અને લાકડીઓ ઉછળતા 3 લોહીલુહાણ, 4 સામે …

અમદાવાદ: પાલડીમાં રખડતા શ્વાન મુદ્દે પડોશીઓ બાખડ્યા, પથ્થરમારો અને લાકડીઓ ઉછળતા 3 લોહીલુહાણ, 4 સામે …

5 months ago
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયા | ahmedabad civil h…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયા | ahmedabad civil h…

7 months ago
જેતલપુર ગરનાળાની રિપેરિંગ કામગીરી ટૂંક સમયમાં કરાશે | Repair work of Jetalpur Garnala will be done s…

જેતલપુર ગરનાળાની રિપેરિંગ કામગીરી ટૂંક સમયમાં કરાશે | Repair work of Jetalpur Garnala will be done s…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News