gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગધેમાર તળાવના ગરનાળામાં ભૂવાનું પુરાણ કરાતા રાહત | Relief after reclamation of the canal in Gadhemar…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
ગધેમાર તળાવના ગરનાળામાં ભૂવાનું પુરાણ કરાતા રાહત | Relief after reclamation of the canal in Gadhemar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધોળકા
નગરપાલિકા તંત્રએ

ગરનાળાની
તૂટેલી દિવલ હજુ યથાસ્થિતિમાં
,
તંત્રએ ભૂવાનું પુરાણ કરી સંતોષ માન્યો

ધોળકા – 
ધોળકા નગરપાલિકા તંત્રએ ગધેમાર તળાવના ગરનાળામાં ભૂવાનું
પુરાણ કરાતા રાહદારીઓ અને વાહનચાલકોએ રાહત અનુભવી હતી. જોકે
, ગરનાળાની તૂટેલી દિવલ હજુ યથાસ્થિતિમાં રાખતા તંત્રએ ભૂવાનું પુરાણ કરી
સંતોષ માની લીધો હોય તેવી નગજનોમાં ચર્ચાઓ ઉઠી છે.

ધોળકામાં
પાર્શ્વનાથ જનરલ હોસ્પિટલ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર ગધેમાર તળાવ આવેલું છે. આ
તળાવમાં વરસાદી પાણીની આવક થતા છલોછલ ભરાઈ ચુક્યું છે. ત્યારે જાહેર માર્ગ ઉપર
તલાવને અડીને વર્ષો જૂનુ ગરનાળુ આવેલું છે. આ ગરનાળાની દિવાલ અડધી તૂટી ગઈ હતી અને
મોટો મસ ભૂવો પડયો હતો. કુદરતી રીતે રોડની અડીને 
ભૂવો પડતા વાહનચાલકો માટે તેમજ રાહદારીઓ માટે જોખમી બની ચૂક્યો હતો.

સ્થાનિકોએ
આ ભૂવાની ગંભીરતાને સમજીને પાલિકા તંત્રમાં જાણ કરી હતી છતાં કોઈ ઉકેલ આવ્યો નહતો.
દરમિયાન આ ગંભીર સમસ્યા બાબતે સમાચાર પત્રમાં અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. જેથી પાલિકા
તંત્ર દ્વારા જેસીબી દ્વારા ભૂવામાં મોટા મેટલ પુરાણ કરાવી જરૃરી પુરાણ કરાવ્યુ હતું.
ત્યારે ગરનાળાની અડધી તૂટેલી દિવાલ જે તે પરિસ્થિતિમાં રહી છે. આથી ધોળકા એરીકેશન વિભાગ
આ ગરનાળાની તૂટેલી દિવાલનુ સમારકામ સત્વરે હાથ ધરાવે તેવી લોકમાગણી ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…
GUJARAT

February 9, 2026
6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…

સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…

Next Post
સિક્કામાં અઘટિત માગણીને તાબે ન થયેલી મહિલાની તલવારથી હત્યા | Woman murdered with sword after refusin…

સિક્કામાં અઘટિત માગણીને તાબે ન થયેલી મહિલાની તલવારથી હત્યા | Woman murdered with sword after refusin...

મહિલા ડોક્ટરના પિતાએ પ્રોપર્ટીમાં રોકાણ કરવા આપેલા રૂા. 80 લાખ ઓળવી લીધા | The father of a female do…

મહિલા ડોક્ટરના પિતાએ પ્રોપર્ટીમાં રોકાણ કરવા આપેલા રૂા. 80 લાખ ઓળવી લીધા | The father of a female do...

અમરેલીમાં રૂા. 2.91 કરોડનાં એમ્બરગ્રીસ સાથે 2 શખ્સ પકડાયા | 2 people arrested with ambergris worth R…

અમરેલીમાં રૂા. 2.91 કરોડનાં એમ્બરગ્રીસ સાથે 2 શખ્સ પકડાયા | 2 people arrested with ambergris worth R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્ટિવા હટાવવાના બદલે ચેરમેન સહીત બે ઉપર ખૂની હુમલો | A atake ngeni ruuemon kapachelong chairman

4 months ago
મેમાં જીએસટી કલેક્શન 16.4 ટકા વધીને રૂ.2.01 લાખ કરોડ | GST collection in May rises 16 4% to Rs 2 01 …

8 months ago
ભાવનગર ના મહિલા શિક્ષક શ્રી ધારાબેન શુક્લા ને દિલ્હી ખાતે રાષ્ટપતિ જી દ્વારા બેસ્ટ શિક્ષક નો એવોર્ડ …

5 months ago
મકાનની લોન અને લગ્ન માટે કરેલું દેવું ભરપાઈ કરવા યુવકે ફિલ્મી સીન જોઈ મહિલાના બુટ્ટી લૂંટી | To repa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News