gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં રૂા. 2.91 કરોડનાં એમ્બરગ્રીસ સાથે 2 શખ્સ પકડાયા | 2 people arrested with ambergris worth R…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં રૂા. 2.91 કરોડનાં એમ્બરગ્રીસ સાથે 2 શખ્સ પકડાયા | 2 people arrested with ambergris worth R…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સેન્ટર પોઈન્ટ પાસે વ્હેલની ઊલટી સાથે આંટાફેરા કરતા હતા : એમ્બરગ્રીસનો જથ્થો કયાંથી મેળવ્યો અને કોને વેચવાનો હતો તેની તપાસ માટે બંને આરોપીને અદાલતમાં રજૂ કરતાં સોમવાર સુધીના રિમાન્ડ

અમરેલી, : અમરેલી એલસીબી પોલીસે બાતમીના આધારે વ્હેલ માછલીની ઉલટી સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. આ વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ)નું વજન 2,910 ગ્રામ જેટલુ થાય છે. જેની બજાર કિંમત રૂ. 2.91 કરોડ જેટલી થતી હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીની ધરપકડ થયા બાદ એમ્બરગ્રીસનું પગેરૂ મેળવવા તેમજ વિસ્તૃત તપાસ માટે અદાલતમાં રજૂ કરતાં સોમવાર સુધીના રિમાન્ડ અદાલતે મંજુર કર્યા છે. 

લોકલ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીને વનવિભાગ હસ્તક કરી દીધા, અમરેલી શહેરમાં આવેલા સેન્ટર પોઈન્ટ પાસે બે શંકાસ્પદ ઈસમો આંટાફેરા કરતા હોવાથી પોલીસે બંને શખ્સોની પુછપરછ કરી હતી જેમાં બંને શખ્સો પાસેથી એમ્બરગ્રીસનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે આ શખ્સોની પુછપરછ કરતાં પોતાનું નામ કીશન ભુપત બારૈયા  અને દિનેશ સડા ડોળાસીયા (રહે. બંને જુના રાજપરા, તા. તળાજા) હોવાનું જણાવ્યું હતુ. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી તેમની પાસે એમ્બરગ્રીસનો જથ્થો 2,910  કિલોગ્રામ અને તેની બજાર કિંમત રૂ. 2.91 કરોડ હોવાનું જાણવા મળ્યુ છે.

અમરેલી એલસીબી પોલીસે એમ્બરગ્રીસના જથ્થા સાથે પકડેલા આરોપીઓને વન વિભાગના અધિકારીને સોંપી દીધા છે. જેથી વન અધિકારી જયોતિબેન ખાખસ દ્વારા આ એમ્બરગ્રીસનો જથ્થો કોને આપવાનો હતો અને અમરેલી આવવાનું કારણ શુ? સહિતની બાબતો માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs …

અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs ...

જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur...

‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c…

'નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

6 months ago
ભારત-અમેરિકા વેપાર કરારને કારણે સોયાબીનના ભાવ MSPથી નીચે | Soybean prices below MSP due to India US …

ભારત-અમેરિકા વેપાર કરારને કારણે સોયાબીનના ભાવ MSPથી નીચે | Soybean prices below MSP due to India US …

6 months ago
વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train will run between Vadodar…

વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train will run between Vadodar…

8 months ago
ઠાસરા નગરમાં ભૂલી તલાવડીમાં ગંદા પાણીના ભરાવાથી લોકો ત્રસ્ત | People are worried due to the filling …

ઠાસરા નગરમાં ભૂલી તલાવડીમાં ગંદા પાણીના ભરાવાથી લોકો ત્રસ્ત | People are worried due to the filling …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News