gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગરીબોને નોકરી આપતી યોજના ‘ખતમ’ ! ‘જી રામ જી’ નામથી નવેસરથી શરુઆત કરવાની તૈયારી | Central government …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
ગરીબોને નોકરી આપતી યોજના ‘ખતમ’ ! ‘જી રામ જી’ નામથી નવેસરથી શરુઆત કરવાની તૈયારી | Central government …
0
VIEWS
Share on FacebookShare on Twitter

MGNREGA law News: મનરેગાને નાબૂદ કરવાની કેન્દ્ર સરકારે તૈયારી દાખવી દીધી છે. ગ્રામીણ રોજગાર માટે નવો કાયદો લાવવા માટેના બિલની નકલ લોકસભાના સભ્યોને સોંપવામાં આવી છે. જેમાં ‘વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) 2025’ નામનું નવું બિલ લાવી 125 દિવસ માટે રોજગારની કાનૂની ગેરંટી આપવાનો તખ્તો ઘડાયો છે.

ગરીબોને નોકરી આપતી યોજના 'ખતમ' ! 'જી રામ જી' નામથી નવેસરથી શરુઆત કરવાની તૈયારી 2 - image

‘જી રામ જી’ નામે નવી રોજગાર યોજના 

વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન: VB G RAM G (વિકસિત ભારત- જી રામ જી) યોજના

નવા બિલનો ઉદ્દેશ્ય

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ(MGNREGA)ને રદ કરાવવા અને ગ્રામીણ રોજગાર માટે નવા કાયદાને પસાર કરવા બિલની નકલો લોકસભાના સભ્યોને આપી છે. આ નવા બિલનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસનો ઢાંચો પુન:સ્થાપિત કરી વિકસિત ભારત 2047ના લક્ષ્યને હાસંલ કરવાનો છે.  

100 દિવસના બદલે 125 દિવસની રોજગારી

આ નવું બિલમાં ગ્રામીણ પરિવારને દરેક વર્ષે 125 દિવસ રોજગારીની બંધારણીય ગેરંટી આપે છે. આ પગલું ગ્રામીણ રોજગાર અને આજીવિકા સુરક્ષામાં એક મોટો નીતિગત પરિવર્તન લાવશે એવું કેન્દ્ર સરકારનું માનવું છે. મહત્ત્વનું છે કે મનરેગા અધિનિયમ ગ્રામીણ લોકોને 100 દિવસની રોજગારની ગેરંટી આપતો હતો.

ગુજરાતમાં મનરેગાના હેતુ સિદ્ધ થયો નહીં

વર્ષ 2005માં દેશમાં નેશનલ રૂરલ એમપ્લોયમેન્ટ ગેરંટી ઍક્ટનો અમલ થયો હતો. આ યોજના હેતુ એ હતો કે, ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગારી મળી રહે. મનરેગાના માઘ્યમથી રસ્તા, જળસરંક્ષણ, તળાવ ખોદકામ,  બાગાયત અને સમુદાય વિકાસના કામો કરાવી ગરીબ મજૂરોને રોજીંદુ વેતન ચૂકવી રોજગારી અપાય છે. ગ્રામિણ વિસ્તારમાં સ્થળાંતર રોકવા માટે મનરેગા યોજનાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. જોકે, ગુજરાતમાં મનરેગા યોજના કમાણીની યોજના બની રહી છે કેમકે, મંત્રી પુત્રોથી માંડી ભ્રષ્ટ અધિકારીઓએ લાખો કરોડોની કટકી કરી છે. મનરેગાના કામો થયા વિના મળતિયાઓના લાખો કરોડો બારોબાર ચૂકવાયા છે. ગુજરાતમાં 100 દિવસ ગેરંટીથી રોજગાર આપવાનું વચન સરકાર પૂર્ણ કરી શકી નથી. ગુજરાતમાં આખાય વર્ષમાં ગરીબ મજૂરોને માત્ર 45થી માંડીને 49 દિવસ સુધી કામ અપાયું છે. 

કયા રાજ્યમાં કેટલા દિવસ કામ અપાયું?

ખુદ કેન્દ્ર સરકારે એ સ્વીકાર્યું કે, ગરીબ મજૂરોને વધુ દિવસ કામ આપવામાં ગુજરાત કરતાં અન્ય રાજ્યો આગળ રહ્યા છે જેમકે, ત્રિપુરા જેવા નાના રાજયમાં પણ મજૂરોને વર્ષમાં 72 દિવસ કામ અપાયું હતું. મિઝોરમમાં 100 દિવસ પૈકી 92 દિવસ કામ આપવામાં આવી રહ્યું છે. કેરાલામાં 63, મેઘાલયમાં 71, મઘ્યપ્રદેશમાં 61, રાજસ્થામમાં 56 અને ઓડિશામાં 55 દિવસ કામ અપાયું છે.

125 દિવસ રોજગારીનો ધ્યેય સિદ્ધ થશે ખરો?

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો મનરેગા થકી અનેક રાજ્યોમાં રોજગારી આપવાના લક્ષ્ય ચૂકી ગઈ છે. ત્યારે નવા કાયદામાં 125 દિવસ રોજગારની ગેરંટી આપવાની વાત છે. જે કેટલી સિદ્ધ થાય છે તે સમય આવશે ત્યારે ખબર પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
કોંગ્રેસની રેલીમાં PM મોદીનું અપમાન, સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ: જે. પી. નડ્ડાની સંસદમાં માંગ | …

કોંગ્રેસની રેલીમાં PM મોદીનું અપમાન, સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ: જે. પી. નડ્ડાની સંસદમાં માંગ | ...

ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…

ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ...

આજે એકાદશી અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન: કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગ…

આજે એકાદશી અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન: કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

1 month ago
VIDEO: ‘બિહારમાં CM નીતિશ કુમાર જ NDAના નેતા રહેશે’, DyCM સમ્રાટ ચૌધરીનું મોટું નિવેદન | Important N…

VIDEO: ‘બિહારમાં CM નીતિશ કુમાર જ NDAના નેતા રહેશે’, DyCM સમ્રાટ ચૌધરીનું મોટું નિવેદન | Important N…

12 months ago
અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે સહકર્મી પર બંદૂકથી કર્યો હુમલો | Secur…

અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે સહકર્મી પર બંદૂકથી કર્યો હુમલો | Secur…

5 months ago
દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: ‘અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશ…

દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ: ‘અમે સરકારની સાથે, પરંતુ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News